ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) યંત્રના રૂપે કર્મનું અનુષ્ઠાન શ્રીરામકૃષ્ણ કહે છે : ‘પરંતુ આનાથી વિશેષ આગળ વધીને એક બીજી અવસ્થા છે. આ અવસ્થામાં સાધક બાળકની જેમ આમ તેમ ફર્યા કરે છે -[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) સ્વીકારનો વિરોધ તે દિવસોમાં સ્થાનિક સંન્યાસીઓ કલ્યાણાનંદજી અને નિશ્ચયાનંદજીને ‘ભંગી સાધુ’ કહેતા હતા કેમ કે તેઓ દર્દીઓની ટટ્ટી-પેશાબનાં વાસણો સુદ્ધાં સાફ કરતા હતા. પણ હું કહું છું, લોકોને[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૧૯ માં શ્રી શ્રીમા રાધુ સાથે ૫૦, બોસપાડા લેન ઉપર આવેલ સ્કૂલના છાત્રાલયમાં રહ્યાં. રાધુ ગર્ભવતી હતી, તેનાથી ઘોંઘાટ સહન ન થતો. તેથી શ્રી શ્રીમા ઉદ્બોધન ભવન છોડી[...]
અનુકરણીય એક મહાજીવન : સ્વામી ગહનાનંદ
સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા (ગતાંકથી આગળ...) સામાન્ય મનુષ્યો પ્રત્યે તેમની સહાનુભૂતિ - સામાન્ય મનુષ્ય એટલે કે બહારના જેવી રીતે - તેવી રીતે મઠના સંન્યાસી, બ્રહ્મચારી પ્રત્યે પણ એકસરખી હતી. કોઈ ક્યાંક[...]
બાલ ઉદ્યાન : ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ : સંકલન
વહાલા મિત્રો, તમને ફરવાનું ગમે ને ? તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો ? માત્ર ભારતમાં ફર્યા છો કે વિદેશમાં પણ ગયા છો ? તમે જે શહેરની મુલાકાત લો ત્યાંની[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) ખુશને એકાગ્રતાના મહત્ત્વ વિશે સમજાવવા સ્વામીજીએ પોતાના જીવનની એક ઘટના કહી. એમણે કહ્યું : ‘બેટા, એક દિવસ હું અમેરિકાની એક નદીના કિનારે ચાલી રહ્યો હતો. મેં જોયું કે[...]
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ...) ૨. સાહિત્યિક આંદોલન બંગાળમાં સાહિત્યિક નવજાગરણ માઈકલ મધુસૂદન દત્ત (૧૮૨૪-૧૮૭૩)ની કાવ્યરચનાઓથી થયું હતું. એમની કવિતામાં બંગાળના લોકોનાં જીવન અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. પરંતુ બંગાળી સાહિત્યને દેશભાવના[...]
વાહ ! રામકૃષ્ણ તેમનું હર્ષોલ્લાસી નૃત્ય કરે છે ! : સ્વામી આત્મપ્રિયાનંદ
(ગતાંકથી આગળ...) શક્તિરૂપ શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણ કોઈપણ આધ્યાત્મિક આશાવાદી માટે તેના વ્યક્તિત્વને કેવી શાંત રીતે ઢંઢોળે છે એ તો એક જાત અનુભવ અને કલ્પનાનો જ વિષય છે. દક્ષિણેશ્વરનાં ભવતારિણી કાલીમાના અભણ[...]
સમયનું આયોજન : પહેલી બાબતો પહેલાં : સ્વામી સર્વપ્રિયાનંદ
(ગતાંકથી આગળ...) કોવે આપણને કાર્ય નિયંત્રણની ચોથી પેઢીનો ખ્યાલ આપે છે, જેને તેઓ ‘ક્વાડ્રન્ટ-૨ સમય નિયંત્રણ’ નામ આપે છે. નીચેના કોષ્ટકમાં નજર નાખો. સમય આયોજનનું કોષ્ટક કવાડ્રન્ટ-૧ કસોટી, આપાતકાલીન સ્થિતિ[...]
સમાચાર દર્શન : સંકલન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીના એક ભાગરૂપે રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ‘ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૨૫ : એપ્રિલ ૨૦૧૩ થી માર્ચ ૨૦૧૪) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અહેવાલ: સંપાદક- * ઉપલેટામાં સારદાપલ્લી વિકાસ પ્રકલ્પ : ૨૨૩ (પ) * કચ્છના રણપ્રદેશમાં સેવા-વૃક્ષનો[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
स्वच्छन्दं भुवनेश्वरीजठरतो जातः स्वयं जन्मना- संसिद्धोऽपि मनुष्यभावमनुसृत्यान्वेषयन् सद्गुरूं। चन्द्रासूनुमुपेत्य तत्करुणया ब्रह्मावगच्छन् स्फुटं तज्ज्ञानं जगते वितीर्य गतवान् जेजेतुकाशीश्वरः।।8।। ભુવનેશ્વરીદેવીની કૂખે કાશીવિશ્વનાથ સ્વેચ્છાએ જન્મનાર, મનુષ્યભાવને અનુસરીને પોતે સંસિદ્ધ હોવા છતાં ગુરુની અન્વેષણા[...]
