આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે રવીન્દ્રના વરાહનગરના મઠમાં આગમન તેમજ જીવનમાં સદ્ગુરુની ઉપાદેહતા વિશે જોયું. હવે આગળ.... ત્યાર પછી વર્ણન આવે છે - નરેન્દ્ર સ્વયં ચૈતન્યદેવના પ્રેમવિતરણનો પ્રસંગ વાંચે છે. એક ભક્ત[...]

પત્ર : સ્વામી સારદાનંદના પત્રો : સંકલન

July 1, 2015|Tags: , , , , |

શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા ૯ ફાગણ , ૧૩૨૨ ચિરંજીવી ક-, ૭ મી તારીખનો પત્ર યથા સમયે મેળવીને આનંદ થયો. મારા આશીર્વાદ જાણશો અને આશ્રમના સૌને જણાવશો. અહીંયાં સૌ કુશળમંગળ.[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

July 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે જોયું કે ટિયા ઉડ્ડયન કરીને એક નવી જગ્યામાં ઊતરાણ કરે છે અને તે સ્થાનના લોકોની સભામાં સામેલ થઈને વિવિધ અનુભવો કરે છે, હવે આગળ... ‘ચારે તરફ દુ[...]

બાલ ઉદ્યાન : ભારતની મહાન નારીઓ : સંકલન

July 1, 2015|Tags: , , , , |

શબરી પોતાના ગુરુઓ પ્રત્યેની અટલ ભક્તિભાવનાથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે, તેનું શબરી ઉદાહરણ છે. તેઓ જંગલ-નિવાસી નારી હતાં. તેઓ સુખ્યાત વૃદ્ધ ઋષિ માતંગ અને તેમના શિષ્યોની પંપા નદીના કિનારે[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

July 1, 2015|Tags: , , , , |

ગયા અંકના પ્રથમ લેખમાં આપણે સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ અંગેની વિશિષ્ટતાપૂર્ણ ઝલકો જોઈ. હવે આપણે સ્વામીજીના જીવનવૃત્તાંતનો પ્રારંભ કરીએ છીએ. વંશપરિચય કોલકાતા નગરના ઉત્તર વિભાગમાં સિમલા કે સિમુલિયા નામનો એક વિસ્તાર[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

July 1, 2015|Tags: , , , |

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદ દ્વારા સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા તથા જીવનચરિત્રનું સંપાદન તથા શ્યામલાતાલમાં અવસ્થાન ઈત્યાદિ પ્રસંગોથી અવગત થયા,હવે આગળ ... સંઘના સચિવરૂપે[...]

અત્યાધુનિક ચીન : સ્વામી દુર્ગાનંદ

July 1, 2015|Tags: , |

એક્સપ્રેસ ટ્રેન ચીનમાં રેલવેનો એક લાખ કિ.મી.નો માર્ગ છે. આની સરખામણીએ ભારતમાં ૬૫ હજાર કિ.મી. રેલમાર્ગ છે. ‘ણ’ શ્રેણી અને ‘T’ શ્રેણીની રેલગાડીની ગતિ અનુક્રમે દર કલાકે ૧૬૦ કિ.મી. અને[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

July 1, 2015|Tags: , , , |

(૮) શ્રીલંકાનો સમુદ્ર તટ, ૨૮ જૂન, ૧૮૯૯ : મદ્રાસમાં સારા પ્રમાણમાં ઉત્તેજનાનું વાતાવરણ હતું. ઘણા લોકોએ ગવર્નરને વિનંતી કરી કે સ્વામીજીને ઊતરવા દેવામાં આવે. પરંતુ પ્લેગને ધ્યાનમાં રાખીને અમારે સ્ટીમરમાં[...]

નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ : એ.આર.કે શર્મા

July 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે વચન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે નેલ્સન મંડેલા અને નિરંતર પ્રયાસ માટે ટિટોડીનાં દૃષ્ટાંતો જોયાં,હવે આગળ ... સાહસિક ગુણોમાં સત્યનિષ્ઠા સૌથી વધારે શક્તિશાળી ગુણ છે. જંગલમાં જેમ સિંહ રાજા[...]

વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો : સ્વામી ગોકુલાનંદ

July 1, 2015|Tags: , |

ગયા અંકમાં આપણે માનસિક તણાવને કારણે ઉદ્ભવતી શારીરિક વ્યાધિઓ તથા વિચાર-નિયંત્રણ દ્વારા અંતર્નિહિત દિવ્ય સ્વરૂપની અનુભૂતિ વિશે જોયું, હવે આગળ... માનસિક તણાવ આપણા ક્રિયાકલાપોથી ઉત્પન્ન થાય છે એટલે આપણે પોતાની[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

July 1, 2015|Tags: , , , |

‘એક વિદ્યાલયનું શિક્ષણ’ બની રહે એવા સ્વામી પ્રેમેશાનંદના વાર્તાલાપનાં સંસ્મરણોના સ્મૃતિલેખનની પૂર્વભૂમિકા અંગે આગળના અંકમાં જોયું, હવે આગળ... ૨૯-૯-૫૮ મહારાજ બોલ્યા, ‘તમે અંગે્રજી ભણેલા બાબુઓ, તમારાથી બહુ ડર લાગે. ગુરુ[...]

સમાચાર દર્શન : સંકલન

July 1, 2015|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧ મે,થી ૩૦ મે, ૨૦૧૫ દરમિયાન (દરરોજ) ૩ થી ૧૩ વર્ષનાં બાળકો માટે સાંજના ૬ :૩૦ થી ૮ :૦૦ સુધી ‘ગ્રીષ્મકાલીન નિ :શુલ્ક[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

August 1, 2015|Tags: , , |

अरा इव रथनाभौ प्राणे सर्वं प्रतिष्ठितम् । ऋचो यजू ्ँषि सामानि यज्ञः क्षत्रं ब्रह्म च ।।6।। જેવી રીતે રથના પૈડાંની ધરીમાં લાગેલા આરા ધરી પર આધાર રાખે છે, તેવી રીતે[...]

અમૃતવાણી : ઈશ્વર જ કર્તા : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2015|Tags: , , |

શ્રીરામકૃષ્ણ હવે સુરેન્દ્રને ઘેર પધાર્યા છે. સુરેન્દ્રના વચલા ભાઈ મેજિસ્ટ્રેટ પણ છે. ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર સુરેન્દ્રના ભાઈને કહે છે, ‘આપ જજ, પણ એટલું જાણજો કે બધુંય ઈશ્વરની[...]

વિવેકવાણી : ભારતીય જીવનનો પાયો – ધર્મ : સ્વામી વિવેકાનંદ

August 1, 2015|Tags: , , |

આપણે જોઈએ છીએ કે એશિયામાં, ખાસ કરીને ભારતમાં જાતિની મુશ્કેલીઓ, ભાષાની મુશ્કેલીઓ, સામાજિક મુશ્કેલીઓ, રાષ્ટ્રીય મુશ્કેલીઓ, બધી મુશ્કેલીઓ ધર્મની સંયોજક શક્તિ આગળ ઓગળી જાય છે. આપણે જાણીએ છીએ કે ભારતીય[...]

