ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(ગતાંકથી આગળ) દુષ્ટ વૃત્તિવાળાં પૂતળાં કામિલની સાથે વિતાવેલ દિવસો વ્યર્થ ગયા. તેમની સાથે મેં કેટકેટલાં સ્વપ્ન સેવ્યાં હતાં, પણ એ બધાંનો અંત દુ :ખદ નિવડ્યો. મારી આશાઓ પર પાણી ફરી[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૯ વ્યાયામશાળામાં એક સુદૃઢ શરીરનું નિર્માણ શાળામાં એ દિવસ ખુશ માટે ઘણો સરસ રહ્યો. નાની ઉંમરમાં જ શરીરને બલિષ્ઠ બનાવવાની આવશ્યકતા પર બોલતાં એમના વ્યાયામ શિક્ષકે[...]
વેદાંત-સિંહ વિવેકાનંદ : વિરજા દેવી
સંપાદકીય નોંધ : સ્વામી વિદેહાત્માનંદજી મહારાજ દ્વારા અનુવાદિત હિન્દી પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ કી પાવન સ્મૃતિયાઁ’ માંથી વિરજા દેવીનાં સંસ્મરણનો શ્રીયજ્ઞેશભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સને[...]
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી – સંક્ષિપ્ત રૂપરેખા : સ્વામી આત્મપ્રિયાનંદ
નોંધ : સ્વામી આત્મપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલુર મઠના ઉપકુલપતિ છે. ‘વેદાંત કેસરી’ના માર્ચ, ૨૦૧૩માં તેમના પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમતી પન્નાબેન પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
અહેવાલ : બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર : સંકલન
અહેવાલ : બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર 14 બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪; બેલુર મઠ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનાં કૌશલ, સમય, સામર્થ્ય અને અનુભવનો લાભ આપીને સ્વયંસેવકો આપણી સંસ્થાને સબળ બનાવે છે.[...]
સમાચાર દર્શન : સંકલન
‘હ્યુમન એક્સલન્સ પ્રોગ્રામ્સ’નો ઉદ્ઘાટન સમારોહ’ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ સોમવારે આશ્રમના ‘વિવેક હોલ’માં સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન આ ‘હ્યુમન એક્સલન્સ પ્રોગ્રામ્સ’ના ઉદ્ઘાટન સમારોહનું આયોજન થયું હતું. રામકૃષ્ણ મિશન[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अन्नं वै प्रजापतिस्ततो ह वै तद्रेतस्तस्मादिमाः प्रजाः प्रजायन्त इति।।14।। અન્ન પ્રજાપતિ છે. એ અન્નમાંથી જીવનનું બીજ આવે છે અને જીવનના એ બીજમાંથી બધા ચેતન જીવો આવે છે. तद्ये ह वै[...]
અમૃતવાણી : શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો : શ્રીરામકૃષ્ણદેવ
પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. રાવણની વૃદ્ધ માતા નિકષા જીવ લઈને નાસવા લાગી. એ જોઈને[...]
વિવેકવાણી : ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે : સ્વામી વિવેકાનંદ
ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિક્તાનું પ્રતિનિધિત્વ[...]
સંપાદકીય : યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ...) આપણે એ યાદ રાખવું જ જોઈએ કે મનના અભ્યાસ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદે પહેલ કરી હતી. તેમણે મનોવિજ્ઞાન, તેનું મહત્ત્વ અને મનના સંયમ વિશે વિસ્તૃત વ્યાખ્યાનો આપ્યાં છે. એટલું[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) प्रजहाति यदा कामान्, मनोगतान्, ‘મનની બધી કામનાઓ, તૃષ્ણાઓ તજી દેવાય ત્યારે.’ આ કથન છે અને શંકરાચાર્ય પોતાની ટીકામાં કહે છે કે માત્ર એટલાથી તમે સ્થિતપ્રજ્ઞ નથી થઈ જતા.[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ જે સમયે આ કહ્યું ત્યાં સુધી સંભવત : એમનો સંશય[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) નવા સચિવની બહારના સંન્યાસીઓ સાથે ઓળખાણ કરાવાઈ બહારના સંન્યાસીઓના કાર્યક્રમમાં કલ્યાણ મહારાજ હંમેશ મને સાથે લઈ જતા હતા એટલે તે બધા માનતા કે હું જ મહારાજનો શિષ્ય છું.[...]
