ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય
ગતાંકથી આગળ... ગયા અંકમાં આમજનતાની ઉન્નતિ કેવી રીતે કરી શકાય, સામાન્ય ગણાતા લોકોએ સમાજની કેવી સહિષ્ણુતા સાથે સેવા કરી છે, એ લોકો કેળવણી દ્વારા કેવી રીતે આગળ વધી શકે, એમની[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... ‘ધ સાયન્સ ઓફ લાઈફ’ પુસ્તકના અંત ભાગમાં, અર્વાચીન જીવશાસ્ત્રના દાર્શનિક અસરોની ચર્ચા કરતો વિભાગ છે. અહંની અસત્યતાની ચર્ચા કરતી વખતે મેં એ વિભાગમાંથી અવતરણ આપ્યું હતું. પેલા શબ્દોનું[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... સ્વાધીન ઇચ્છા અને શ્રીરામકૃષ્ણ આ બન્ને મતોની વચ્ચે એક બીજી વાત પણ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે સાવ સ્વાધીન ન થવા છતાં પણ થોડી ઘણી સ્વાધીન ઇચ્છા એમણે[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી સર્વગતાનંદ
ગતાંકથી આગળ... ૬. પાપનો સિદ્ધાંત બધા ધર્મોમાં ઘણા લોકો માટે પાપનો સિદ્ધાંત એ એક મોટી ચર્ચાનો વિષય છે. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, ‘અગ્નિનો એક નાનકડો તણખો પર્વત જેવડા રૂના ઢગલાને બાળી[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી આગળ... વારાણસીમાં કાલીકૃષ્ણને ઘરે ઘરે જઈને ભિક્ષાન્ન માગવાનું હતું એટલે આવી પરંપરાગત સંન્યાસીની જિંદગી જીવવાનો એક મજાનો રસાસ્વાદ એમને મળ્યો. વારાણસીમાં એકાદ મહિનો રોકાયા પછી તેઓ વૃંદાવન ગયા અને[...]
આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે
અનુવાદક : મેધા કોટસ્થાને સ્વામી પ્રેમાનંદનો દૈનિક કાર્યક્રમ સીધો સાદો અને સરળ હતો. એમની ખાવાપીવાની ટેવ પણ સાદી હતી. ખાવાપીવાની બાબતમાં તેમને કોઈ પસંદગી કે નાપસંદગી હતાં નહીં. જે મળે[...]
તમે પણ વધુ સારા માનવ બની શકો છો : સ્વામી સત્યરૂપાનંદ
આપણી મુશ્કેલીઓ આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી આપણને સંસાર વિશે વધારે ને વધારે જાણકારી મળે એ માટે હંમેશાં પ્રેરે છે અને નિર્દેશ કરતી રહે છે. પણ આપણે એ પણ અનુભવીએ છીએ કે[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
ગતાંકથી આગળ... મુગ્ધકારી અને સહજ પ્રશાંતપણું કલ્યાણ મહારાજ અવિચલ શાંતિમાં રહેનાર મહાપુરુષ હતા; તેઓ ક્યારેય ગુસ્સે થતા નહીં. તેમજ ન તો કોઈ તેમને અશાંત કરી શકતું. એકવાર ટાઈફોઈડનો એક દર્દી[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
પ્રકરણ - ૨ અભ્યાસનું ગૃહકાર્ય હવે ભારેખમ નથી લાગતું શાળામાંથી આપેલું ગૃહકાર્ય એક બોજો છે, એમ ખુશ ધારતો. એને મન તો શાળાનું ભણવાનું કામ ત્યાંજ પૂરું થઈ જવું જોઈએ, શાળાએથી[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ગતાંકથી આગળ... એપ્રિલ માસમાં સુધીરાદીની બહેનો શિમલા જતાં રહ્યાં અને સુધીરાદી મને તેમના પૈત્રૃક નિવાસસ્થાન જેજુર ગામે લઈ ગયાં. અમારી સાથે નરેશદી, પ્રબોધદી તેમજ પ્રફુલ્લમુખીદેવી પણ હતાં. રસ્તો તારકેશ્વર થઈને[...]
માયાવતીનાં મારાં સંસ્મરણો : સ્વામી આત્મસ્થાનંદ
ગતાંકથી આગળ... મેં આ પહેલાં સવારની ચાની ઘંટડી પહેલાંની આશ્રમમાં અનુભવેલી નીરવ શાંતિની વાત કરી હતી. એવી જ શાંતિ સાંજની ઘંટડી પછીની પણ હતી. જ્યાં સુધી સાંજના વાળુની ઘંટડી ન[...]
સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું હાલતું ચાલતું પ્રદર્શન : વિવેકાનંદ રથ : સંકલન
વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ખૂણે પહોંચે અને ગુજરાતનું યુવાધન એમના સંદેશને ઝીલે અને જીરવે એ હેતુથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]
સત્સંગ સુધા : સ્વામી રામાનંદ સરસ્વતી
વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ભગવાનનાં નામ સ્મરણ અને ભજન કરતાં કરતાં સંયમ પોતાની મેળે જ આવશે. એમના નામમાં એટલી બધી[...]
સ્વામી વીરેશ્વરાનંદજીમાં ગુરુશક્તિનો પ્રકાશ : સ્વામી ગંભીરાનંદ
૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીની અનુપસ્થિતિમાં તેમનું લખેલ પ્રવચન સ્વામી ગહનાનંદજીએ વાંચ્યું હતું, તે ટેપરેકોર્ડરમાંથી અદિતિ લાહિડીએ લખેલ છે. અનુવાદક[...]
પત્રાવલી : સ્વામી સારદાનંદ
ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ કોલકાતા, ચૈત્ર[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જન્માષ્ટમી મહોત્સવ ૨૮ ઓગસ્ટ, બુધવારે સવારે શ્રીરામકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મમહોત્સવના ઉપલક્ષ્યમાં સમૂહ ગીતાપાઠ, વિષ્ણુ સહસ્રનામ પઠન, સાંજે શ્યામનામ સંકીર્તન અને આરતી પછી ભગવાન શ્રીકૃષ્ણના જીવનસંદેશ વિશે[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
यनोध्वस्तं जडमतवतां राज्यमेकातपत्रं सच्चैतन्यं जनगणमनः सर्वथाऽकारि तूर्णम् । धर्मग्लानिः प्रवचनमहामन्त्रशक्त्या निरस्ता उच्चैर्नीता भुवि भरतभूवैजयन्ती जयन्ती ।।1।। હે પ્રભુ, હું સ્વામી વિવેકાનંદના દિવ્યતેજને શી રીતે વર્ણવું ? ભારત કુંભકર્ણની ઊંઘમાં અને[...]
અમૃતવાણી : વેદ અને તંત્રોનો સમન્વય – આદ્યશક્તિનું ઐશ્વર્ય : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ ખરી વસ્તુ, બાકીનું બધું અવસ્તુ;[...]
વિવેકવાણી : પ્રભુ ઈશુ જ મને સહાય કરશે. : સ્વામી વિવેકાનંદ
હવે તો મારે અતિ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાનું છે. મને સેંકડો વાર આ દેશમાંથી નીકળી જઈને ભારત પાછા ફરવાનો વિચાર આવી ગયો હતો; પણ હવે તો હું કૃતનિશ્ચયી છું અને[...]
સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત : સંપાદકીય
આજે વિશ્વમાં ભારત સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ કરતા દેશોમાંનો એક દેશ છે. જો કે કેટલાક લોકો ભારતીયો પ્રત્યેની - ભારતીયો ગરીબ છે, અસહાય છે, ભિખારી જેવા છે - જેવી[...]
દીપોત્સવી : કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો ! : સ્વામી સારદાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામીજી[...]
દીપોત્સવી : સ્વામીજી સૌને પોતાના પગ પર ઊભા થવા કહેતા : સ્વામી અભેદાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. બેલુર[...]
દીપોત્સવી : સ્વામીજીની શિસ્ત પ્રિયતા અને વિનમ્રતા : સ્વામી અખંડાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીના સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. બેલુર[...]
દીપોત્સવી : સ્વામીજીના ચેતાતંત્રની સચેતતા : સ્વામી વિજ્ઞાનાનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’માંથી ગુરુબંધુ સ્વામી વિજ્ઞાનાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. એક દિવસ[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદની એ મહાનતાએ મને શિષ્ય બનાવ્યો : સ્વામી સદાનંદ
સ્વામી સદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. -સં. (સ્વામીજીને હિમાલય પ્રત્યે જબરૂ આકર્ષણ હતું. તેઓ હાથરસ, હરિદ્વાર અને હૃષીકેશ શરચ્ચંદ્ર (સ્વામી સદાનંદ)[...]




