ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ? : હરેશ ધોળકિયા
ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી વિવેકાનંદ વિશે વિચાર કરીએ તો શું કલ્પના આવે ? ભૂતકાળના મહાન લોકોની કલ્પના કરીએ, તો ક્યારેક તો[...]
દીપોત્સવી : એવું કંઈક જે આ દુનિયાનું નહોતું : જ્યોતિબહેન થાનકી
ગુજરાતના સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ‘સ્વામીજી, પેલી અમેરિકન મહિલાથી સાવધાન રહેજો, તમારી વાણી, તમારું આકર્ષક વ્યક્તિત્વ અને મહાસભામાં તમારાં પ્રવચનોમાંથી[...]
દીપોત્સવી : નરોમાં વીર નર સ્વામી વિવેકાનંદ : ડૉ. વિ.કે.આર.વી.રાવ
ભારતના સુખ્યાત અર્થશાસ્ત્રી અને ચિંતક ડૉ. વિ.કે.આર.વી.રાવના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી વિવેકાનંદના[...]
દીપોત્સવી : આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ : સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન દ્વારા આરંભાયેલ સેવાપ્રવૃત્તિઓની પશ્ચાદ્ભૂમિકાની જાણકારી આપતો આ લેખ એક સંન્યાસી દ્વારા લખાયેલ છે. - સં. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
साक्षात् काली शुचिजनमनः कामनाकल्पवल्ली सा यस्याग्रे स्वयमुपगताऽभीष्टकामप्रपूर्त्यै । येनापत्तिक्रथितमनसाऽप्यथिर्तार्तस्वरेण विस्मृत्यान्यन्निजसुखमहो भक्तिरेवातिशुद्धा ।।2।। ભક્ત જે ઇચ્છે તે મા કાલી આપે એવી સૌને શ્રદ્ધા. વિવેકના હૃદયની ઇચ્છા જાણવા મા કાલી આવ્યાં, તેમણે[...]
અમૃતવાણી : સંસાર શા માટે ? : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને) - બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ ‘ભવબંધનની બંધન-હારિણી તારિણી.’ એમ[...]
વિવેકવાણી : દોષ છે ધર્મના આચરણની અશક્તિ, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો : સ્વામી વિવેકાનંદ
ગઈકાલે સ્ત્રીઓ માટેની જેલનાં લેડી સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી જહોનસન અહીં આવ્યાં હતાં. અહીં જેલને કારાગૃહ નહિ પણ સુધારાગૃહ કહેવાય છે. અમેરિકામાં મેં જોયેલી વસ્તુઓમાં આ સૌથી વધુ ભવ્ય છે. એના નિવાસીઓ[...]
સ્વામી વિવેકાનંદ : સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત : સંપાદકીય
રાજશાસન ચલાવતા લોકોની સમસ્યા આટલું બધું થયું છે છતાં એની અસર સામાન્ય જનસમૂહ સુધી પહોંચી નથી. જેમ આરબોના પગ તળે કાળું તેલ વહે છે તેમ ભારતીયોના પગ તળે ફળદ્રુપ ભૂમિ[...]
સ્વામી વિવેકાનંદની અનન્ય પ્રતિભા : સ્વામી વિરજાનંદ
સ્વામી વિરજાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા અને તેમણે રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ રૂપે મઠ મિશનની જબરી સેવા અને તેનું ઘડતર કર્યું છે. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી[...]
ઋષિકેશ-હરિદ્વારના માંદા-રોગી સાધુઓ માટે તું કંઈ કરી શકીશ ? : સ્વામી કલ્યાણાનંદ
સ્વામી કલ્યાણાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. નિષ્કામની સૌમ્ય પ્રતિમૂર્તિ સ્વામી કલ્યાણાનંદનું સેવામય જીવન જાણે સદૈવ જલતી રહેતી એક દીપ-શીખા[...]
બધાં મહત્ અને શુભ તત્ત્વનો સમન્વય એટલે સ્વામી વિવેકાનંદ : સ્વામી માધવાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષ અને ભારતીય દર્શનશાસ્ત્ર તેમજ સંસ્કૃતના મહાન પંડિત શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ[...]
