આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ભારતને ૨૦પ૦માં વિશ્વસત્તા બનાવવા માટે સમર્થ વાણી ! : હરેશ ધોળકિયા

August 1, 2013|Tags: , , |

સ્વામી વિવેકાનંદના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થયાં. ૧૫૧મું વર્ષ શરૂ થાય છે, ત્યારે આવનારી અર્ધ શતાબ્દી દરમ્યાન આપણું ભારતીય, ખાસ કરીને વર્તમાન યુવાનોનું ચિત્ત તેમના ઉદાત્ત, ઉત્સાહથી ભરપૂર, ચિત્તને અને[...]

બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા

August 1, 2013|Tags: , , |

પ્રકરણ : ૧ નાના ખુશ અને તેના પરિવારજનોને ચાલો મળીએ. ચાલો આપણે ખુશભાઈને મળીએ, જેને પ્રેમથી પરિવારજનો અને અંતરંગ લોકો ખુશીલાલ કહે છે. લત્તાના બધા લોકો એને ખુશના નામે જાણે[...]

સમાચાર દર્શન

August 1, 2013|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૩ જૂન ૨૦૧૩ રવિવારે સંધ્યાઆરતી પછી વિવેક હોલમાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ થી ૯’ની સંવર્ધિત અને સુધારેલી નવી આવૃત્તિના ગ્રંથોનું વિમોચન રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

September 1, 2013|Tags: , , |

पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् । तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न शिवे जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।17।। કરુણારૂપ આશ્રયસ્થાનવાળી[...]

અમૃતવાણી : તીર્થયાત્રાનો ઉદ્દેશ : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2013|Tags: , , |

અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર - બધા પથ છે - શ્રીવૃંદાવન દર્શન (જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર - કુટીચક - તીર્થયાત્રાનો ઉદ્દેશ) શ્રીરામકૃષ્ણ - જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને[...]

વિવેકવાણી : આત્મસમર્પણ : સ્વામી વિવેકાનંદ

September 1, 2013|Tags: , , |

પ્રશ્ન : એક જિજ્ઞાસુના મનનાં આંતર-ચક્ષુ ક્યારે ખૂલે ? ઉત્તર : ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું નામ[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

September 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... જેમને આપણે દાસ ગણીએ છીએ, હલકા કે નિમ્ન વર્ણના ગણીએ છીએ એવા લોકોમાં પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ઉચ્ચવર્ગના લોકો કરતાં વધારે માત્રામાં છે. ઇતિહાસનું ચક્ર ફરતું રહે છે. એટલે[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

September 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... ‘ઉત્ક્રાંતિમાં અહંનું તાકીદનું મૂલ્ય છે; એ કામચલાઉ ભ્રાંતિ છે.’ એને અંતિમ સોપાન નહીં ગણો. એનાં ઉચ્ચતર પરિમાણોની તમારે ખોજ કરવી જોઈએ. ઉપનિષદોએ એ કાર્ય યુગો પૂર્વે કર્યું હતું.[...]

જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ

September 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... ૪. સ્વામી વિવેકાનંદજીનો સ્વદેશપ્રેમ દુ :ખી પીડિત માનવપ્રજા માટે સ્વામી વિવેકાનંદનું હૃદય રડી ઊઠતું. સંન્યાસી હોવા છતાં તેમણે ભારતના ગરીબો માટે ધન એકઠું કરવા પ્રયત્ન કર્યો. સાથેને સાથે[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... જ્ઞાનીની દૃષ્ટિએ જોવાથી ખ્યાલ આવશે કે તેઓ જ કર્તા છે અને તેઓ જ ભોક્તા છે. नान्योऽतोऽस्ति द्रष्टा नान्योऽतोऽस्ति श्रोता नान्योऽतोऽस्ति मन्ता नान्योऽतोऽस्ति विज्ञाता ।। बृह. 3.7.23।। એમના સિવાય[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

September 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... સ્વામી વિરજાનંદજીએ વારાણસી પહોંચીને ફરીથી એક પત્ર શ્રીશ્રી માને મોકલ્યો. આ પત્ર ત્યાગના સ્વયંભૂ આનંદનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. પત્ર આ પ્રમાણે છે : ૨૨ ઓક્ટોબર, ૧૮૯૫[...]

આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે

September 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... સ્વામી ગોપેશ્વરાનંદે કહેલી એક વાત યાદ આવે છે. સ્વામી શિવાનંદજીના આચારવિચારની એક અનોખી અને ઉદાત્ત વાત પર એમણે પ્રકાશ ફેંક્યોે છે. ૧૯૧૯ દરમિયાનની ઘટના છે. હબિગંજ શહેરની થોડે[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

September 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... દર્દીઓ પ્રત્યે તેમની ઉદ્વિગ્નતા એક અન્ય સમયે તેમણે એક દર્દી વિશે કહ્યું, ‘ધારો કે તમારો ભાઈ પણ એવો જ હોય તો તમે તેના માટે શું કરશો ? તમારે[...]

દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

September 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... વૃંદાવનની અસહ્ય ગરમીમાં હું માંદી પડી ગઈ. મને તીવ્ર તાવ આવી ગયો અને બેહોશ થઈ ગઈ. ગોપીદીદીએ મારી બહુ સેવા કરી. હું જમીન પર સૂતી પણ તેઓ મારા[...]

