ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું મહત્ત્વ : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું નિર્માણ આ લીંબડી નગર માટે એક ઐતિહાસિક ઘટના ગણાવી શકાય. આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદની પવિત્ર ચરણરજથી પાવન થયેલ આ લીંબડી રાજ્યના તત્કાલીન રાજા યશવંતસિંહજી[...]
શ્રીરામકૃષ્ણ મંદિર : સ્વામી વીરેશ્વરાનંદ
રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજીએ આપેલું વ્યાખ્યાન.- સં. મંદિર દરેક સંસ્કૃતિમાં જીવનનું અંગ દરેક સંસ્કૃતિમાં મંદિર જીવનનું એક[...]
મંદિર : માનવ અને ઈશ્વર વચ્ચે દિવ્ય સેતુ છે : સ્વામી આત્મસ્થાનંદ
રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે સ્મરણિકામાં પ્રકાશિત રામકૃષ્ણ મઠ અને મિશનના હાલના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. મંદિર એ પ્રભુનું નિવાસ સ્થાન છે.[...]
લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે : સ્વામી આદિભવાનંદ
રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીનો આ પ્રાસંગિક લેખ અહીં પ્રસ્તુત છે.- સં. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની અસીમ કૃપા-આશીર્વાદથી લીંબડી નગરમાં રામકૃષ્ણ મિશનના પ્રાંગણમાં શ્રીરામકૃષ્ણ વૈશ્વિક મંદિરનું[...]
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. વઢવાણમાં થોડા દિવસો ગાળી ત્યાંના પ્રસિદ્ધ રાણકદેવીના મંદિરનાં દર્શન કરી, ભારતીય સંસ્કૃતિમાં વિવાહ સંસ્કાર-સંબંધની ઉદાત્તતા પરના વિચારો કરતાં[...]
શ્રીમા સારદાદેવી અને ભારતીય જ્ઞાતિપ્રથા : સુસ્મિતા ઘોષ
ઓક્ટોબર, ૨૦૧૨માં ‘બુલેટીન ઓફ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટીટ્યુટ ઓફ કલચર’માં સુસ્મિતા ઘોષનો પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીહર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. વીસમી સદીના પ્રારંભકાળમાં ખાસ કરીને[...]
ભગવાન શ્રીરામકૃષ્ણદેવની લીંબડીમાં પધરામણી : સંકલન
લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. સવાસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદનાં પગલાંથી પાવન થયેલ ઝાલાવાડ પંથકના શિરમોર[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
મૂર્તમહેશ્વરમુજ્જવલભાસ્કરમિષ્ટમમરનરવંદ્યમ્ —। વંદે વેદતનુમુજિઝતગર્હિતકાઞ્ચનકામિનીબંધમ્ —।।૧—।। કોટિભાનુકરદીપ્તસિંહમહોકટિતટકૌપીનવંતમ્ —। અભીરભીહુંકારનાદિતદિઙ્મુખપ્રચણ્ડતાણ્ડવનૃત્યમ્ —।।૨—।। ભુક્તિમુક્તિકૃપાકટાક્ષપ્રેક્ષણમઘદલવિદલનદક્ષમ્ । બાલચંદ્રધરમિંદુવંદ્યમિહ નૌમિ ગુરુવિવેકાનંદમ્ —।।૩।। હે ઈષ્ટદેવ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યના જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને વંદનીય! હે વેદમૂર્તિ, નિંદનીય કાંચન[...]
અમૃતવાણી : ગુરુ મુખે શિષ્યની પ્રશંસા : શ્રીરામકૃષ્ણદેવ
થશ્રીરામકૃષ્ણ કથામૃત (ભાગ-૨, પૃ. ૧૬૨-૧૬૩)માં ઠાકુર નરેન્દ્રનાથની પ્રશંસા કરતાં કહે છે : ‘નરેન્દ્રનું ખૂબ ઊંચું ઘર, નિરાકારનું ઘર. પુરુષ-સત્તા. આટલા ભક્તો આવે છે, પણ એના જેવો એક પણ નથી. ક્યારેક[...]
વિવેકવાણી : મનુષ્ય શરીરમાં જીવની પૂજા એ જ ઈશ્વરની પૂજા છે : સ્વામી વિવેકાનંદ
માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહિ; તમે તો માત્ર સેવા કરી શકો. જો તમને તક મળી હોય તો ઈશ્વરનાં બાળકોને ઈશ્વર ગણી તેમની સેવા કરો.[...]