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૧મી સદીમાં ભારતનું જાગરણ : સ્વામી ભજનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજના[...]
પ્રબળ વ્યક્તિત્વના વિકાસ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી તથાગતાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી ન્યૂયોર્કના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી તથાગતાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો[...]
ચરિત્ર નિર્માણ : સ્વામી રાઘવેન્દ્રાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવસંમેલનમાં રામકૃષ્ણ મિશન, ઇંદોરના સચિવ સ્વામી રાઘવેન્દ્રાનંદજી મહારાજે આપેલ મૂળ હિન્દી પ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]
મેં આવું સાંભળ્યું છે : સ્વામી ચેતનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી સેંટ લુઈસ, અમેરિકાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ચેતનાનંદજી મહારાજના[...]
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ : સ્વામી આત્મજ્ઞાનાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજના[...]
‘શિવ જ્ઞાને જીવ સેવા’ : સ્વામી સર્વલોકાનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવા સંમેલનમાં સ્વામી સર્વલોકાનંદ મહારાજે આ૫ેલ મૂળ હિન્દી પ્રવચનમાંથી કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં. (આ લેખનો એક અંશ[...]
આજનો વિદ્યાર્થી કેવી રીતે સ્વામીજીના આદર્શોને કેળવી શકે ? : સ્વામી આત્મદીપાનંદ
સ્વામી આત્મદીપાનંદ રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ છે. - સં. (આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.) સ્વામી વિવેકાનંદ કહેતા, ‘મારાં બાળકો ! અન્ય માટે લાગણી રાખતાં શીખો.’ ગરીબ,[...]
સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ : ડૉ. સતીશ કપૂર
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત બ્રિટિશ કાઉન્સીલ સ્કોલર અને લ્યાલપુર ખાલસા કોલેજ જલંદરના ભૂતપૂર્વ[...]
વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ : રાજીવ મલ્હોત્રા
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત ઇન્ડિયન અમેરિકન સંશોધક, લેખક, વર્તમાન પ્રવાહોના સુપ્રસિદ્ધ વક્તા અને[...]
સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમઃ યુવાનો માટેનો બોધપાઠ : નિવેદિતા ભીડે
આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ - કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. (આ[...]
જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ? : શ્રી હરેશભાઈ ધોળકિયા
ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.) ‘પણ સ્વામીજી,’ યુવાનો વચ્ચેથી બોલવા જશે.. સ્વામીજી તેમને અટકાવતાં[...]
દિવ્ય આંચળ : સ્વામી ઋતાનંદ
(શ્રી શ્રી માતૃચરણે પુસ્તકમાંથી સંકલિત - સં.) તે દિવસે પોતાને જયરામવાટીના ગ્રામ ગૃહે જગદ્ધાત્રી પૂજા અંગે મા ખૂબ વ્યસ્ત હતાં. એ અવારનવાર બોલતાં હતાં, ‘માની પૂજા કેવી રીતે કરવામાં આવશે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨ નવેમ્બરની રાત્રે શ્રીશ્રી મા કાલીની પૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયું હતું. રાતના ૯.૦૦ વાગ્યાથી સવારના ૫.૦૦ વાગ્યા સુધી ષોડશોપચાર પૂજા, હવન,[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
यत्सङ्गीतस्वरमधुरिमापानतृप्तान्तराणां ब्रह्मानन्दोऽनुभवपदवीं प्राप सद्भावुकानाम् । यद्व्याख्यानश्रवणविगलत्सर्ववेद्यान्तराणां ज्ञानानन्दः प्रतिपदसुधास्वादभाजां जनानाम् ।।5।। વિવેકાનંદની વાણીમાં અમૃત ઝરે, સંવાદિતાઓની અમીવર્ષા થતી રહે; દિવ્યતાનું ગાન ગવાય અને આનંદની સૂરાવલીઓ વહેતી થાય હવામાં; સમીપ રહેનાર ભોગલાલસા[...]




