ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : બાળ-માનસ : સ્વામી આત્મદીપાનંદ
આજના યુગમાં જેને આપણે ૨૧મી સદી કહીએ, આધુનિક યુગ, ઈન્ટરનેટ-મોબાઈલનો યુગ, દરેક સ્તરની વ્યક્તિ જેમાં અટવાઈ ગઈ છે, તો શું બાળકો પણ તેમાં અટવાયા છે ? ઉત્તર હા માં છે.[...]
દીપોત્સવી : વિશ્વની એક અનોખી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી : જયોતિબહેન થાનકી
પ્રસ્તાવના : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શબ્દ સાંભળતાં જ આપણે કલ્પના કરવા લાગીએ છીએ કે આ એક એવું સંકુલ હશે કે જેમાં બાળકોના કિલકિલાટથી સમગ્ર પરિસર ગૂંજતું હશે. જેમાં બાળકો, તરુણો, કિશોરોના[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મિશન, વડોદરા રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૪ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એમ. એસ. યુનિ.ના ચંં.ચી.મહેતા સભાખંંડમાં ‘ભાવાત્મક વિચાર અને યુવાનોના બધા પ્રશ્નોનું નિરાકરણ’ વિશે એક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સ્વામી[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अथादित्य उदयन्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो। यद् दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधो यदूर्ध्वं यदन्तरा दिशो यत्सर्वं प्रकाशयति तेन सर्वान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो।।6।। જેવી રીતે સૂર્ય ઊગે છે[...]
અમૃતવાણી : કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય : શ્રીરામકૃષ્ણદેવ
નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી ‘હું ભક્ત’ એ ભાવના રહે, ત્યાં સુધી જ ઈશ્વરના રૂપનાં દર્શન[...]
વિવેકવાણી : પ્રાણના ભોગે પણ સર્વકલ્યાણ : સ્વામી વિવેકાનંદ
प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षवः। ‘પ્રાણ જાય તો પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન જીવે છે, જેઓ પોતાના અંગત ખ્વાબો ખાતર બીજાં[...]
બાળકોના જીવન ઘડતરની કેળવણી : સંપાદકીય
(ગતાંકથી આગળ..) સ્વામીજીના કહેવા પ્રમાણે એ વિચા૨ોને જીવનમાં આત્મસાત્ કરવા જોઈએ. વળી સ્વામીજી કહે છે કે, જો ફક્ત પાંચ જ વિચા૨ોને પચાવીને એને તમા૨ા જીવન સાથે, તમા૨ા ચારિત્ર્ય સાથે વણી[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) સ્વામી વિવેકાનંદ એને વ્યવહારુ વેદાંત કહે છે. વેદાંત અત્યાર સુધી ચર્ચાનો વિષય રહ્યું છે. ચા-પાણી વખતની ચર્ચા. આખા ભારતમાં આવી વેદાંત ચર્ચા આપણે ત્યાં હતી. હું મૈસુરમાં હતો[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) નચિકેતાની તત્ત્વજિજ્ઞાસા યમરાજ જ્યારે નચિકેતાને લોભ દેખાડે છે ત્યારે નચિકેતાએ કહ્યું, ‘હું આત્મજ્ઞાન મેળવવા ઇચ્છું છું. શું મૃત્યુ પછી પણ જીવ રહે છે ? મારું વાસ્તવિક સ્વરૂપ શું[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) બંગાળી ભાષાનું મારું અધ્યયન રોજ રાતના અમે બંગાળી કથામૃતનું અધ્યયન કરતા હતા. જ્યારે હું આશ્રમમાં આવ્યો જ હતો ત્યારે મેં બંગાળી ભાષા પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું ન હતું,[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(સપ્ટેમ્બર થી આગળ...) પ્રમદાદીની બહુ ઇચ્છા હતી કે હું સેવાશ્રમમાં રહું પરંતુ મને શરત મહારાજની વાત યાદ હતી તેથી મેં પોતાના રહેવાની સ્વતંત્ર વ્યવસ્થા કરી લીધી. તે વખતે અમૂલ્ય મહારાજે[...]
એક અજ્ઞાત યાત્રાની શરૂઆત : ડૉ. અનિલ દેસાઈ અને ડૉ. લતા દેસાઈ
લેખકો બાળરોગ-સ્ત્રીરોગ વિશેષજ્ઞ તથા સર્જન, (ભારત તથા અમેરિકા) છે જેઓ આદિવાસીઓની વચ્ચે સેવારત છે. સેવારુરલ હોસ્પિટલ, ઝગડિયા (જિલ્લો : ભરુચ, દક્ષિણ ગુજરાત) : મૂળ અંગ્રેજી ગ્રંથનો હિન્દી અનુવાદ સ્વામી વિદેહાત્મનંદજી[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) ભાગ - ૨ સાહસયાત્રાઓ રમતનું મેદાન મારા પોતાના ભૂતકાળથી પ્રેરિત અને ભવિષ્યથી ખેંચાઈને હું અંધકારની શોધમાં નીકળી પડ્યો. ઉત્તેજના, જિજ્ઞાસા અને આશાની સંગાથે હું ચાલી નીકળ્યો.[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) ખુશનો આત્મવિશ્વાસ વધારવા સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘સાંભળ ખુશ, રશિયાના યૂરીગાગારેને ૧૯૬૧માં સર્વપ્રથમ અંતરિક્ષ યાત્રા કરી હતી. પરંતુ સ્પેસવોકની વૈજ્ઞાનિક ટેક્નિક તો પછીથી શોધાઈ હતી. ૧૯૬૫માં રશિયાના જ એલેક્ષી[...]
