આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

અમૃતવાણી : ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ : શ્રીરામકૃષ્ણદેવ

January 1, 2014|Tags: , , |

શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) - મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, મને બંધન શાનું ? હું ઈશ્વરનું સંતાન, રાજાધિરાજનો પુત્ર, મને વળી બાંધે[...]

વિવેકવાણી : કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ : સ્વામી વિવેકાનંદ

January 1, 2014|Tags: , , |

ભારત એ જગતનો ઘણો જ નાનકડો ભાગ છે અને આખું જગત ભારતની સુંદર ભૂમિ ઉપર સળવળતાં અને એકમેકને દબાવવાનો પ્રયત્ન કરતાં ત્રીસ કરોડ અળસિયાં પ્રત્યે તિરસ્કારની નજરે જોઈ રહ્યું છે.[...]

સ્વામી વિવેકાનંદ : એક પરિવ્રાજક સંન્યાસી સ્વામીજીની યાત્રાનું વિહંગાવલોકન : સંપાદકીય

January 1, 2014|Tags: , , , |

યાત્રા દ્વારા તેમના જીવનકાર્ય અને શિક્ષણની કાર્યસાધકતા શ્રીરામકૃષ્ણે આપેલો-ઉચ્ચારેલો ઠપકો જેવો અતિમહત્ત્વનો નીવડ્યો હતો, તેવા ઠપકા વિરલ છે : ‘ધિક્કાર છે તને, તું મને સાવ તુચ્છ વસ્તુ માટે પૂછી રહ્યો[...]

શ્રીરામકૃષ્ણ : સંકલન

January 1, 2014|Tags: , , , |

હું જે જે વિચારો પ્રગટ કરું છું તે બધા માત્ર તેમના વિચારોનો પડઘો પાડવાનો જ પ્રયાસ છે. અનિષ્ટ વિચારો, કિંવા હું જે કાંઈ ખોટું અને અનિષ્ટ કહું, તે સિવાયનું મૌલિક[...]

શ્રીમા શારદાદેવી : સંકલન

January 1, 2014|Tags: , , , |

સ્વામી વિવેકાનંદની નજરે ૧૧. તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો[...]

એકાગ્રતા : સંકલન

January 1, 2014|Tags: , , |

મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈપણ જ્ઞાન મેળવાયું છે ? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે, તેને યોગ્ય રીતે આઘાત કરતાં જો આપણને આવડે તો દુનિયા[...]

કેળવણી : સંકલન

January 1, 2014|Tags: , , |

કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૫.૨૮૫) કેળવણી શું છે ? શું તે ગ્રંથોનો અભ્યાસ છે ? ના. શું તે વિવિધ પ્રકારનું જ્ઞાન છે ? તે પણ નથી.[...]

સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ : સ્વામી ભજનાનંદ

January 1, 2014|Tags: , , , |

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજના[...]

સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ : ડૉ. સતીશ કપૂર

January 1, 2014|Tags: , , |

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત બ્રિટિશ કાઉન્સિલ સ્કોલર અને લ્યાલપુર ખાલસા કોલેજ, જલંદરના ભૂતપૂર્વ[...]

ભારત : સંકલન

January 1, 2014|Tags: , , |

આપણે ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મૂર્ખાઈભરી વાતો કરીએ છીએ, કેમ કે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ સમગ્ર ભારતમાં માત્ર એક લાખ જેટલાં જ સ્ત્રીપુરુષ સાચી આધ્યાત્મિક[...]

સામર્થ્ય અને શક્તિ : સંકલન

January 1, 2014|Tags: , , |

આ એક મહાન સત્ય છે. શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને યાતના છે; મૃત્યુ છે. (૭.૪૬) માણસોને[...]

આત્મશ્રદ્ધા : સંકલન

January 1, 2014|Tags: , , |

આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મોટામાં મોટી મદદરૂપ છે. જો આ આત્મશ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવ્યાં હોય, તો મારી ખાતરી છે કે અત્યારનાં અનિષ્ટો અને[...]

