આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

June 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે જોયું કે ભારતના દરિદ્રનારાયણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારનું જીવન સાર્થક જીવન છે, તેમજ એમની સાચી ઉન્નતિ માટે ભદ્રસમાજે, સાધુ-સંન્યાસીઓએ એટલે કે ધર્મક્ષેત્રે શું[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

June 1, 2013|Tags: , , , |

(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ આપણને એ સત્ય કહેવા માગે છે : त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन। निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्।।45।। ‘વેદો ત્રણ ગુણોની વાત કરે છે. એ ગુણત્રિપુટીમાંથી, હે અર્જુન, તું મુક્ત[...]

જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ

June 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... જ્યારે તેના માતા અને ભાઈઓને ભૂખમરો વેઠવાનો આવ્યો ત્યારે સ્વામીજીને ખૂબ લાગી આવ્યું. ખાધા-પીધા વિના એક સ્થળેથી બીજા સ્થળે જઈને તેઓ નોકરી ધંધાની શોધમાં લાગી પડ્યા. સાંજના તેઓ[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... કાલી-તત્ત્વ ચર્ચા દરમ્યાન મા કાલીની વાત આવી એટલે ડાૅક્ટર કહે છે, ‘પરમહંસદેવ કાલીના ઉપાસક છે.’ હિંદુ સંપ્રપદાયમાં જે લોકો બાહ્ય કે ઉપરછલ્લી રીતે શ્રીરામકૃષ્ણદેવના ચરિત્રની ચર્ચા કરે છે[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

June 1, 2013|Tags: , , , |

(ગતાંકથી આગળ) આ સમય દરમિયાન કાલીકૃષ્ણને ગોપાલની માની સેવા કરવાનો અવસર મળ્યો. તેઓ ક્યારેક ક્યારેક મઠમાં થોડા દિવસ રહેવા આવતા. મઠમાં જોડાયા પહેલા કાલીકૃષ્ણ એમને મળ્યા હતા. કામારહાટીનું તેમનું ઘર[...]

આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે

June 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... સ્વામી બ્રહ્માનંદને પ્રકૃતિ, વૃક્ષો, પુષ્પ-પાંદડાં પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેઓ જે ઠેકાણે થોડા દિવસ પણ રહે ત્યાં નવાં નવાં ફૂલછોડ, વૃક્ષો, ફળનાં રોપાં રોપતા. ઉપજાઉ પણ ઉજ્જડ જમીનમાં[...]

ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

June 1, 2013|Tags: , |

(ગતાંકથી આગળ) આસુરી સંપત્તિઓ સાથે જન્મ લેનારામાં પાખંડ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અવિવેક પ્રબળ માત્રામાં હોય છે. अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः। मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः।। 16.18 બીજાની નિંદા[...]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

June 1, 2013|Tags: , |

(ગતાંકથી આગળ) અંગ્રેજોની નીતિ પૂર્વ કાળમાં બ્રાહ્મણો ગામડાંમાં શાળા ચલાવીને ગામનાં બાળકોને શિક્ષણ આપતા. એ શાળામાં શિક્ષણ મેળવનારા ગ્રામ્ય લોકો એમના જીવનનિર્વાહમાં મદદ કરતા. થોડીમાત્રાના બ્રાહ્મણો પોતાની વિદ્વતાને લીધે રાજકીય[...]

મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 2013|Tags: , , |

(ગતાંકથી આગળ) મેક્સમૂલરે પહેલેથી જ વૈદિક સાહિત્યમાં આગવું સ્થાન લીધું, એથી સંસ્કૃતભાષાની સમૃદ્ધિનો મર્મ એ પકડી શક્યા અને ‘ભાષાવિજ્ઞાન’ પરના તેમના ભાષણમાં એમણે એનું મહત્ત્વ ચર્ચ્યું પણ છે. આ પ્રાચીનતમ[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

June 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... સ્વયં સંઘ ગુરુનો આદેશ ! મેં વધારે વાતચીત ન કરી. કેવળ આટલું જ કહ્યું, ‘હું અહીં આજે જ પહોંચ્યો છું.’ મહારાજે વાસુદેવ નામના એક બ્રહ્મચારીને બોલાવ્યો અને જે[...]

જિજ્ઞાસા અને જ્ઞાનબોધ : સ્વામી રંગનાથાનંદ

June 1, 2013|Tags: , |

ગતાંકથી આગળ... એક મહિલા : શું આપ પુનર્જન્મ વિશે વેદાંત સોસાયટીનો દૃષ્ટિકોણ અમને બતાવી શકો ? સ્વામી રંગનાથાનંદજી : હિન્દુ તથા ભારતમાં જન્મેલ બધા ધર્મો જેમ કે બૌદ્ધ અને જૈન[...]

દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

June 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... ક્યારેક ક્યારેક સિસ્ટર અમને શ્રી શ્રીમા પાસે લઈ જતાં. ત્યારે અમારામાં કંઈ જ સમજ વિકસી નહોતી. પરંતુ તોય અમને સિસ્ટર સાથે શ્રી શ્રીમાને જોવા જવું બહુ ગમતું. મને[...]

ભાવાંજલિ : સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપ : સ્વામી નિર્મુક્તાનંદ : સ્વામી સમર્પણાનંદ

June 1, 2013|Tags: , |

સ્વામી સમર્પણાનંદજી દસ વર્ષની ઉંમરે દેવઘર વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા ત્યારથી ઉપેન મહારાજ (સ્વામી નિર્મુક્તાનંદજી) ના અતિ નિકટના પરિચયમાં આવ્યા હતા. એમણે અંગ્રેજીમાં લખેલ આ ભાવાંજલીનો ગુજરાતી અનુવાદ શ્રી[...]

