ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વિવેકવાણી : મારા ગુરુદેવનો આધુનિક જગતને સંદેશ : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે : ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન છે, તેની સરખામણીમાં એ[...]
સંપાદકીય : યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ...) ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જીવન જીવનાર સ્વામી વિવેકાનંદ વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ, દર્શનની વિચારધારોઓ અને સંપ્રદાયોને આવરતી દસ હજાર વર્ષ જૂની ભારતીય આધ્યાત્મિક પરંપરાના શ્રેષ્ઠ પૈકીના એક પ્રતિનિધિ હતા. વૈદિક કાળના[...]
શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા : સ્વામી આત્મદિપાનંદ
આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શી છે એ વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંસારથી પૂરેપૂરા નિર્લેપ, કામ-કાંચનના પૂર્ણત્યાગી, જગત સાથે કંઈ લાગે વળગે નહીં, ગણાય ધૂની, હરહંમેશ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति । तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ।।52।। ‘તારી બુદ્ધિ મોહરૂપી મલિનતાની પાર જશે ત્યારે સાંભળેલી અને અત્યાર સુધી નહીં સાંભળેલી બાબતો પ્રત્યે તને[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) ‘ધર્મ-અધર્મ, શુચિ-અશુચિ’ વગેરે ધર્મ અને અધર્મ વિશે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ધર્મ એટલે દાન વગેરે કર્મ. ધર્મને લેવાથી અધર્મને પણ લેવો પડે. પુણ્યને લેવાથી પાપ પણ લેવું પડે.’[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) તારકેશ્વરાનંદજીની તિતિક્ષા તારકેશ્વરાનંદજી ખરે જ મહાન સંન્યાસી હતા. એકવાર તેઓ સ્વર્ગાશ્રમ નજીક વનમાં જઈ રહ્યા હતા તો એક શિકારીએ ભૂલથી તેમને હરણ સમજીને ગોળી ચલાવી જે મહારાજને વાગી.[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) સંન્યાસિનીઓનું નિવાસસ્થાન ડિસેમ્બર, ૧૯૬૨ સુધીમાં તૈયાર થઈ ગયું. પશ્ચિમ દિશામાં મોટા વરંડા સહિત ગંગાભિમુખી એક ઓરડો તેમના માટે બનાવવામાં આવ્યો, પરંતુ તેઓ અગાશી પર આવેલા પોતાના નાના ઓરડાને[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(નવેમ્બરથી આગળ) અમારા વડલાની જેમ આ ભૂમિ પર બહુ વસતી ન હતી. જે વૃક્ષ પર મેં મારું ઘર બનાવ્યું હતું ત્યાંથી આ સમગ્ર સ્થળનું ભવ્યરૂપ જોવા મળતું હતું. મારા આ[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) [...]
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી : સંકલન
૩ ફેબૃઆરી, ૨૦૧૫ : સ્વામી અદ્ભુતાનંદ જયંતી શ્રીરામકૃષ્ણ પાસે આવનારા ત્યાગી શિષ્યોમાં સ્વામી અદ્ભુતાનંદ અથવા લાટુ મહારાજ સૌ પ્રથમ હતા. તેમના બાળપણનું નામ રખતુરામ હતું. બિહારના છપરા જિલ્લાના નિર્ધન પરિવારમાં[...]
સુવર્ણ યુગ બેસી ચૂક્યો છે : સ્વામી ચેતનાનંદ
સંપાદકીય નોંધ : સ્વામી ચેતનાનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક 'How to Live with God' માંથી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદનો એક અંશ અહીં પ્રસ્તુત છે. ચંદ્રની કલાઓ સાથે સાગરમાં ભરતી-ઓટ થાય[...]
શ્રીરામકૃષ્ણનો માનવજાતિને સંદેશ : સ્વામી લોકેશ્વરાનંદ
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બુલેટિન’માં પ્રસિદ્ધ થયેલ લેખનોે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. શ્રીરામકૃષ્ણનો માનવજાતિને સંદેશ છે કે[...]
શ્રીરામકૃષ્ણ ૫રમહંસનો બુદ્ધિવાદીઓ સાથે સંપર્ક : હરેશ ધોળકિયા
શ્રીરામકૃષ્ણ પરમહંસ અદ્ભુત આશ્ચર્યકારક આધ્યાત્મિક સાધક હતા. તેમના જીવનમાં એકી સાથે અનેક વિરોધાભાસો જોવા મળે છે. તે પોતે એક અર્થમાં નિરક્ષર હતા, પણ તે અનેક સાક્ષરોના સંપર્કમાં રહ્યા હતા અને[...]
અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર : સંકલન
મહાસચિવનું સ્વાગત પ્રવચન અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ - બેલુર મઠ સૌ પ્રથમ હું પૂજનીય ઉપાધ્યક્ષ મહારાજ સ્વામી સ્મરણાનંદજી, સ્વામી પ્રભાનંદજીને આદરપૂર્વક પ્રણામ કરું છું. અત્રે[...]
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૩ – ૨૦૧૪ના વર્ષમાં થયેલ રૂપિયા ૬૦૪.૮૪ કરોડનાં સેવાકાર્યો : સંકલન
રામકૃષ્ણ મિશનની ૧૦૫મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠ ખાતે રવિવાર, ૨૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ બપોરે ૩.૩૦ કલાકે થઈ હતી. ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ભારતભરમાં બીજી શ્રેણી માટે (ત્રણ[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
पञ्चपादं पितरं द्वादशाकृतिं दिव आहुः परे अर्धे पुरीषिणम्। अथेमे अन्य उ परे विचक्षणं सप्तचक्रे षडर आहुरपिर्तमिति।।11।। વિદ્વાનો કહે છે કે આદિત્યને પાંચ ઋતુઓ અને બાર મહિના હોય છે, એ સર્વનો[...]
અમૃતવાણી : બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (શિવનાથ વગેરે પ્રત્યે) - હેં ભાઈ! તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે ? મેં કેશવ સેનને પણ આ વાત કહી હતી. એક દિવસ તેઓ[...]
વિવેકવાણી : ગરીબોને દેવો ગણો : સ્વામી વિવેકાનંદ
રજપૂતાનાના જુદા જુદા પ્રદેશોના ઠાકોરોમાં પરગજુપણું અને આધ્યાત્મિક્તા વિકસાવવાનો યત્ન કરજો. આપણે કામ કરવું જોઈએ; આળસુ થઈને બેસી રહેવાથી તે ન થાય. મલસિસાર, અલસિસાર અને બીજા બધાં ‘સાર’ ત્યાં છે[...]
સંપાદકીય : યોગના પ્રાચર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ...) સ્વામી વિવેકાનંદે માત્ર વ્યાખ્યાનો કે શ્રુતલેખન જ આપ્યાં ન હતાં, પરંતુ તેમણે શિષ્યોને યોગની તાલીમ પણ આપી હતી. એમના ‘શનિવારની સાંજના રાજયોગના વર્ગાે’માં સ્વામીજી યોગની પદ્ધતિના દરેક તબક્કાનો[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) અધ્યાયના આરંભમાં એણે કેટલાક સવાલો પૂછયા હતા. હવે એને બીજો સવાલ કરવાની તક મળે છે અને તમે જોશો કે એ સવાલ આપણી સૌની વતી છે. એ જાણવા માગે[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગહન શ્રદ્ધા રાખતા હતા. પરંતુ તેઓ પોતાના પુરાણા દૃઢ સંસ્કારોને ભૂલી શકતા[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) ૫. કલ્યાણ મહારાજની મહાસમાધિ અને અન્ય ઘટનાઓ ૧૯૩૭ના ઉનાળામાં મસૂરી જવા છેવટની પળ પહેલાં કલ્યાણ મહારાજે સેવાશ્રમના સર્વે સંન્યાસીઓની સમક્ષ મને તિજોરીની ચાવી આપતાં કહ્યું, ‘મારી ગેરહાજરીમાં તું[...]
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો – ૧ : આશુતોષ મિત્ર
સંપાદકીય નોંધ : લેખક સ્વામી ત્રિગુણાતીતાનંદના સહોદર ભાઈ હતા. એમણે રામકૃષ્ણ સંઘમાં યોગદાન આપ્યું હતું. સંન્યાસ પછી એમનું નામ સ્વામી સત્યકામાનંદ પડ્યું. પોતાના સંઘજીવનમાં એમને શ્રીશ્રીમા, સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ[...]
સફળતાની ચાવી-૧ : એ.આર.કે શર્મા
સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે.શર્માના પુસ્તક 'Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. અખૂટ ધીરજ રાખો; અંતે તમને વિજય મળવાનો જ[...]




