આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ

March 1, 2013|Tags: , , , |

ક્યારેક તેઓ પુરીના જગન્નાથ મંદિરની યાત્રાએથી પાછા ફરતા યાત્રાળુઓના પ્રવાહને નજરે જોવા સ્ટેશને જતા. તેમને એ યાત્રાળુઓનાં તેજસ્વી, પવિત્રમુખ જોવાં ગમતાં અને ક્યારેક ક્યારેક એમની પાસેથી થોડો પ્રસાદ પણ માગી[...]

આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે

March 1, 2013|Tags: , , |

અનુવાદક : મેધા કોટસ્થાને શ્રીરામકૃષ્ણે પોતાની પાસે આવતા ૧૧ યુવાનોને ભગવાં વસ્ત્ર આપ્યાં હતાં. ભગવાં સાથે એમની ગાંઠ પાકી બંધાય, એમનામાં વૈરાગ્યનો ભાવ આવે અને એનો અર્થ સમજાય એ માટે[...]

શ્રીરામકૃષ્ણ સાથેનાં મારાં સંસ્મરણો : શ્રીમતી ભવતારિણી દેવી

March 1, 2013|Tags: , , |

રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતાં અંગ્રેજી સામયિક ‘વેદાંત કેસરી’ નવેમ્બર ર૦૧રમાં પ્રસિદ્ધ થયેલ લેખનું ભાવનગરના શ્રી સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. -સં.   અહીં વર્ણવાયેલાં સંસ્મરણો[...]

સંગીત કલા : સંગીત કલ્પતરુની ભૂમિકા-૧૦ : સ્વામી વિવેકાનંદ

March 1, 2013|Tags: , , |

(ગતાંકથી આગળ) ૧૨. હવે વૃંદાવનના બંસીધારી કૃષ્ણનું ધ્યાન કરવાથી કંઈ નહીં વળે, એનાથી જીવનો ઉદ્ધાર નહીં થાય, અત્યારે જરૂર છે ગીતાના સિંહનાદકારી શ્રીકૃષ્ણની, ધનુર્ધારી શ્રીરામચંદ્રની, મહાવીરની, મા કાલીની પૂજા કરવાની...[...]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

March 1, 2013|Tags: , |

ક્રોધના ઉન્માદનો અગ્નિ એક મહિલાને એકવાર એક હડકાયું કૂતરું કરડ્યું. યોગ્ય ઉપચાર ન થયો એટલે એને હડકવા ઉપડ્યો. તેનાં સગાંવહાલાંએ એને એક હોસ્પિટલમાં દાખલ કરી. જ્યારે એનું મન થોડું શાંત[...]

ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

March 1, 2013|Tags: , |

શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે? આ બધું હોવા છતાં કેટલાક એવા લોકો પણ છે કે જે સંભવત : ક્રોધને એટલો ઉપયોગી માને છે કે એના પર વિજય મેળવવાના ઉપાય[...]

વ્યવહારમાં આધ્યાત્મિકતા અને સ્વામી વિવેકાનંદ : ડૉ. આરતી એન. રૂપાણી

March 1, 2013|Tags: , |

શ્રીરામકૃષ્ણદેવ : ‘શું જોઈએ છે તારે?’ નરેન : ‘મારી એવી ઇચ્છા છે કે શુકદેવજીની જેમ એકધારા પાંચ છ દિવસ સુધી લાગલગાટ સમાધિમાં ડૂબેલો રહું. ત્યાર પછી શરીર રક્ષાને માટે જરાક[...]

સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન : કેશવલાલ વિ. શાસ્ત્રી

March 1, 2013|Tags: , |

(ગતાંકથી આગળ) તો આ રીતે વિવેકાનંદના નવ્યવેદાન્તનો શંકરાચાર્યના કેવલાદ્વૈત સાથે કશો જ વિરોધ થતો નથી. વળી, શંકરાચાર્ય જે સંપ્રદાયનું અવૈદિક ગણીને બ્રહ્મસૂત્રભાષ્યમાં ખંડન ર્ક્યું એનું જ પાછું અધિકારભેદે - રુચિભેદે[...]

વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2013|Tags: , , , |

(વર્ષ ૨૩ : એપ્રિલ ૨૦૧૨ થી માર્ચ ૨૦૧૩) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.) અહેવાલ : ૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ(સં. મનસુખભાઈ મહેતા) ૪૯૦(૧૦), સ્વામી વિવેકાનંદ પ્રદર્શન ૧૧૭(૪), વિવેકાનંદ[...]

સમાચાર દર્શન

March 1, 2013|Tags: , , |

સંમેલનના કાર્યક્રમની મીતાક્ષરી નોંધ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ર૬ અને ૨૭ જાન્યુઆરી ૨૦૧૩ ના રોજ યુવા સંમેલન તથા તા. ૨૮ના રોજ શાસ્ત્રીય[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

April 1, 2013|Tags: , , |

जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते झण झणझिंझिमि झिंकृतनूपुर शिंजितमोहित भूतपते । नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।9।। હે વિજયી, તારો જયજયકાર હો ![...]

