ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) ‘લોક અને પરલોકમાં મોટંુ નુકશાન કરવાની ક્ષમતા ધરાવનાર આ ક્રોધ એક સજ્જન વ્યક્તિના મનમાં કેવી રીતે સ્થાન મેળવી શકે છે ?’ આ પ્રકારની ચિંતનમનન પ્રક્રિયા પણ ક્રોધ પર[...]
પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) કોઈપણ સમાજમાં જો વિકસિત અને ઉન્નત વર્ગ નિર્બળ અને નિમ્નવર્ગનાં હિતસાધનનો પ્રયાસ ન કરે તો એવા ઉન્નત વર્ગાે પોતાની કબર પોતે જ ખોદે છે. તંદુરસ્ત સ્પર્ધા દ્વારા રોજગાર[...]
મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) સામાન્ય રીતે અન્ય ધર્મોના ગ્રંથોેની ઉપેક્ષા કરવાથી લોકો સંકુચિત બની જાય છેેે. એટલે મેક્સમૂલરે કહ્યું: ‘ધર્મોના પારસ્પરિક ભાઈચારાનો વિકાસ એથી અવરોધાય છે... માનવજાતના પ્રાચીન ધર્મોનો અભ્યાસ કરવાનો સમય[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
ગતાંકથી આગળ... મહારાજનો મારામાં અડગ વિશ્વાસ એકવાર મારી જાણમાં આવ્યું કે ટપાલ વિભાગ અમારા ટપાલ-ખાતામાંથી કરની રકમ કાપી લે છે. મેં કહ્યું, ‘મહારાજ, આપણી સંસ્થા તો ધર્માર્થ છે પરંતુ તેઓ[...]
જિજ્ઞાસા અને જ્ઞાનબોધ : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... તમને પોતાનો પાછલો જનમ યાદ નથી માટે પુનર્જન્મનો સિદ્ધાંત અસત્ય છે - એ ટીકા બરાબર નથી કારણ કે સ્મૃતિ અસ્તિત્વનો માપદંડ નથી. જો એમ હોય તો બાળપણમાં તમારું[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ગતાંકથી આગળ... એ વખતે મારી તબિયત અત્યંત ખરાબ હતી. રોજ મને ધ્રુજારી સાથે તીવ્ર તાવ આવતો હતો. વળતાં તારકેશ્વર સ્ટેશને પ્રતિક્ષાલયમાં હું અત્યંત બેચેન થઈ ગઈ. પડશી ટિકિટ લેવા ગયેલી,[...]
ભાવાંજલિ : સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ : સ્વામી નિર્મુક્તાનંદ : સ્વામી સમર્પણાનંદ
ગતાંક થી આગળ... સ્વામી નિર્મુક્તાનંદજી સાથેના એ વાર્તાલાપે મને તર્ક કરવાની કળા શીખવી હતી, ‘એને ટૂંકું કરો, તેને ધારદાર રાખો અને જ્યાં શ્રેષ્ઠ રીતે ડૂબી જાય ત્યાં જ ફટકારો.’ મજાની[...]
હું શું કરી શકું ? : સ્વામી હર્ષાનંદ
ગતાંકથી આગળ... ગયા અંકમાં લખેલ વર્ણનો બતાવે છે કે આવા કહેવાતા સુખને પોતાની મર્યાદા છે અને તે અતિ કઠોર પણ ખરી ! વળી એનો આધાર હંમેશાં આપણા નિયંત્રણમાં ન હોય[...]
ગુરુ અને શિષ્યનો સંબંધ : સ્વામી બ્રહ્માનંદ
‘વ્હોટ ધ ડિસાય્પલ્સ સેઈડ એબાઉટ ઈટ’માંથી ગુરુ વિશેના બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદજી (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ) ના વિચારો શ્રીમનસુખભાઇ મહેતા દ્વારા સંકલિત ગુરુપૂર્ણિમાના ઉપલક્ષ્યમાં પ્રસ્તુત છે.[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવની ભારતભરના વિવિધા * તામિલનાડુ વિવેકાનંદ રથયાત્રા: ૧૩ એપ્રિલ કોઈમ્બતુરના ૩૦૦૦ સુજ્ઞમહાજનો, ભક્તો અને વિદ્યાર્થીઓએ વિવેકાનંદ રથ સાથે શોભાયાત્રા યોજી હતી. આ રથયાત્રા પોંડીચેરી થઈને તામિલનાડુના[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
कटितटपीत दुकूलविचित्र मयूखतिरस्कृत चण्डरुचे प्रणतसुरासुर मौलिमणिस्फुरदंशुलसन्नख चन्द्ररुचे । जितकनकाचल मौलिपदोजिर्त निर्भरकुञ्जर कुम्भकुचे जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।15।। કટિ પ્રદેશ પર અદ્ભુત પીળું રેશમી વસ્ત્ર્ા ધારણ કરવાથી ચંદ્રકિરણોને પણ[...]
અમૃતવાણી : ધ્યાન : શ્રીરામકૃષ્ણદેવ
સાકાર અથવા નિરાકાર-ચિન્મયમૂર્તિનું ધ્યાન-માતૃધ્યાન શ્રીરામકૃષ્ણ - આજકાલ તમારું ઈશ્વરચિંતન કેમ ચાલે છે ? તમને સાકાર ગમે છે કે નિરાકાર ? મણિ - જી, હમણાં સાકારમાં મન જતું નથી. તેમ વળી[...]