સંપાદકીય : પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2015|Tags: , , |

નારીઓ માટે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવાનો અને ઉપનયન ધારણ કરવાનો હક કેળવણી મેળવવાનો અધિકાર નારીઓને નથી એ તો પાછળથી આવેલી નવીન બાબત છે. પ્રાચીન સમયમાં સ્ત્રીઓને પુરુષોની જેમ કેળવણીની સમાન[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

August 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે વિષયો પરનું અનાસક્તિ જેમ સ્થિર પ્રજ્ઞા કે લક્ષણ જોયા. હવે આપણે અધ્યાય-૨ ના શ્લોક ૫૯નું અધ્યયન કરીએ. આ પછીના શ્લોકમાં માનવચિત્તનો ઊંડો મનોવૈજ્ઞાનિક અભ્યાસ જોવા મળે છે[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે રવીન્દ્રના વૈરાગ્યનો પ્રસંગ વાંચ્યો. હવે આગળ.... પ્રકરણ : ૧૨ (કથામૃત, પરિશિષ્ટ ઘ, પરિચ્છેદ ૧/૧૨૭૪ થી ૮૧) અવતાર-સંગ અને અશ્વિનીકુમાર પરિશિષ્ટના આગલા પરિચ્છેદમાં માસ્ટર મહાશયે અશ્વિનીકુમાર દત્તને લખેલો[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

August 1, 2015|Tags: , , |

અગાઉના અંકમાં આપણે સ્વામી કલ્યાણાનંદજી મહારાજનો આશ્રય પામેલી વિલક્ષણ કૂતરી ભૂલુ વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ... ભુલૂની સખી લિલી પહેલાં ભુલૂની એક સખી હતી, જેનું નામ હતું લિલી. લિલી[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

August 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે હિંદુધર્મની આશ્રમવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થાનું માળખું તથા તેની શુભાશુભ અસરો વિશે જાણ્યું, હવે આગળ... ધર્મ : વિભિન્ન માર્ગાે હિન્દુધર્મના ધર્મગ્રંથો ત્રણ પ્રકારના છે : શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ.[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

August 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે ટિયાની મદમતમલ સાથે મુલાકાત જોઈ, હવે આગળ... હવે એણે (મદમતમલે) પોતાનો પરિચય આપ્યો. એમની વાર્તા મારી અપેક્ષા કરતાં વધારે સરળ હતી. તે મદમતમલ જાતિનો હતો. એમના જીવનમાં[...]

બાલ ઉદ્યાન : ભારતની મહાન નારીઓ : સંકલન

August 1, 2015|Tags: , , , , |

મંદોદરી મંદોદરી લંકાના રાક્ષસ રાજા રાવણનાં પત્ની હતાં. રામાયણમાં એક મહાન, પવિત્ર અને વિલક્ષણ ગુણોવાળાં નારી તરીકે એમનું વર્ણન થયું છે. તેઓ શાંત, ભવ્ય અને સંપૂર્ણપણે રાવણનાં અનુરાગી હતાં. જ્યારે[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

August 1, 2015|Tags: , , , , |

ગયા અંકમાં આપણે જોયું કે દુર્ગાપ્રસાદે પત્ની અને પુત્ર વિશ્વનાથ દત્ત (સ્વામીજીના પિતા)નો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કર્યો. હવે આગળ... દુર્ગાપ્રસાદ અને શ્યામાસુંદરીદેવીનું જીવન જ જાણે એક અનોખા ઢાંચામાં ઢળેલું[...]

શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો : આશુતોષ મિત્ર

August 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે પગલીમામી તેમની પુત્રી રાધૂ, ગણેન્દ્રનાથ, નીલમાધવ વગેરેનાં વૃતાંત જોયાં, ૧૬ બોઝપાડા લેઈનના ભગિની નિવદિતાના બાલિકા વિદ્યાલયના એક ઓરડામાં ગોપાલની માના અંતિમ દિવસોનો આરંભ જોયો, હવે આગળ... એ[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

August 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદના તેઓના સચિવ તેમજ પરમાધ્યક્ષ કાળનાં સંસ્મરણો વાંચ્યાં, હવે આગળ ... સ્વામી વિરજાનંદજીના જીવનનું મુખ્ય ધ્યેય પોતાના ગુરુદેવની આજ્ઞાઓનું, એમનાં બધાં કાર્યોનું શબ્દશ : પાલન કરવાનું[...]

Go to Top