સંપાદકીય : કલ્પતરુ શ્રીરામકૃષ્ણ : સ્વામી સર્વસ્થાનંદ
કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને ‘તમારું ચૈતન્ય થાઓ!’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર દિવસ હતો. ‘જગતને છોડતાં પહેલાં કઢીના હાંડલાને[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(નવેમ્બરથી આગળ...) સરાસરી નાગરિક પોતાની કાર્ય પરિસ્થિતિનો બરાબર ઉપયોગ કરે તો એ આધ્યાત્મિક બને. પોતાના અઢાર અધ્યાયમાં ગીતા આ પ્રકારના જીવનની વાત માંડે છે. આપણે યોગસંદેશને આરંભને સોપાને છીએ. અહીંથી[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(નવેમ્બરથી આગળ...) પ્રકરણ : ૯ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર આ અંશમાં શ્રીરામકૃષ્ણની સાથે શ્યામ બસુની ચર્ચા ગંભીર અર્થબોધક છે. સૂક્ષ્મ શરીરને વિશે થિયોસોફી અને હિન્દુ ધર્મમાં અનેક વાતો છે.[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(નવેમ્બરથી આગળ...) માછલીની સૂગ તરફની મારી કટ્ટર માન્યતા દૂર થઈ કલ્યાણ મહારાજ હરિદ્વારની ગરમી સહન કરી શકતા નહીં. ગરમીના સમયમાં કેટલાક દિવસો તેઓ મસૂરીમાં ભાડા પર રાખેલ એક ઘરમાં વિતાવતા[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(નવેમ્બરથી આગળ...) કાર્ય વિસ્તાર ઈ.સ.૧૯૬૦ ના મે માસમાં, બેલુર મઠના અધિકૃત સંન્યાસીઓના સૂચનથી શ્રી સારદા મઠનાં ટ્રસ્ટીઓએ જનહિતકારી સેવામૂલક કાર્યો કરવાના આશયથી રામકૃષ્ણ સારદા મિશન એસોસિએશનની સ્થાપના કરી તથા તેની[...]
તમે દિવ્યાત્મા છો! : સંકલન
ચાલો આપણે એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું ખરેખર સ્ત્રોત છે સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણના ઉપદેશો. એક સમયની વાત છે. એક જંગલમાં એક સિંહણ નિવાસ કરતી હતી. એક દિવસ તે શિકારની શોધમાં[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
હવે સ્પેસક્રાફ્ટ મંગળ ગ્રહ પર ઊતરી ગયું અને સ્વામી વિવેકાનંદે ખુશ સાથે એ ગ્રહ વિશે કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, ‘આ ગ્રહ પર જેટલાં વૈજ્ઞાનિક અનુસંધાન થયાં છે તેને આધારે[...]
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યની જન્મજયંતી : સંકલન
૪ જાન્યુ, ૨૦૧૫ : સ્વામી તુરીયાનંદ જયંતી શ્રીમત્ સ્વામી તુરીયાનંદજીનો જન્મ કોલકાતામાં ૩જી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું બાળપણનું નામ હરિનાથ ચટ્ટોપાધ્યાય હતું. નાની ઉંમરમાં જ તેમણે પોતાનાં માતપિતા[...]
સ્વામીજી : એક અનોખું વ્યક્તિત્વ : સ્વામી આત્મદિપાનંદ
ઠાકુર ‘કથામૃત’માં સિદ્ધોના પ્રકાર વિષે કહેતા હતા. તેમાં એક પ્રકાર છે નિત્યસિદ્ધ. સ્વામીજીને પણ ઠાકુર નિત્યસિદ્ધ કહેતા. નિત્યસિદ્ધ એટલે એક જુદા જ પ્રકારના સાધક. આ લોકો ક્યારેય સંસારમાં બંધાતા નથી.[...]
એક અજ્ઞાત યાત્રાની શરૂઆત : ડૉ. અનિલ દેસાઈ અને ડૉ. લતા દેસાઈ
(નવેમ્બરથી આગળ...) તેઓ જાણતા હતા કે કેવી રીતે ટૂંકા જવાબ આપીને નાનાં બાળકોને પણ સમજાવી શકાય છે. અમારી પુત્રી ૮ થી ૧૭ વર્ષની વય દરમ્યાન તેમને ઘણીવાર મળી હતી અને[...]
અમેરિકાના પ્રવાસનાં સંસ્મરણો : એસ.જી. માનસેતા
(નવેમ્બરથી આગળ...) અમેરિકન શિક્ષણમાં ફન્ડામેન્ટલ સમજવાની તથા સમજાવવાની ક્ષમતા કેળવવામાં આવે છે. ત્યાં યાદશક્તિ કે ગોખણપટ્ટીની પરીક્ષા લેવાતી નથી. અહીં શીખેલા સિદ્ધાંતો જિંદગીભર યાદ રહે છે, એ દૃષ્ટિએ અહીંનું શિક્ષણ[...]
‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર : સંકલન
૧૬ નવેમ્બર, ૨૦૧૪ મારા વહાલા મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. આજે હું થાકી ગયો છું, ખરેખર થાકી ગયો છું. આજે આખો દિવસ અમારામાંના ઘણા બધા રથ-સંકલિત પુસ્તકવિક્રય-વાહનમાં પુસ્તકો ગોઠવવાના કાર્યમાં ઘણા[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
એક દિવસે શિવમંદિરે પ્રવેશ કરીને શ્રીરામકૃષ્ણ ‘શ્રીશિવમહિમ્ન : સ્તોત્રમ્’નો પાઠ કરીને મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. પાઠ કરતાં કરતાં જયારે નીચેનો શ્લોક ઉચ્ચારવા લાગ્યા ત્યારે અપૂર્વ ભાવાવેશે તદ્દન સૂધબૂધ ખોઈ બેઠા[...]
અમૃતવાણી : ઈશ્વર તરફ જેટલા આગળ વધો તેટલાં કર્મો ઓછાં થતાં જાય : શ્રીરામકૃષ્ણદેવ
‘સમાધિ થાય એટલે સર્વ કર્મોનો ત્યાગ થઈ જાય. પૂજા, જપ વગેરે કર્મો, સંસાર-વ્યવહારનાં કામ વગેરે બધાં છૂટી જાય. શરૂઆતમાં કર્મોનો ભારે ડોળ રહે. જેમ જેમ ઈશ્વર તરફ આગળ વધાય, તેમ[...]