સંકલિત વ્યક્તિત્વ : યુવકો માટેની તાતી જરૂરિયાત – ૨ : સ્વામી બુધાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન જીવવાથી પણ વધારે ખરાબ બની જશે. સંકલિત વ્યક્તિત્વ દ્વારા ઈલાજ ન કરી[...]
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
(સપ્ટેમ્બરથી આગળ...) યાત્રા અંતની નજીક આવી ત્યારે સ્વામીજી ટૂંકાં પગલાં ભરી વિરજાનંદના ટેકાથી ચાલતા હતા. ચાલતાં ચાલતાં તેમણે ટીકા કરતાં કહ્યું, ‘પહેલાં મારા માટે વીશ પચીસ માઈલ ચાલવું રમતવાત હતી.[...]
વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા – ૨ : દલાઈ લામા
(સપ્ટેમ્બરથી આગળ...) ધર્મો સામેના પડકારો માનવ ઇતિહાસમાં ધર્મને લઈને ઘણી કરુણ ઘટનાઓ ઘટી છે. ધર્મના નામે હજુ પણ ઘણા વિખવાદો નજરે પડે છે, જેને કારણે માનવજાત વધુ વિભાજિત થઈ રહી[...]
મારાં અમેરિકા પ્રવાસનાં કેટલાંક સંસ્મરણો : એસ.જી. માનસેતા
શ્રી એસ.જી. માનસેતા વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ અને પ્રકાશન વિભાગમાં ઘણા લાંબા સમયથી સેવાઓ આપે છે. વિદ્યાર્થીઓને કારકિર્દી અને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં ઘણો રસ ધરાવે છે.[...]
સ્મૃતિની પેલે પાર જઈને વિચારવું અને સામાન્ય વિચાર : એ.આર.કે.શર્મા
શ્રી એ.આર.કે. શર્મા ટાટા ડોકોમોના એડિશ્નલ વાઈસ પ્રેસિડન્ટ છે. એમણે સ્વામીજીના વિચારો પર ખૂબ ગહન ચિંતન કર્યું છે, અને સ્વામીજીના વિચારો આધારિત અનેક પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે. એમના મૂળ અંગ્રેજી[...]
નિર્ભીક થઈને રહો : સ્વામી પ્રેમાનંદ
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી કુસુમબેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ૐ નમો ભગવતે રામકૃષ્ણાય શ્રીરામકૃષ્ણ મઠ, બેલુર, ૧૯/૬/૧૯૧૫ પરમ સ્નેહાસ્પદ, તમારો પત્ર સમયસર મળ્યો છે.[...]
સમાચાર દર્શન : સંકલન
[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
विश्वरूपं हरिणं जातवेदसम् परायणं ज्योतिरेकं तपन्तम्। सहस्ररश्मिः शतधा वर्तमानः प्राणः प्रजानामुदयत्येष सूर्यः।।8।। પોતાનાં અનેકાનેક કિરણો સાથે સૂર્ય ઊગી રહ્યો છે. એ અનેકાનેક રૂપોમાં દેખાય છે. સમગ્ર સજીવ સૃષ્ટિની એ સંજીવની[...]
અમૃતવાણી : ઈશ્વર-લાભનાં લક્ષણો – સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - ‘વેદમાં બ્રહ્મજ્ઞાનીની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન છે. જ્ઞાનમાર્ગ ઘણો કઠિન માર્ગ. સંસારભોગની વાસના, કામ-કાંચનમાં આસક્તિનો લેશમાત્ર હોય તો જ્ઞાન થાય નહિ. આ માર્ગ કલિયુગને માટે નથી.’ આ વિષયમાં[...]
વિવેકવાણી : શ્રીમાના જીવનનું રહસ્ય : સ્વામી વિવેકાનંદ
તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા સારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે[...]
પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો આશીર્વચન પત્ર : સંકલન
શ્રી રામકૃષ્ણ શરણમ્ ! ૧૭ જુલાઈ, ૨૦૧૪ મારા પ્રિય બાપા, તમારો ૧૨મી જુલાઈ, ૨૦૧૪નો મધુર ઈ-મેલ મળ્યો છે. હું ઘણી ખુશી અનુભવું છું કે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા, સ્વામી વિવેકાનંદ અને સોમનાથજી-[...]




