આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

અમૃતવાણી : સંસારી બદ્ધજીવ : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2015|Tags: , , |

શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી શકે, પરંતુ કેટલીય મહેનત લઈને કોશેટો બનાવ્યો હોય, એટલે એ છોડીને નીકળી[...]

બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2015|Tags: , , , |

ખુશે સ્વામી વિવેકાનંદના આદર્શ ‘માનવ સેવા એ જ પ્રભુની સેવા’નું અનુસરણ કર્યું, એ વાત આપણે અગાઉ જોઈ, હવે આગળ... પ્રકરણ : ૧૧ પહેલ કરવાની ભાવના માટે ખુશે સ્વામી વિવેકાનંદનું અનુસરણ[...]

વિવેકવાણી : ‘સ્વ’ને હણીને તમારી મુક્તિ શોધો : સ્વામી વિવેકાનંદ

May 1, 2015|Tags: , , |

બુદ્ધે જે શીખવ્યું તે આ હતું. તેમણે માત્ર વાતો જ કરી નથી; જગતની ખાતર તેઓ પોતાના જીવનનું સમર્પણ કરવા તૈયાર હતા. તેમણે કહ્યું : ‘પશુનું બલિદાન આપવું એ જો રૂડું[...]

સંપાદકીય : પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2015|Tags: , , , |

આજે વિશ્વભરમાં અને વિશેષ કરીને ભારતમાં આપણે સૌ નારીઓની સમસ્યાઓ તેમના સશકતીકરણની વાતો કરીએ છીએ. આ વિશે કહેવાતી આધુનિક નારીઓ અને પશ્ચિમના રંગે રંગાયેલા એમના સમર્થકો પશ્ચિમમાં થયેલ નારીસશક્તીકરણનું અનુકરણ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

May 1, 2015|Tags: , , , |

સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વ્યાખ્યા આપણે ગયા અંકથી જોઈ રહ્યા છીએ, હવે આગળ... આમ કટોકટીને કાળે આપણને ભાન થાય છે કે આખરી મૂલ્ય માનવી પોતે જ છે, એની માલમત્તાનું નહીં. આ ચીજવસ્તુઓને[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2015|Tags: , , , |

ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ મેળવે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે, એ વાત આપણે ગયા અંકમાં વાંચી, હવે આગળ... પ્રકરણ : ૧૧ (૯ મે, ૧૮૮૭) વરાહનગર મઠ, સ્વામીજી અને રવીન્દ્ર[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

May 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે કલ્યાણ મહારાજ પછીની કનખલ સેવાશ્રમની વ્યવસ્થાની સમસ્યાઓ વિશે થોડું વાંચ્યું હતું. હવે આગળ... ‘એકવીસ દિવસ’ : પરીક્ષણનો એક વિષય હું એક બીજી રસપ્રદ ઘટનાનું વર્ણન કરીશ. રાજસ્થાનના[...]

જીવન જીવવાની કળા : સ્વામી આત્માનંદ

May 1, 2015|Tags: , , |

સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના ‘વિવેક જ્યોતિ’ મે, ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ હિન્દી ચિંતનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં[...]

શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો : આશુતોષ મિત્ર

May 1, 2015|Tags: , , |

શ્રીશ્રીમાના ભાઈઓ વિશે અહીં થોડુંઘણું લખું છું, કારણ કે એની આવશ્યકતા પડશે. એ લોકો એમાંય વિશેષત : એમના મોટા અને વચેટ ભાઈ પૂજારી બ્રાહ્મણ હતા. એ બન્ને વારાફરતી કોલકાતામાં પૂજા[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

May 1, 2015|Tags: , , , |

સંપાદકીય નોંધ : અશોક ગર્દેએ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત કરેલ પુસ્તક Modern Hinduism નો સ્વાતિ વસાવડાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ધર્મ : મહાન વારસો હિન્દુ, ઇન્ડિયા અને હિન્દુઇઝમ (હિન્દુધર્મ)[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

May 1, 2015|Tags: , , |

ગયા અંકમાં આપણે ટિયાની ક્રાંતિકારી પક્ષીઓના પ્રદેશની યાત્રાનો થોડો ભાગ વાંચ્યો, હવે આગળ... હવે અમે સામસામે હતા. પોતાના શબ્દોથી ઊલટા તે મને ભોળા અને હાનિ ન કરનારા લાગ્યા. જો તેઓ[...]

બાલ ઉદ્યાન : ભારતની મહાન નારીઓ : સંકલન

May 1, 2015|Tags: , , , , |

સીતા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયેલું છે. રામ કદાચ અનેક થયા હશે, પરંતુ સીતા તો એક જ[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

May 1, 2015|Tags: , , , |

માયાવતીની મુલાકાત વખતે સ્વામીજીએ વિરજાનંદની કાર્યનિષ્ઠા વિશે ઘણી પ્રશંસા કરી. તેમણે અદ્વૈત આશ્રમના વિકાસમાં પોતાની જાતને પૂરેપૂરી લગાડી દીધી. પોતાના ગુરુબંધુ સ્વામી કલ્યાણાનંદજીના પ્રયાસોથી કનખલ સેવાશ્રમ શરૂ થતાં તે સંસ્થાને[...]

ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ : સ્વામી અશોકાનંદ

May 1, 2015|Tags: , , |

ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ સંપાદકીય નોંધ : સ્વામી અશોકાનંદ (૧૮૯૩-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક અત્યંત આદરપાત્ર સંન્યાસી હતા. અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત 'Meditation, Ecstasy & Illumination' નામના તેમના પુસ્તકના કેટલાક અંશોનું[...]

ચીનનો પરિચય : સ્વામી દુર્ગાનંદ

May 1, 2015|Tags: , |

સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સ્વામી દુર્ગાનંદજી મહારાજે ચીનના પોતાના પ્રવાસને આધારે લખેલ લેખ 'A Monk's Peregrinations in China' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

May 1, 2015|Tags: , , , |

સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં ભગિની નિવેદિતાએ લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ૧. કોલકાતા ૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૯ : સોમવારે મારું[...]

નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ : એ.આર.કે શર્મા

May 1, 2015|Tags: , , |

સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક 'Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ક) સાગના ઝાડ પાસેથી સહનશીલતાનો પાઠ શીખો[...]

પત્ર : સ્વામી પ્રેમાનંદના પત્રો : સંકલન

May 1, 2015|Tags: , , , , |

શ્રીગુરુપદ ભરોસા રામકૃષ્ણ મઠ, ૧૨/૧૧/૧૯૧૫ પ્રિય-, સમયસર તમારો પત્ર મળ્યો છે. હવેથી સારી રીતે અભ્યાસ કરવાની કોશિશ કરો. ખૂબ દૃઢતા લાવો, જેનું નામ નિષ્ઠા છે, પ્રાણ રેડીને આદર્શ પ્રત્યે પ્રેમ[...]

‘પ્રેરણાનું સ્રોત’ : સ્વામી પુરુષોત્તમાનંદ

May 1, 2015|Tags: , |

સંપાદકીય નોંધ : બેલગામ આશ્રમના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજીના કન્નડ ભાષાના ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. એક વખત[...]

બુદ્ધધર્મનો અભ્યાસ : પ્રૉ. જ્યોતિબહેન થાનકી

May 1, 2015|Tags: , |

સંપાદકીય નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’ માંથી. સત્યની શોધ માટેની સાચી ઝંખનાએ એમને જંપવા ન દીધાં.[...]

શાંત, મક્કમ બનો અને વિપરીત પરિસ્થિતિમાં ઉન્નત બનો : સ્વામી ગોકુલાનંદ

May 1, 2015|Tags: , , |

સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અંશત: અહીં પ્રસ્તુત[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

June 1, 2015|Tags: , , |

तान् वरिष्ठः प्राण उवाच । मा मोहमापद्यथाऽमेवैतत् पञ्चधाऽऽत्मानं प्रविभज्यैतद्बाणमवष्टभ्य विधारयामीति तेऽश्रद्दधाना बभूवुः।।3।। મુખ્ય પ્રાણે તે જ્ઞાનેન્દ્રિયોને કહ્યું : ‘આવી બડાઈ હાંકશો નહિ, હું મારી જાતને પાંચ જુદી જુદી શક્તિઓમાં વહેંચી[...]

અમૃતવાણી : ભકિત જ સાર : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2015|Tags: , , |

ત્યાર પછીને રવિવાર, ૧૯ નવેમ્બર, ૧૮૮૨ના રોજ શ્રીજગદ્ધાત્રી-પૂજા. સુરેન્દ્રે ઠાકુરને આમંત્રણ આપ્યું છે, એટલે એ ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં આંટા માર્યા કરે છે; એમ કે ક્યારે ઠાકુર પધારે. માસ્ટરને[...]

વિવેકવાણી : ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે : સ્વામી વિવેકાનંદ

June 1, 2015|Tags: , , |

ભારતનાં સંતાનો ! આજે હું અહીં તમારી સમક્ષ કેટલીક વ્યાવહારિક બાબતો વિશે બોલવા ઊભો થયો છું; ભૂતકાળના મહિમાનું તમને ફરી સ્મરણ કરાવવામાં મારો હેતુ ફક્ત આ છે. અનેક વાર મને[...]

સંપાદકીય : પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2015|Tags: , , , |

સ્કંદપુરાણના (૩૬.૮૪) काशीखण्ड માં કહ્યું છે, ‘गृहाश्रमः सुखार्थाय भार्या मूलं च तत्सुखं सा च भार्या विनीता या त्रिवर्गो हि तया धृवम्’।। સુખસુવિધા અને આનંદ ઝંખતા લોકો માટે કુટુંબજીવન આવશ્યક છે.[...]

Go to Top