દયાળુ નરેન : સંકલન

January 1, 2014|Tags: , , |

નરેનના ઘેર સાધુ-સંન્યાસી વગેરે કેટલાય ભિક્ષા માગવા રોજ આવતા. ભિખારી આવે એટલે તેને નરેન જે કાંઈ હાથમાં આવે એ આપી દેતો. ચીજ કીમતી છે કે નહિ એનો કંઈ વિચાર જ[...]

ધ્યાનની રમત : સંકલન

January 1, 2014|Tags: , , |

નાનપણમાં તો સૌ કોઈ રમત રમે. નરેન પણ ઘણી રમત રમતો. ક્યારેક ઝાડ પર ચડીને ડાળીમાં પગ ભરાવીને ઊંધે માથે લટકતો. વળી ક્યારેક તે ધ્યાનની રમત રમતો. આવડોક છોકરો ધ્યાન[...]

સેવા : સંકલન

January 1, 2014|Tags: , , |

સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીનદુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચેસાચ શિવની ઉપાસના કરે છે ![...]

સ્વાતંત્ર્ય અને મુક્તિ : સંકલન

January 1, 2014|Tags: , , |

મન સહેલાઈથી જીતી શકાતું નથી. જે મનમાં દરેક નાની વસ્તુના સંપર્કથી, નજીવામાં નજીવી ઉત્તેજનાથી કે ભયથી ક્ષોભ ઉત્પન્ન થાય તે મન કેવી સ્થિતિમાં હોય ? એ મન જ્યારે આવાં પરિવર્તનો[...]

દૃઢ સંકલ્પ : સંકલન

January 1, 2014|Tags: , , |

શ્રેષ્ઠ પુરુષો અબોલ, શાંત અને અજ્ઞાત હોય છે. તેઓ વિચારમાં રહેલી શક્તિને બરાબર પિછાને છે. એમને ખાતરી છે કે ગુફાનાં બારણાં બંધ કરીને માત્ર પાંચ સાચા વિચારો જ સેવીને ચાલ્યા[...]

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જ્ન્મજયંતી મહોત્સવ : પૂર્ણાહુતિ અને પ્રભાવ : સંકલન

January 1, 2014|Tags: , , , |

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ સાથે સંકળાયેલ એક સંન્યાસી દ્વારા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે હાથ ધારાયેલ વિવિધ પ્રકલ્પો વિશે આ ચિંતનાત્મક નિબંધ લખાયો છે. - સં. વિવેકાનંદ-પરિચય આપણે ભારતીઓએ આપણો ઇતિહાસ,[...]

સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા : સ્વામી અભેદાનંદ

January 1, 2014|Tags: , , |

સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અભેદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. લંડનમાં મારા[...]

સ્વામીજીની શિસ્તપ્રિયતા અને વિનમ્રતા : સ્વામી અખંડાનંદ

January 1, 2014|Tags: , , |

સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિ આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામીજી સાથે[...]

દિવ્યવાણી

January 1, 2014|Tags: , , |

મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહીં.’ તમે બ્રહ્મ છો તેવો સાક્ષાત્કાર કરો. કોઈપણ વસ્તુને તમે જે આપો તેના કરતાં[...]

મારો આદર્શ : સંકલન

January 1, 2014|Tags: , , |

૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭ જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબેલ, (સિસ્ટર નિવેદિતા) મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં[...]

ગીત : સમાધિનું ગીત : સંકલન

January 1, 2014|Tags: , , , |

નહિ સૂર્ય નહિ જ્યોતિ, નહિ શશાંક સુંદર ભાસે વ્યોમે છાયા સમ છબી વિશ્વ ચરાચર.... નહિ સૂર્ય અસ્ફૂટ મન - આકાશે જગત સંસાર ભાસે, ઊઠે, ભાસે, ડૂબે પુન : અર્વૈ સ્રોતે[...]

એવું કંઈક જે આ દુનિયાનું નહોતું : જ્યોતિબહેન થાનકી

January 1, 2014|Tags: , |

ગુજરાતનાં સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...) ૫ોતાની અમેરિકન મુલાકાત દરમિયાન એક દિવસ સ્વામીજી સિમ્ફની કોન્સર્ટ સાંભળવા લાયન પરિવાર સાથે[...]

કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો ! : સ્વામી સારદાનંદ

January 1, 2014|Tags: , , |

સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં. હું ‘સા[...]

Go to Top