વિવેકવાણી : આપણી વિકૃતિનું કારણ : સ્વામી વિવેકાનંદ
હિંદુ માનસ હંમેશાં સામાન્ય સિદ્ધાંત પરથી વિશેષ ઘટનાઓને તારવનારું રહ્યું છે, પરંતુ વિશેષ ઘટનાઓ પરથી સામાન્ય સિદ્ધાંતને કદી નહીં. આપણાં બધાં દર્શનોમાં કોઈક સામાન્ય સિદ્ધાંતને ગૃહીત તરીકે માની લઈને, હંમેશાં[...]
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય
ગતાંકથી આગળ... ગયા અંકમાં સામાન્ય જનની ઉન્નતિ માટે શું શું કરવું આવશ્યક છે, એમને કેવી કેળવણીની આવશ્યકતા છે, એ માટે કેવા તાલીમબદ્ધ યુવાનોની જરૂર છે તેમજ વર્ણદ્વેષને બદલે વર્ણની ઉચ્ચતમ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના શબ્દોમાં, કાચો અહં પાકો બનવો જોઈએ, તો શાનાથી અનાસક્તિ ? અહંકારથી, આપણા જનીનતંત્રમાં કેન્દ્રસ્થ નાના અહંથી - આ નાનકડો અહં જિતાઈને તેને સ્થાને વિશાળ અહં આવે નહીં[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
ગતાંકથી આગળ... રાધાકાન્ત દેવના નિવાસસ્થાને સ્વામીજીએ પોતાના કલકત્તાના સંબોધનમાં કહ્યું છે : જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો મારું માનજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના નામની આસપાસ એકઠા થવું પડશે.[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... અહંકાર અને સ્વાતંત્ર્ય બોધ શ્રીરામકૃષ્ણની આ એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની જાતને એક યંત્ર માને છેે અને બીજી બાજુએ પંડિતો પોતાની જાતને વક્તા સમજે છે. આ વાણી[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી આગળ... મા, એક સંન્યાસીનો વેશ ધારણ કરીને નિરર્થક ભમવાનો મારો ઈરાદો નથી. જ્યાં હું બે ટાણાનું ભોજન મેળવી શકું અને વિના વિઘ્ને આધ્યાત્મિક સાધના કરી શકું, એવા શાંત એકાંત[...]
આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે
ગતાંકથી આગળ... સ્વામી સંતોષાનંદે સ્વામી શિવાનંદજીની એક સ્મૃતિની વાત કહી છે: ‘લક્ષ્મીપૂજા હતી. હું પોથી વાંચીને મંત્ર કહેનાર તંત્રધારક હતો. એ દિવસે સાંજ પછી ચંદ્રગ્રહણ થવાનું હતું. મારે ઉપવાસ હતો.[...]
તમે પણ વધુ સારા માનવ બની શકો છો : સ્વામી સત્યરૂપાનંદ
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજી ભાષામાં યોજાયેલી ‘યુ કેન બીકમ એ બેટર પરસન’ શિબિરમાં આપેલ પ્રવચનનો શ્રીમતી મીનાક્ષીબહેન જોષીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
ગતાંકથી આગળ... ‘પ્રસન્ન રહો તથા અન્યને પણ પ્રસન્ન રાખો’ કલ્યાણ મહારાજ મિતભાષી હતા. તેઓ શબ્દો દ્વારા વિશેષ આધ્યાત્મિક જ્ઞાન આપતા નહીં. તેમ છતાં તેમનું જીવન જ એક મહાન આદર્શરૂપ હતું.[...]
ભગવાન શ્રીકૃષ્ણ : સંકલન
ભગવાન શ્રીકૃષ્ણ વિશે ‘વ્હોટ ધ ડિસાય્પલ્સ સેય્ડ એબાઉટ ઈટ’ માંથી શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોનાં કથનોનો શ્રીમનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી બ્રહ્માનંદ : જ્યારે ભગવાન[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
ગતાંકથી આગળ... વૃંદાવનમાં અમે ગોવિંદ મહેલમાં ગોપીદાસીના ઘરે રહ્યાં. ગોપીદાસી અત્યંત સરળ સ્ત્રી હતાં. હું તેમને ગોપીદીદી કહેતી. અમને એક મોટો અને બે નાના ઓરડા આપવામાં આવેલ. ત્યાં પાણીની તંગી[...]
ભાવાંજલિ : સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ : સ્વામી નિર્મુક્તાનંદ : સ્વામી સમર્પણાનંદ
ગતાંકથી આગળ... એક વખત એવું બન્યું કે અમે બન્ને એક જ મકાનમાં રહેતા હતા. એક દિવસ તેમણે મને પૂછ્યું કે હું શું વાંચું છું. મેં ઈશ ઉપનિષદના ચોથા સૂક્તના વાચનની[...]
ઉપલેટામાં ‘સારદા પલ્લી વિકાસ પ્રકલ્પ’નું ખીલતું પુષ્પ : સંકલન
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘શક્તિ વિના વિશ્વનો પુનરુદ્ધાર નથી... ભારતમાં આશ્ચર્યજનક શક્તિને પુનર્જીવિત કરવા શ્રીમાએ જન્મ લીધો છે અને તેમને કેન્દ્ર બનાવી, ફરી એકવાર ગાર્ગીઓ અને મૈત્રીઓ વિશ્વમાં ફરી જન્મ[...]




