આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી આત્મદીપાનંદ

April 1, 2013|Tags: , , |

આજે લગભગ ૧૭૬ વર્ષનાં વહાણાં વીતી ગયાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના આર્વિભાવને. એક મહાન જીવન. પશ્ચિમ બંગાળના નાના એવા કામારપુકુર ગામમાં તેમનો જન્મ. અવતાર જ્યારે આવે ત્યારે કેટલાય સાધકોની સાધનાને વેગ મળે.[...]

મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી

April 1, 2013|Tags: , , |

ભારતીય ચિન્તન, એનો આદર્શવાદ, સંસ્કૃત વાઙ્મયનો એનો મહાનિધિ, એની આધ્યાત્મદૃષ્ટિની ગહનતા, એનું શાન્તિપ્રિય જીવન - આ બધાંએ વિદેશી રાષ્ટ્રોનું હૃદય સદીઓથી આકર્ષ્યું છે. સાંસ્કૃતિક, નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ભારતના આ[...]

સમાચાર દર્શન

April 1, 2013|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા ૩જી ફેબ્રુઆરી, ૨૦૧૩ ને રવિવારે સ્વામી વિવેકાનંદની ૧૫૧ મી જન્મજયંતીની ઉજવણી શ્રીમંદિરમાં થઈ હતી. સવારના ૫ વાગ્યે મંગળ આરતી, વેદપાઠ, વિશેષ નૈવેદ્યાર્પણ, પૂજા, કઠોપનિષદમાંથી વાચન,[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

May 1, 2013|Tags: , , |

जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते झण झणझिंझिमि झिंकृतनूपुर शिंजितमोहित भूतपते । नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।9।। હે વિજયી, તારો જયજયકાર હો ![...]

અમૃતવાણી : શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2013|Tags: , , |

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગરે ભક્તોને) - મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ- રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો.[...]

વિવેકવાણી : ગુરુભક્તિ : સ્વામી વિવેકાનંદ

May 1, 2013|Tags: , , |

જો તમે ખરેખર મારાં બાળકો હશો, તો કોઈ વસ્તુનો તમે ડર રાખશો નહિ અને ક્યાંય પણ અટકશો નહિ. તમારે સિંહ જેવા બનવાનું છે. આપણે ભારતવર્ષને અને સમસ્ત જગતને જાગ્રત કરવાનું[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

May 1, 2013|Tags: , , , |

(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે કોઈપણ સેવાસંસ્થાની સ્થાપના કેવી રીતે કરવી, એનું સંચાલન કેવી રીતે કરવું, અને આર્થિક રીતે કેમ સદ્ધર બનાવીને લોકસેવાની કેવી કેવી પ્રવૃત્તિ કરવી તેમજ લોકોની આધ્યાત્મિક[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

May 1, 2013|Tags: , , , |

(ગતાંકથી આગળ) મન હજાર બાબતોમાં વહેંચાઈ ન જાય તેવી શક્તિ આપણે વિકસાવવી જોઈએ, નહીં તો દરેક બાબતને ચપટી જેટલી ચિત્તશક્તિ મળશે. કિરણો વેરવિખેર થાય છે ત્યારે, એ ઊંડે સુધી જઈ[...]

જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ

May 1, 2013|Tags: , , , |

(ગતાંક થી આગળ) શ્રી ‘મ’એ સ્વામી વિવેકાનંદને લગતા કેટલાક રસપ્રદ ઘટના પ્રસંગો યાદ કરતાં કહ્યું હતું : હમણાં હમણાં ઘણા ગુરુઓ પોતાના શિષ્યોને ત્યાગના પથનો ઉપદેશ આપતા નથી. એને બદલે[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2013|Tags: , , , |

(ગતાંકથી આગળ) શાસ્ત્ર અને બ્રહ્મતત્ત્વ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘તેઓ શાસ્ત્રો, વેદો, પુરાણો અને તંત્રોથી પર છે.’ શાસ્ત્રોથી પર શા માટે ? એ એટલા માટે કે શાસ્ત્ર મનુષ્યને ઈશ્વરાભિમુખ કરવાનો પ્રયાસ[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

May 1, 2013|Tags: , , , |

(ગતાંકથી આગળ) ત્રણ દિવસ પછી કાલીકૃષ્ણે તેમના પિતાને કહ્યું, ‘મેં ઈશ્વરની અનુભૂતિ કરવાનો નિર્ણય કર્યો છે... મારા હેતુની પ્રાપ્તિ માટે હું વરાહનગર મઠમાં જઈ શકું અને શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યો સાથે[...]

આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે

May 1, 2013|Tags: , , |

અનુવાદક : મેધા કોટસ્થાને (ગતાંકથી આગળ) પોતાની આસપાસના સાધુબ્રહ્મચારીઓ કાર્યકુશળ હોવા જોઈએ. એમના અધ્યાત્મ જીવનની પણ પ્રગતિ થવી જોઈએ, એવું સ્વામી બ્રહ્માનંદજી સતત વિચારતા રહેતા. બીજાં કાર્યોમાં વધારે સમય વિતાવનાર[...]

ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

May 1, 2013|Tags: , |

(ગતાંકથી આગળ) ક્રોધ પર નિયંત્રણ મેળવવાની ઇચ્છા ક્રોધની કેટલીક પરિભાષાઓ પર ચર્ચા અને એનાં ભયંકર માઠાં પરિણામોનું સર્વેક્ષણ કર્યા પછી આપણે પૂછી શકીએ છીએ, ‘વસ્તુત : કેવા પ્રકારના લોકો પોતાના[...]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

May 1, 2013|Tags: , |

(ગતાંકથી આગળ) અંગ્રેજોની નીતિ એવું લાગે છે કે ભારતના શિક્ષિત લોકો અને નેતાઓ પણ એ નથી જાણતા કે અંગ્રેજ શાસકોએ ભારતવાસીઓની વચ્ચે રહેલી એકતાનો નાશ કરવાના હેતુથી સમજી વિચારીને એક[...]

મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી

May 1, 2013|Tags: , , |

(ગતાંકથી આગળ) સને ૧૯૦૦ના ઓક્ટોબરની ૨૮મી તારીખે થોડી માંદગી બાદ જ્યારે ઓક્સફર્ડમાં મેક્સમૂલરનું અવસાન થયું ત્યારે સમગ્ર વિશ્વમાંથી અને ખાસ કરીને ભારતમાંથી શ્રદ્ધાંજલિઓનો વરસાદ વરસ્યો હતો. હકીકત તો એ છે[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

May 1, 2013|Tags: , , |

સ્વામી સર્વગતાનંદજી દ્વારા અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તિકાના રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા હિન્દીમાં થયેલા અનુવાદનું શ્રીમનસુખભાઈ મહેતાએ ગુજરાતીમાં કરેલ અનુસર્જન અહીં પ્રસ્તુત છે.              તું પરમહંસ[...]

જિજ્ઞાસા અને જ્ઞાનબોધ : સ્વામી રંગનાથાનંદ

May 1, 2013|Tags: , |

ગતાંકથી આગળ... એક મહિલા : શું આપ પુનર્જન્મ વિશે વેદાંત સોસાયટીનો દૃષ્ટિકોણ અમને બતાવી શકો ? સ્વામી રંગનાથાનંદજી : હિન્દુ તથા ભારતમાં જન્મેલ બધા ધર્મો જેમ કે બૌદ્ધ અને જૈન[...]

દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

May 1, 2013|Tags: , , , |

શ્રીસારદા મઠ ના પ્રથમ અધ્યક્ષા પરમ પૂજનીય ભારતીપ્રાણા માતાજી ને પોતાના વિશે બોલવું પસંદ નહોતું. વધુ આગ્રહ કરવાથી એક - બે પ્રસંગ વર્ણવતાં. ઈ.સ.૧૯૬૦ થી શ્રી સારદા મઠની કેટલીક સંન્યાસિનીઓએ[...]

મહાભિનિષ્ક્રમણ : કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

May 1, 2013|Tags: , |

નિત્ય બળતા અગ્નિમાં આ હાસ્યને આનંદ શા ? અંધારે અથડાતા, શોધો દીવો ન કાં ભલા ? આશરે ૨૫૬૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચમ્પારણ્યની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામે એક[...]

ભજગોવિંદમ્ : શંકરાચાર્ય

May 1, 2013|Tags: , |

।। ॐ ।। ।। मोहमुद्गरः ।। भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते। संप्राप्ते संनिहिते काले न हि न हि रक्षति डुकृञ्करणे ।।1।। હે મૂઢ મતિવાળા ! ગોવિંદનું ભજન કર,[...]

વ્યવહારુ શાશ્વતના પ્રથમ મેનેજમેન્ટ ગુરુ ! : હરેશ ધોળકિયા

May 1, 2013|Tags: , , |

૨૦૧૩ ના પ્રથમ માસ જાન્યુઆરીનો પૂર્વાર્ધ ખૂબ જ મહત્ત્વનો હતો. સૌથી મહત્ત્વની, આમૂલ ક્રાન્તિની સંભાવનાવાળી ઘટના એ બની કે બારમી જાન્યુઆરીના દિવસે સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મ જયંતીનો શુભારંભ થયો. ![...]

સમાચાર દર્શન

May 1, 2013|Tags: , , |

રામકૃષ્ણ મિશન વડોદરાની સમાચાર વિવિધા શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ આ કેન્દ્રની મુલાકાતે ૨૯ માર્ચથી ૧લી એપ્રિલ સુધી પધાર્યા હતા. તેમના વરદ હસ્તે નવનિર્માણ પામનાર સભાખંડનો[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

June 1, 2013|Tags: , , |

महितमहाहव वल्लभतल्लिक वल्लितरल्लित भल्लिरते विरचितवल्लिक पल्लिकमल्लिक झिल्लिकभिल्लिक वर्गवृते । श्रुतकृतफुल्ल समुल्लसितारुणतल्लजपल्लव सल्ललिते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।11।। સુંદર કેશપાશને ધારણ કરતી, ભગવતી શૈલપુત્રી (મહિષાસુર મર્દનની) યુદ્ધક્રીડામાં કુસ્તીના નિરાળા[...]

અમૃતવાણી : પહેલાં ઈશ્વરપ્રાપ્તિ પછી લોકશિક્ષા : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2013|Tags: , , |

ઠાકુર - ‘એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. માણસો તેને પોદિયો પોદિયો કરીને બોલાવતા. ગામ બહાર એક ખંડિયેર થઈ ગયેલું મંદિર હતું, અંદર મૂર્તિ-બૂર્તિ કાંઈ નહિ. મંદિરની દીવાલે પીપળો[...]

વિવેકવાણી : વિચારોનું અમરત્વ : સ્વામી વિવેકાનંદ

June 1, 2013|Tags: , , |

જ્યાં કશું નાશ પામતું નથી, જ્યાં ‘જીવનની અંદર’ પણ આપણે મૃત્યુની વચ્ચે જ રહીએ છીએ એવા આ વિશ્વમાં જાહેરમાં કે ખાનગીમાં, ખીચોખીચ ભરેલા જાહેર માર્ગાે ઉપર કે આદિ કાળનાં જંગલોની[...]

Go to Top