ભાવાંજલિ : સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપઃ સ્વામી નિર્મુક્તાનંદ : સ્વામી સમર્પણાનંદ

September 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... બહુ થોડી અને સામાન્ય આવશ્યકતાઓવાળા ઉપેન મહારાજ એક સીધા સાદા માણસ હતા. તેમના કોઈ ઉલ્લેખવા જેવા ભક્તો ન હતા. એટલે એમને ભાગ્યે જ પ્રણામી મળતી. સ્વાભાવિક રીતે તેમની[...]

માયાવતીનાં મારાં સંસ્મરણો : સ્વામી આત્મસ્થાનંદ

September 1, 2013|Tags: , , |

શ્રીમત સ્વામી અત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મીશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. માયાવતીના એમના માણવા લાયક સંસ્મરણો આપણને ૪૦ના દશકામાં પાછા લઇ જાય છે. ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, ૧૯૯૯ ના અંકમાંથી આ[...]

કચ્છના રણપ્રદેશમાં સેવા-વૃક્ષનો અનોખો ઉછેર : સ્વામી વેદનિષ્ઠાનંદ

September 1, 2013|Tags: , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક સંન્યાસીએ એક સમયે કચ્છ રાપરના જિલારવાંઢના ઝાટાવાડા ગામના રણપ્રદેશની મુલાકાત લીધી અને ત્યાંના ગરીબ, અભણ ગ્રામવાસીઓને મળીને એમની જરૂરતોની જાણકારી મેળવી. ગામના યુવાન અને વૃદ્ધ લોકોની[...]

સત્સંગ સુધા : સ્વામી રામાનંદ સરસ્વતી

September 1, 2013|Tags: , |

માર્કંડેય આશ્રમ, ઓમકારેશ્વરનાં પૂજનીય અધ્યક્ષશ્રીના આ સંસ્મરણો એમના સહાયક સ્વામી પ્રણવાનંદજીના માધ્યમથી અમને મળ્યા છે. આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૮ ના અંકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. અનુવાદક છે શ્રીમનસુખભાઇ[...]

પુસ્તક પરિચય : કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2013|Tags: , |

સ્વામી હર્ષાનંદપુરીએ ૨૦૧૨માં બ્રહ્મસૂત્રના શંકરભાષ્યને અનુસરીને ‘વિવેકસૌરભ’ નામે સ્વતંત્ર ભાષ્ય સહ એક પુસ્તક બેંગાલુરુના રામકૃષ્ણ મઠ તરફથી સંસ્કૃત ભાષામાં પ્રકાશિત કર્યું છે. આટલી જૈફ અવસ્થાએ પણ તેમનો વિદ્યાવ્યાસંગ કેટલો તાજો-નવીનતાભર્યો-રમણીય[...]

દિવ્ય સંદેશ : સ્વામી કૃષ્ણસખાનંદ

September 1, 2013|Tags: , , , |

૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ પછી સ્વામી વિવેકાનંદે અમેરિકા તેમજ લંડનમાં ભારતીય આધ્યાત્મિકતાનાં અમૂલ્ય રત્નો વિશે પ્રવચનો આપીને વિદેશના એક મોટા વર્ગને વેદાંતમાં રસ લેતો કર્યો. ૧૮૯૭માં ભારત પાછા ફરીને એમણે યુવાઓને[...]

બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2013|Tags: , , , |

ચાલો ખુશની બહેનને મળીએ ખુશની બહેન એનાથી પાંચ વર્ષ મોટી છે. તેની ઉંમર પંદર વર્ષની છે. તે દસમા ધોરણમાં ભણે છેે. તે પોતાના બે ભાઈઓ સાથે લત્તાની પાસે આવેલ એક[...]

સમાચાર દર્શન

September 1, 2013|Tags: , , |

રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૫ શાળાનાં ૨૨૫ વિદ્યાર્થીઓને ગણવેશ અપાયા હતા. શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ભદ્રાયુ વછરાજાની ઉપસ્થિતિમાં તા. ૧૭ જુલાઈના રોજ તેજસ્વી તારલાને ઇનામો અપાયાં હતાં.[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

October 1, 2013|Tags: , , |

तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते किमु पुरुहूतपुरीन्दुमुखी सुमुखीभिरसौ विमुखीक्रियते । मम तु मतं शिवनामधने भवती कृपया किमु न क्रियते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।19।। ખરેખર, તારૂં ચંદ્રકુલ[...]

અમૃતવાણી : જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2013|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - જેમ કે ઓશીકું અને તેની ખોળ, તેમ દેહી અને દેહ. શું ઠાકુર એમ કહી રહ્યા છે કે ‘દેહ નાશવંત - રહેશે નહિ, દેહની અંદર જે દેહી તે જ[...]

વિવેકવાણી : નજર પાછળ નહિ પણ આગળ કરો ! : સ્વામી વિવેકાનંદ

October 1, 2013|Tags: , , |

હાથમાં ચોપડાં લઈને દરિયાકાંઠે લટારો મારવી, અહીંતહીંથી લીધેલા થોડા વણપચ્યા યુરોપીય વિચારોનું રટણ કર્યા કરવું ને જીવનના એકમાત્ર સારરૂપે ત્રીસ રૂપિયાની કારકુની મેળવવી કે બહુ બહુ તો વકીલ થવું, એ[...]

Go to Top