હું શું કરી શકું ? : સ્વામી હર્ષાનંદ

June 1, 2013|Tags: , |

શ્રીરામકૃષ્ણ મઠ, બેંગલુરુના અધ્યક્ષ અને પ્રખર વિદ્વાન સ્વામી હર્ષાનંદજીના મૂળ અંગ્રજી પુસ્તક ‘ઠવફિં જવફહહ ઈં મજ્ઞ ?’ નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. તરુણ રવિ જિજ્ઞાસાથી[...]

પત્ર : એક અપ્રકાશિત પત્ર

June 1, 2013|Tags: , , |

   સ્વામી વિવેકાનંદ ૬૩ સેન્ટ જ્યોર્જીસ રોડ, લંડન, એસ. ડબલ્યુ., ૧૭ મી જુલાઈ પ્રિય મિત્ર, તમારા અત્યંત બોધપ્રદ પુસ્તક માટે ઘણો ઘણો આભાર. એમાનાં થોડાં પૃષ્ઠો હું અત્યાર સુધીમાં જોઇ[...]

સમાચાર દર્શન

June 1, 2013|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી આશ્રમના વાર્ષિકોત્સવ નિમિત્તે ૩જી મે ના રોજ આશ્રમપ્રાંગણમાં સાંજના ૭ :૪૫ કલાકે ‘સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ’ વિશે તેમજ ૪થી મે ના રોજ ‘શ્રીરામકૃષ્ણદેવ અને[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

July 1, 2013|Tags: , , |

कमलदलामल कोमलकान्ति कलाकलितामल भाललते सकलविलास कलानिलयक्रम केलिचलत्कल हंसकुले । अलिकुलसङ्कुल कुवलय मण्डल मौलिमिलद्वकुलालिकुले जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।13।। કમલદલ સમાન નિર્મલ કોમલ કાંતિયુકત વિમલ કલાથી ચમકતા ભાલ પ્રદેશવાળી,[...]

અમૃતવાણી : શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2013|Tags: , , |

(અવિદ્યા સ્ત્રી - આંતરિક ભક્તિભાવ હોય તો બધું વશમાં આવી જાય) વાતો કરતાં કરતાં ઠાકુર ઉત્તરની ઓશરીના પશ્ચિમ ભાગમાં આવીને ઊભા. મણિ પાસે જ હતા. ઠાકુર વારંવાર કહે છે કે[...]

વિવેકવાણી : અમે દુઃખની વરણી કરી છે : સ્વામી વિવેકાનંદ

July 1, 2013|Tags: , , |

મેં દયાળુ પરમેશ્વરમાં શ્રદ્ધા ગુમાવી નથી અને કોઈ દિવસ ગુમાવવાનો પણ નથી; શાસ્ત્રોમાં મારી શ્રદ્ધા અચળ છે. પરંતુ ઈશ્વરની ઇચ્છાથી મારા જીવનનાં છેલ્લાં છ-સાત વર્ષો બધી જાતની અડચણ સામે સતત[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

July 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... ગયા અંકમાં સ્વામીજીએ ભારતના કરોડો સામાન્ય જનો, દુ :ખી, પીડિત અને કચડાએલા લોકોની સેવા કરવા માટે વ્યક્તિગત, સામુહિક અને સંસ્થાની વિવિધ કાર્યયોજના દ્વારા કેવી રીતે આગળ વધવું અને[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

July 1, 2013|Tags: , , , |

(ગતાંકથી આગળ) આ સંદર્ભમાં એક ઘણો ગહન શ્લોક છે : यावानर्थउदपानेसर्वतःसंप्लुतोदके। तावान्सर्वेषुवेदेषुब्राह्मणस्यविजानतः।।46।। ‘બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાના જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્ત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા[...]

જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ

July 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... શ્રી મ. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદની જીવનરીતિના સાક્ષી હતા અને તેઓ તેમના ઉપદેશોથી પૂરેપૂરા વાકેફ હતા. તેમણે એ પણ જોયું હતું કે સ્વામી વિવેકાનંદનો સંદેશ એ એમના ગુરુદેવના[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... શ્રી ‘મ’ નો ડૉ. મહેન્દ્રલાલ સરકાર સાથે વાર્તાલાપ શ્રીરામકૃષ્ણને જોવા જવા ડોક્ટર સરકાર સાથે માસ્ટર મહાશય પણ ગાડીમાં બેઠા. રસ્તામાં વિદ્યાસાગરની વાત નીકળી. વિદ્યાસાગરે શ્રીરામકૃષ્ણ પ્રત્યે કેટલી વિનમ્રતા[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

July 1, 2013|Tags: , , , |

(ગતાંકથી આગળ) પ્રસંગોપાત્ત આલમબજાર મઠમાંથી સંન્યાસીઓ કાલીકૃષ્ણ (સ્વામી વિરજાનંદ)ના ઘરે આવતા અને તેનાં ખબરઅંતર પૂછતા. જ્યારે તેઓ ઘેર હતા ત્યારે સ્વામી સારદાનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી સુબોધાનંદજી, સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી[...]

આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે

July 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... સ્વામી શિવાનંદ ‘મહાપુરુષ મહારાજ’ના નામે ઓળખાતા. રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, બનારસમાં તેઓ થોડા દિવસ રહ્યા હતા. એ દરમિયાન બંગાળમાંથી ચાર ભક્તો એમને મળવા આવ્યા. એમાંથી એક થોડો ઉદાસ હતો.[...]

Go to Top