ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સ્વાધ્યાયમાળા : ગુજરાતના ત્રણ લાખ એંશી હજાર વિદ્યાર્થીઓમાં વિવેક-ચેતનાની જાગૃતિ : સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતના વિદ્યાર્થી-જગતમાં સ્વામીજીના પ્રેરણાદાયી જીવન અને સંદેશનો બૃહત્ પ્રમાણમાં પ્રચાર કરવાનો સંકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રકલ્પ હેઠળ ધોરણ[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૧૨ - ૨૦૧૩ના વર્ષમાં થયેલ રૂપિયા ૪૫૩.૩૨ કરોડનાં રાહતસેવાકાર્યો રાહત - પુનર્વસન : આ વર્ષ દરમિયાન મઠ અને મિશને ૨.૨૬ કરોડ રૂપિયાના ખર્ચે દેશના વિવિધ ભાગોમાં મોટા[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
महायोगो मेरीतनयमतमानाय घटितो व्यरंसीदार्षस्य च्युतिरहित धर्मस्य विजये । वधार्थं दैत्यारेनिर्जविरचिते मल्लसमरे स्वयं कंसो ध्वस्तो निरतिशयवीर्येण हरिणा ।।2।। હરિનો વિનાશ કરવા કંસે કાવતરું રચ્યું પણ અંતે એનું આ કાર્ય સ્વવિનાશ બની[...]
અમૃતવાણી : ગૃહસ્થ માટે ઉપાય : એકાંતવાસ અને વિવેક : શ્રીરામકૃષ્ણદેવ
ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જન સ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી ! સંસારમાં રહો તોય અવારનવાર એકાંતમાં જઈને રહેવું જોઈએ. ઘર-સંસારથી બહાર એકલા જઈને[...]
વિવેકવાણી : ‘વિવેકાનંદનો અંતરનાદ’ : સ્વામી વિવેકાનંદ
કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલા વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ મનુષ્યોમાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી કરશો નહિ, એમાં કશું વળશે[...]
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન : સંપાદકીય
(ગતાંકથી આગળ... ) દિગ્વિજય પોતાના પ્રભાવ અને પ્રચાર માટે સર્વજ્ઞપીઠ અથવા વિશ્વોપદેશકની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા મહાન આચાર્યોએ પ્રભાવિત કરેલા ભૌગોલિક વિસ્તાર માટે ‘દિક્-વિજય’એ પ્રણાલીગત ભાષાલંકાર છે. પોતાના પ્રિય અને કંઈક[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ઓક્ટોબરથી આગળ...) પ્રાચીન આધ્યાત્મિક પ્રવાહ અને અર્વાચીન વૈજ્ઞાનિક પ્રવાહ વચ્ચે આ અનુબંધ છે - એ માટે તમારે સત્યમાં ઊંડે ઊતરવું પડે. આના ઉપલક્ષમાં તમે આ કોયડા જેવું કથન સમજી શકો[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ઓક્ટોબરથી આગળ... પ્રકરણ - ૬ અહૈતુકી ભક્તિ શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ ઉપસ્થિત ભક્તોને અહૈતુકી ભક્તિ શું છે એ સમજાવી રહ્યા છે. આ ભક્તિમાં ભક્તને એકમાત્ર ભગવાન જ કામ્ય છે. અન્ય કામના-મિશ્રિત[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
ઓક્ટોબરથી આગળ... બ્રહ્માનંદજી અને તુરીયાનંદજી સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એ જ વર્ષે (૧૯૦૪) બેલુર મઠથી કનખલ પધાર્યા. તેમના નિવાસ માટે નાની ઝૂંપડીઓ સિવાય કાંઈ ન હતું. સંન્યાસીગણ તો પોતે જ કોઈ[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ઓક્ટોબરથી આગળ... જ્યારે અમે વારાણસીમાં હતાં ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ સુધીરાદીને કહેલું, ‘સુધીરા, રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં સ્ત્રી વિભાગમાં પુરુષો સ્ત્રીઓની સેવા કરે છે. સ્ત્રી રોગીઓની સેવા માટે શું તું કોઈ છોકરીઓને[...]
અનુકરણીય એક મહાજીવન સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા : સ્વામી ગહનાનંદ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ હતા. તેમણે ૧૯૮૫ની સાલની ૨૫ માર્ચે બેલુર મઠમાં યોજાયેલ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજની સ્મૃતિસભામાં આપેલ પ્રવચનની ટેપરેકોર્ડમાંથી અદિતિ લાહિડીએ બંગાળીમાં આ સ્મૃતિકથા લિપિબદ્ધ કરી[...]
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ : સ્વામી ભજનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજના[...]
એવું કંઈક જે આ દુનિયાનું નહોતું : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ...) સ્વામીજી હેલ પરિવારમાં રહેતા હતા. નજીકમાં જ લિંકન પાર્ક હતો. સ્વામીજી પાર્કમાં ચાલતા જતા અને પછી ત્યાં ખુલ્લા તડકામાં બેસતા. એક અમેરિકન મહિલા દરરોજ આ પાર્કમાં થઈને ખરીદી[...]