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો : આશુતોષ મિત્ર
એક બીજે દિવસે હું સ્વામી વિવેકાનંદજી સાથે શ્રીશ્રીમાના ઘરે ગયો. ત્યારે સ્વામીજી તાજેતરમાં જ કાશ્મીરથી પાછા આવ્યા હતા. તેઓ શ્રીશ્રીમાને પ્રણામ કરવા આવ્યા હતા. સાથે ખગેન મહારાજ (સ્વામી વિમલાનંદ) અને[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(ગતાંકથી આગળ) ક્રાંતિકારી પક્ષીઓ ભય ગમે તેને ત્વરિત અને કાર્યશીલ બનાવી દે છે. હું કામિલ અને દુષ્ટ બાવલાઓની પાગલ દુનિયાથી ઝડપથી દૂર ભાગી રહ્યો હતો. પણ જે કંઈ ત્યાં અનુભવ્યું[...]
બાલ ઉદ્યાન : ભારતની મહાન નારીઓ : સંકલન
મૈત્રેયી આધ્યાત્મિક ખોજ માટે વેદોમાં મૈત્રેયીનું નામ ઘણું અગ્રસ્થાને છે. અંતિમ સત્યની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભૌતિક કે પાર્થિવ સંપત્તિને ત્યજી શક્યાં હતાં. મૈત્રેયી મહાન ઋષિ અને સંત યાજ્ઞવલ્ક્યની બે[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ જરૂરતમંદોને સહાય સ્વામી વિવેકાનંદ બીજાને કેવી રીતે મદદ કરતા હતા એ વાત ખુશે પોતાના પિતાજી પાસેથી શીખી. એ રવીવારનો દિવસ હતો અને ખુશ ઘરે હતો.[...]
અદ્ભુત બુદ્ધિ સંપન્ન વક્તા, માનવપ્રેમી સ્વામી વિવેકાનંદ
સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં કેટ સૈનબોર્ને લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું પન્નાબહેન પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ગયા ઉનાળે જ્યારે મને એક અદ્ભુત વિદ્યા-બુદ્ધિ સંપન્ન[...]
સફળતાની ચાવી-૨ : એ.આર.કે શર્મા
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક "Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સ્વામી વિવેકાનંંદના જીવનની કેટલીક પ્રેરક ઘટનાઓ દૃઢ[...]
શ્રીશ્રીમા સારદાની આધ્યાત્મિક સાધના : સ્વામી આત્મદિપાનંદ
નોંધ : ૧ જાન્યુઆરી, રવિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ આપેલ વ્યાખ્યાન અહીં પ્રસ્તુત છે. - સં. વર્તમાનયુગમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું દૈવીકાર્ય પૂર્ણ કરવા એમની જ[...]
ભગિની નિવેદિતાએ અધ્યયન-અધ્યાપન કાર્યમાં કરેલ સંઘર્ષ : પ્રૉ. જ્યોતિબહેન થાનકી
નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’માંથી. - સં. શિક્ષણ પ્રેમાળ પિતાના અવસાનથી માર્ગરેટનું સમગ્ર જીવન બદલાઈ ગયું.[...]
ઉત્તમ થવું અને ઉત્તમ કરીને દેખાડવું : સ્વામી લોકેશ્વરાનંદ
નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બૂલેટીન’માં પ્રસિદ્ધ થયેલ અને અશ્વિનીકુમાર દ્વારા હિન્દીમાં અનુદિત લેખોનોે શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-[...]
અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર : સંકલન
મુખ્ય સચિવનાં આશીર્વચનો અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ ; બેલુર મઠ પૂજ્ય પ્રભાનંદજી મહારાજ અને બીજા વરિષ્ઠ સંન્યાસીઓને મારા પ્રણામ. બીજા બધા સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, સ્વયંસેવકો અને[...]
માનસિક તણાવમાં સંતુલન કેમ લાવવું : સ્વામી ગોકુલાનંદ
નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અંશત : અહીં પ્રસ્તુત[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अथ हैनं भार्गवो वैदभिर्ः पप्रच्छ । भगवन् कत्येव देवाःप्रजां विधारयन्ते कतर एतत् प्रकाशयन्ते कःपुनरेषां वरिष्ठ इति।।1।। ત્યાર પછી વિદર્ભદેશના ભાર્ગવે તેને (પિપ્પલાદને) પૂછ્યું : ‘હે ભગવન્, ખાસ કરીને કેટલી ઇન્દ્રિયો[...]




