આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

June 1, 2015|Tags: , , , |

જીવનમાં સફળતા માટે સમદર્શન અને સ્થિરતાની જરૂર છે. ચંચળ મન આપણને મહાન સિદ્ધિથી દૂર રાખે છે એ વાત આપણે ગયા અંકમાં જોઈ. હવે ગીતાના બીજા અધ્યાયના આગળના શ્લોકનું અધ્યયન કરીએ...[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2015|Tags: , , , |

નરેન્દ્રનંુ વિશાળ હૃદય બધા માટે એક સરખું સહાનુભૂતિપૂર્ણ હતું. આગળના અંકમાં આપણને તેમની ઉદારતાનો પ્રારંભ જોવા મળે છે, એ વાત આગળના અંકમાં જોઈ, હવે આગળ... એકવાર દક્ષિણેશ્વરમાં થયેલ શ્રીઠાકુરના જન્મોત્સવના[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

June 1, 2015|Tags: , , |

ગયા અંકમાં એક બ્રહ્મજ્ઞાની અને ધ્યાનની સાતમી ભૂમિકાએ પહોંચેલા યોગીનો વિલક્ષણ પ્રસંગ જોયો, હવે આપણે આગળ જોઈશું... એક ભક્ત, જેને શ્રીરામકૃષ્ણે સ્પર્શ કરેલો દાઢીવાળા એક વૃદ્ધ સજ્જન સેવાશ્રમમાં આવતા. તેમનું[...]

યુવાનોને માર્ગદર્શનની જરૂર છે : સ્વામી પુરુષોત્તમાનંદ

June 1, 2015|Tags: , , |

સંપાદકીય નોંધ : બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ આશ્રમના અધ્યક્ષ હતા. એમણે કન્નડ ભાષામાં લખેલ ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો : આશુતોષ મિત્ર

June 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે આશુતોષ મિત્રનાં શ્રીશ્રીમાના દિવ્યજીવન વિષયક વિવિધ સંસ્મરણો જોયાં, હવે આગળ... એક દિવસ બપોરે શ્રીશ્રીમા પોતાના ઓરડામાં આરામ કરતાં કરતાં વાતો કરવા લાગ્યાં. યોગ્ય તક મળતાં મેં એમના[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

June 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ, હિંદુ સંસ્કૃતિના વિકાસના વિવિધ તબક્કા અંગે જાણકારી મેળવી, હવે આગળ... ઈ.સ.૧૧૦૦ થી ભારતના ઉત્તર અને બીજા ઘણા ભાગો મુસ્લિમ શાસકો વડે શાસિત હતા, દિલ્હીથી[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

June 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે ક્રાંતિકારી પક્ષીઓના પ્રદેશમાં ટિયાને થયેલ ચિત્ર-વિચિત્ર અને ભય પમાડનારા અનુભવો અને અંતે એણે પોતાના મનની કાઢેલી ભડાશની વાત જોઈ, હવે ટિયા એક નવા પ્રદેશમાં પહોંચે છે. દુ[...]

બાલ ઉદ્યાન : ભારતની મહાન નારીઓ : સંકલન

June 1, 2015|Tags: , , , , |

સીતા આવી રીતે સીતા મહિનાઓ સુધી અશોકવનમાં નિર્વાસિતરૂપે રહ્યાં. અંતે દૂતરૂપે હનુમાનજી રામની મુદ્રાંકિત વીંટી લઈને આવ્યા. તેમણે સીતાને કહ્યું કે હવે એમના કઠિન તપના દિવસોનો અંત આવવાનો છે. તેમણે[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

June 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં સ્વામી વિરજાનંદની ગુજરાતની યાત્રા તેમજ સંઘનાં વિભિન્ન પદ પરની કામગીરી અંગે વાંચ્યું, હવે આગળ ... સ્વામીજીની આ જીવનકથા વાંચ્યા પછી સ્વામી શુદ્ધાનંદજીએ પણ વિરજાનંદજીને ધન્યવાદ આપતો પત્ર લખ્યો.[...]

અત્યાધુનિક ચીન : સ્વામી દુર્ગાનંદ

June 1, 2015|Tags: , |

ચીન આજે એક ઘણો આધુનિક દેશ બની ગયો છે. તેનાં શહેરો અને અનેક ગામડાં પણ અન્ય વિકસિત દેશો જેવાં જ છે. કેટલાંક શહેરો તો એનાથી પણ સારાં છે. દેખાવ, સ્વચ્છતા,[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

June 1, 2015|Tags: , , , |

૪. કોલકાતા, ૯ એપ્રિલ, ૧૮૯૯ : સ્વામીજી કહે છે કે એક સાથે ઘણું કાર્ય હાથમાં લઈ લેવું એ મારી મોટી ભૂલ છે. અને એમનું કહેવું તદ્દન સાચું છે. મારે પ્લેગસેવાના[...]

નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ : એ.આર.કે શર્મા

June 1, 2015|Tags: , , , |

ઘ) નેલ્સન મંંડેલા : આ વ્યક્તિએ પોતાની વચનબદ્ધતાને પૂરી કરવા ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યાંં કોઈ વ્યક્તિએ પોતાના જીવનનાં ૨૭ વર્ષ જેલમાં ગાળવાનાં છે અને એમાંથી અધિકાંશ દક્ષિણ આફ્રિકાના અત્યંત ક્રૂર[...]

વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો : સ્વામી ગોકુલાનંદ

June 1, 2015|Tags: , |

ગયા અંકમાં જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ ગમે તેવો હોય પણ તણાવ એ નિત્ય ઘટના બની ગયો છે એ જોયા પછી, હવે આગળ... હવે આપણે આ તણાવોનાં કારણોનાં લેખાંજોખાં માંડીશું. સૌથી[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

June 1, 2015|Tags: , , , |

સંપાદકીય નોંધ : હાલના રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુહિતાનંદજીના ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં બંગાબ્દ જ્યેષ્ઠ ૧૪૧૯માં (ઇ.સ.૨૦૧૨ના મે માસમાં) પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ઇ.સ. ૧૯૫૮માં મને[...]

પત્ર : સ્વામી સારદાનંદના પત્રો : સંકલન

June 1, 2015|Tags: , , , , |

શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા, ૭ ઓક્ટોબર, ૧૯૨૨ ચિરંજીવી પ્ર-, તમારો પત્ર મેળવીને આનંદ થયો. તમે મારાં પ્રીતિ-આશીર્વાદ જાણશો અને બધાને જણાવશો. તમે હોમિયોપેથિ શીખવાની કોશિશ કરી રહ્યા છો તે[...]

ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ : સ્વામી અશોકાનંદ

June 1, 2015|Tags: , , |

ઋષિઓ જીવન કેવી રીતે વ્યતીત કરતા ઉપનિષદના આ ઉપદેશકોનું જીવન ઘણું કરીને ખૂબ સાદગીભર્યું હતું. પરંતુ ક્યારેક વિલાસપૂર્ણ આવાસોમાં નિવાસી રાજપુરુષોએ પણ ઉપનિષદોના સંદેશાઓ આપ્યા છે. એક સિદ્ધાંત જે સ્વામી[...]

સમાચાર દર્શન : સંકલન

June 1, 2015|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વર્લ્ડ બૂક ડે : આશ્રમના વિવેક હોલમાં તારીખ ૨૩ એપ્રિલ,૨૦૧૫ના રોજ ‘વર્લ્ડ બૂક ડે’ નિમિત્તે સેમિનારનું આયોજન થયું હતું. જેમાં પોલિસ કમિશ્નર શ્રી મોહન કે. ઝા સાહેબે[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

July 1, 2015|Tags: , , |

अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः ।।2।।   ચરાચર જગતમાં જે વ્યાપ્ત છે તેવા અખંડ મંડલના (બ્રહ્માંડના) આકારવાળા પરમાત્મારૂપી પરમપદનું જેમણે દર્શન કરાવ્યું છે, તેવા[...]

અમૃતવાણી : ગુરુની આવશ્યકતા : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2015|Tags: , , |

મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર તરે છે જેથી સ્વાતિનું બિંદુ[...]

વિવેકવાણી : ભારતની ગરિમા : સ્વામી વિવેકાનંદ

July 1, 2015|Tags: , , |

બીજા કોઈ પણ દેશની સમસ્યાઓ ભારતની સમસ્યાઓ કરતાં વધારે ગૂંચવાડા ભરેલી અને વધુ મહત્ત્વની છે. પ્રજા, ધર્મ, ભાષા, રાજસત્તા, આ બધું મળીને રાષ્ટ્ર બને છે. એક પછી એક પ્રજાઓને લઈએ[...]

સંપાદકીય : પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2015|Tags: , , |

પ્રાચીન સમયમાં એકની એક પુત્રી પ્રત્યે પુત્ર જેવો ભાવ રખાતો અને એને पुत्रिका કહેતાં. તેના લગ્ન પછી પણ તે પિતાના કુટુંબની સભ્ય રહી શકતી. ઋગ્વેદ(૧.૧૨૪.૭)માં જણાવ્યા પ્રમાણે તેના પુત્રો પોતાના[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

July 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કયાં છે તે બાબતે તાત્ત્વિક વિવેચન જોયું. હવે અધ્યાય-૨ ના શ્લોક ૫૭-૫૮નું અનુશીલન કરીએ... આપણી દરેક ઊર્મિને, દરેક લાગણીને કેળવી શકાય અને નિયમનમાં રાખી શકાય.[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

July 1, 2015|Tags: , , |

સ્વામી કલ્યાણાનંદજીને મન વાંદરા, કબૂતર, સાપ ઈત્યાદિ પશુ-પંખી કરતાં મનુષ્ય-જીવનની મહત્તા સવિશેષ હતી તે આપણે ગતાંકમાં જોયું, હવે આગળ... કલ્યાણાનંદજીની કૂતરી ભુલૂ કલ્યાણાનંદજીની કૂતરી ભુલૂનો ઇતિહાસ લાંબો છે. સેવાશ્રમમાં મારા[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

July 1, 2015|Tags: , , , |

ગયા અંકમાં આપણે વિવિધ સલ્તનોતાના શાસનકાળ દરમિયાન હિંદુધર્મની સ્થિતિ વિષયક સમાલોચના જોઈ, હવે આગળ... ધર્મ : વ્યક્તિ અને સમાજ લાંબાગાળા સુધી સમાજના સંપોષણ સાથે સુસંગત હોય તેવી અને બધા માટે[...]

શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો : આશુતોષ મિત્ર

July 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે સંસ્મરણકારનાં શ્રીમા અંગેનાં સંસ્મરણોમાં માના નોબતખાનાના નિવાસ અને દૈનંદિન નિત્યક્રમ વગેરે વિશે વાંચ્યું, હવે આગળ... ભગિની નિવેદિતાએ જ્યારે પોતાના બાલિકા વિદ્યાલયને બોઝપાડા લેઈનના ૧૬ નંબર થી ૧૭[...]

Go to Top