અમૃતવાણી : એક સચ્ચિદાનંદ જ ગુરુ : શ્રીરામકૃષ્ણદેવ
પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ - ગુરુપણું અને બ્રાહ્મસમાજ - એક સચ્ચિદાનંદ જ ગુરુ સહુ આનંદ કરી[...]
વિવેકવાણી : સત્ની ઝાંખી કરવી એ ખાંડાના ખેલ છે : સ્વામી વિવેકાનંદ
‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું નામ કલ્યાણકારી બનો.’ આ શબ્દો એક યહૂદી સંતે મોટામાં મોટી વિપત્તિ સહન[...]
૨૧મી સદીમાં ભારતના નવજાગરણ વિશે સ્વામી વિવેકાનંદની દૂરંદેશી : સંપાદકીય
સ્વામી વિવેકાનંદે પોતાની પૈગંબરી ભાષામાં ભારતના નવજાગરણનું જોયેલું દર્શન આ શબ્દોમાં વ્યક્ત થયું છે. ‘હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમજ એ જોવાની પરવા પણ કરતો નથી. પરંતુ એક દૃશ્ય હું[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) એ જ રીતે આંતરિક સ્થિરતા ન હોય એવા ચિત્તમાં ઉચ્ચ બૌદ્ધિક વિકાસની આશા પણ વ્યર્થ છે. આમ સર્વ બૌદ્ધિક વિકાસ, સર્જનાત્મક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ માટે માનવ ચિત્તતંત્રની[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) ત્રિગુણ અને સાધક શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો કોઈમાં શુદ્ધ સત્ત્વ આવે, તો બસ તે ઈશ્વરનું જ ચિંતન કરતો રહે છે, તેને પછી બીજું કંઈ ગમતું નથી. કોઈ-કોઈ પ્રારબ્ધબળને[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) આટલું જ નહીં અન્ય સંન્યાસીઓ આશ્રમના કામમાં સહયોગ કરતા રહેતા હતા. દૃષ્ટાંત તરીકે : કેટલાંક વર્ષોથી સ્વામી નિશ્ચયાનંદજીએ સ્વામી વિવેકાનંદની આરસની એક પ્રતિમા માટે ઘણી જ ઓછી રકમ[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) રાધુ અને તેનો દીકરો તથા નલિની અને નાની મામી શ્રી શ્રીમા સાથે આવેલાં. માકુના દીકરા નેડાનું મૃત્યુ થયેલું. માકુ અને નલિની એવું વિચારીને ઉદ્બોધન ભવનમાં રહેવા નહોતાં ઇચ્છતાં[...]
અનુકરણીય એક મહાજીવન : સ્વામી ગહનાનંદ
સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા ૧૯૮૫ની ૨૫ માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે આપેલ ભાષણના ટેપરેકોર્ડીંગમાંથી અદિતિ લાહિડી દ્વારા કરાયેલ બંગાળી અનુલેખનનો અંજુબહેન ત્રિવેદીએ[...]
બાલ ઉદ્યાન : ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ : સંકલન
કોલંબો, શ્રીલંકા, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, આધ્યાત્મિક સાધનાનું સર્વોચ્ચ શિખર જય કરીને અને ભારતીય તેમજ વૈશ્વિક સંસ્કૃતિનો ગહન અભ્યાસ પૂર્ણ કરીને સ્વામી વિવેકાનંદ ૩૧ મે, ૧૮૯૩ના રોજ મુંબઈ બંદરથી વિશ્વના[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
પ્રકરણ - ૩ ખુશ ભારતનાં મંદિરોની યાત્રાએ ખુશની શાળામાં દસમા ધોરણ સુધી ભણવાની સગવડતા છે. દર વર્ષે વિદ્યાર્થીઓ માટે એક અભ્યાસપ્રવાસ શાળા યોજે છે. એક દિવસ ખુશની બહેને શાળાએથી અત્યંત[...]
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ...) સ્વામીજીએ ભારતના નવજાગરણમાં આપેલાં મુખ્યપ્રદાનોને અમે અહીં એક સ્વતંત્ર અભ્યાસ-સંશોધનરૂપે આપીએ છીએ. આ તારણો આવાં છે : ૧. રાષ્ટ્રિય ચેતનાનું સર્જન આપણે આ પહેલાં વર્ણવેલ સુધારણા સંસ્થાઓ અને[...]
નારીઓ અને ભારતીય સંન્યાસ : બ્રહ્મચારિણી આશા
બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
પત્રાવલી : સ્વામી સારદાનંદ
કોલકાતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૭ ચિરંજીવી પ્ર- તમારો ૧૭મી સપ્ટેમ્બરનો પત્ર વાંચીને આનંદ થયો... સભામાં સાથાલ - સંસ્કારની બાબત પોતાની મેળે ઉલ્લેખ કરવાની જરૂર નથી. સત્કાર્ય પોતે આપમેળે પ્રચાર[...]