વાહ ! રામકૃષ્ણ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે ! : સ્વામી આત્મપ્રિયાનંદ
રામકૃષ્ણ-વિવેકાનંદ-વિચારધારાથી પ્રેરિત થઈ સ્વામી આત્મપ્રિયાનંદજી ૧૯૭૮માં ‘રામકૃષ્ણ સંઘ’માં જોડાયા. તેઓ બેલુર મઠમાં આવેલ રામકૃષ્ણ મિશન સંચાલિત ‘રામકૃષ્ણ મિશન વિદ્યામંદિર’માં નીમાયા, ત્યાં તેઓ લગભગ ૨૫ વર્ષ સુધી ભૌતિકશાસ્ત્ર ના અધ્યાપક રહ્યા.[...]
સમયનું આયોજન : પહેલી બાબતો પહેલાં : સ્વામી સર્વપ્રિયાનંદ
રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી સર્વપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ, દેવઘર, ઝારખંડમાં ૧૯૯૪માં જોડાયા. તેમણે દેવઘર વિદ્યાપીઠ, હાયર સૅકન્ડરી સ્કૂલ તેમજ શિક્ષણ મંદિર, શિક્ષક તાલીમ ભવન, બેલુર મઠમાં વાઈસ પ્રિન્સિપલ તરીકે અને[...]
પત્રાવલી : સ્વામી સારદાનંદ
ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા ૧૩[...]
શું આપણું વિશ્વ અંધકારમય છે ? : સંકલન
આપણે જે જે જોઈએ છીએ તેને જ માનવાનું હોય તો પછી આપણું મોટાભાગનું બ્રહ્માંડ અવિશ્વસનીય છે. આપણે સૂર્ય, અન્ય તારાઓ અને દૂર-સુદૂરના પદાર્થાે જે અંધકારમાં ચમકે છે તેને જોઈ શકીએ[...]
ફલોરીકલ્ચર (પુષ્પવિદ્યા) : સંકલન
ફલોરીકલ્ચર એ હોર્ટિકલ્ચર સાયન્સની એક વિદ્યાશાખા છે, જેમાં વિવિધ પ્રકારના ફૂલછોડનું ઉત્પાદન, વેચાણ વ્યવસ્થા, ઈન્ડોર તેમજ આઉટડોર ગાર્ડન ડિઝાઈનિંગ, તેમજ વિવિધ પ્રકારના ફૂલોની ગોઠવણી વગેરેનો સમાવેશ થાય છે. જે વિજ્ઞાનશાખા[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
ઓક્ટોબરથી આગળ... સાડા ત્રણ વર્ષ સુધી સતત અમેરિકામાં પરિભ્રમણ અને પરિશ્રમ કર્યા પછી હું ફરી પાછો ભારતના લોકોને જાગૃત કરવા આવ્યો. આ કાર્ય માટે ઘણા ધનની આવશ્યકતા હતી. એટલે હું[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આધ્યાત્મિક પિપાસુઓ માટે આશ્રમના પ્રાંગણમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિર. ભજન સંધ્યા અને વિવેકાનંદ સર્વિસ કોરના કેડેટ્સ દ્વારા પ્રદર્શિત પરેડથી આ શિબિર જીવંત બની ગઈ હતી. રાષ્ટ્રિય યુવા દિન[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
सुरश्लाघ्यश्लोकोऽप्यपगतमदोत्सेककणिकः स्वजन्मोर्वीप्रेष्ठोऽष्यखिलजगतां क्षेमनिरतः। निजानंदारामोऽप्यगतिषु दयाविध्दहृदयो विवेकानन्दख्यो भुवि यतिवरेण्यो विजयताम्।।5।। અહંના કલંકથી સદૈવ નિર્મળ રહેનાર અને દિવ્યતાને ગ્રહણ કરનાર, પોતાની જન્મભૂમિને ચાહતા હોવા છતાં સમગ્ર વિશ્વના લોકોનું ક્ષેમકલ્યાણ ઇચ્છનાર, સ્વર્ગીય દિવ્યઆનંદમાં[...]
અમૃતવાણી : શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય : શ્રીરામકૃષ્ણદેવ
ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટનિકલ ગાર્ડન)ની બાજુએ થોડુંક ફેરવી આવવાનો કેપ્ટનને હુકમ આપવામાં આવ્યો છે. સ્ટીમર કેટલે[...]
વિવેકવાણી : જીવનસંઘર્ષ અને તેનું નિવારણ : પ્રશ્નોત્તરી : સ્વામી વિવેકાનંદ
પ્રશ્ન : આજે ચારે બાજુ ખોટા અને દંભી લોકોનું રાજ ચાલે છે ! શું કરવું ? સ્વામીજી : મારા ક્ષુદ્ર જીવનમાં પણ મેં અનુભવ્યું છે કે મંગળ ભાવનાઓ, હૃદયની સચ્ચાઈ[...]
સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન : સંપાદકીય
(ગતાંકથી આગળ... ) વિજય ડીંડીમાં : વિજયી પડધમ સ્વામીજીએ મિત્રો, શિષ્યો અને સાધન-સંપત્તિ સાથે ‘ઘરે’ પાછા ફરવાની તૈયારી કરી. લંડનથી કેપ્ટન અને શ્રીમતી સેવિયર તથા ગુડવીન સાથે તેઓએ માર્ગમાં મિલાન,[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) મહાભારતમાં (ગીતાના નહીં પણ ઉત્તર સિંધના) સંજય નામના રાજકુમારની કથા આવે છે. યુદ્ધમાં હારી જવાથી એ ખૂબ નાસીપાસ અને અકર્મણ્ય થઈ ગયો. જીત્યો હોત તો એને ખૂબ ગર્વ[...]