અમૃતવાણી : ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ – ઉપાય : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2013|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - ‘કાલી નામની વાડ બાંધો, તો મોલ ખરાબ થાય નહિ. ઈશ્વરના શરણાગત થાઓ, તો બધું મળશે. એ તો મુક્તકેશીની સખ્ત દીવાલ, પાસે થઈને યમ ચાલે નહિ.’ સખ્ત દીવાલ ![...]

વિવેકવાણી : આધ્યાત્મિક શક્તિથી જ ભારત પુનઃ જાગ્રત થશે : સ્વામી વિવેકાનંદ

April 1, 2013|Tags: , , |

ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી; સંપત્તિના જોરથી નહીં, પરંતુ ભિક્ષાપાત્રના સામર્થ્યથી. (૩.૨૭૯) તમે સૈકાઓના આઘાતો[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

April 1, 2013|Tags: , , , |

ગયા અંકમાં કેલિફોર્નિયાથી પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં રામકૃષ્ણ મઠ મિશનની સંસ્થાઓએ કયાં કયાં કાર્યો કેવી રીતે કરવાં જોઈએ કે જેથી સામાન્યજનો પોતાની મેળે પોતાના પ્રશ્નોના ઉકેલ લાવે.[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

April 1, 2013|Tags: , , , |

(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણે અર્જુનને નિર્દેશેલી આ નવી ફિલસૂફી છેલ્લાં હજારો વર્ષોથી આપણા જીવનમાં વ્યક્ત થઈ નથી. પણ આજના યુગમાં આપણે એમ કરી શકીએ અને કરીશું. ભારતમાંના આપણા સમગ્ર જીવન અને[...]

જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ

April 1, 2013|Tags: , , , |

શ્રી ‘મ’ અને સ્વામી વિવેકાનંદ શ્રી ‘મ’ને રામકૃષ્ણદેવના શિષ્યો સાથે નિકટનો સંબંધ હતો. તેઓ શક્ય તેટલી તેમની સેવા પણ કરતા. શ્રીઠાકુરના દેહાવસાન પછી શિષ્યોએ નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ)ના નેતૃત્વ હેઠળ વરાહનગર[...]

રામરાજ્યની ભૂમિકા : પંડિત રામકિંકર ઉપાધ્યાય

April 1, 2013|Tags: , |

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૧૯૮૮ માં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે રામાયણના સુપ્રસિદ્ધ અને મહાન વિદ્વાન પંડિત રામકિંકર ઉપાધ્યાયે આપેલા પ્રવચનનો ‘વિવેક જ્યોતિ’ હિન્દી માસિક પત્રિકાના સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકમાંથી શ્રી[...]

શ્રી મહાવીરની અહિંસા : મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી

April 1, 2013|Tags: , |

વર્ધમાનનો સંસારપરિત્યાગ વર્ધમાનવીરે દેશ-વેશને છોડીને, નગર અને નાગરિકોની અંતિમ વિદાય લઈને, રાજપાટનાં સુંવાળાં સુખો ત્યજી દીધાં અને ‘સંસારી’ મટી જઈને ‘સાધુ’ બન્યા. મોંઘેરા શણગાર ત્યજી અણગાર બન્યા. દીક્ષા લીધા પૂર્વે[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2013|Tags: , , , |

ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેકને તેના પોતાના પથે આગળ ધપાવી રહ્યા હતા. આ બધા પથ જે સમાજમાં ઘૃણાને પાત્ર માનવામાં આવતા એવા પથોને પણ એમણે ઈશ્વરપ્રાપ્તિ માટે એક એક માર્ગરૂપે સ્વીકાર્યા[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

April 1, 2013|Tags: , , , |

કાલીકૃષ્ણ, ખગેન, હરિપદ અને કુંજ આ ચાર મિત્રોએ એક દિવસ કોલેજમાં ગાપચી મારી અને વરાહનગર મઠ તરફ ઉપડ્યા. કાલીકૃષ્ણની આંખોમાં મુક્તિની ઝંખનાનો અગ્નિ પ્રગટ્યો હતો. તેમણે પોતાનાં પુસ્તકો ખગેનના ઘરે[...]

આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે

April 1, 2013|Tags: , , |

અનુવાદક : મેધા કોટસ્થાને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષરૂપે સ્વામી બ્રહ્માનંદજીનું સ્થાન ઘણું મોટું અને મહત્ત્વપૂર્ણ હતું. સંઘમાં કોઈકવાર તાત્ત્વિક મતોમાં સંદિગ્ધતા ઊભી થતી. કાર્યકર્તાઓ, સંન્યાસીઓના વિચારભેદને કારણે ઘણી વખત આવી અસ્પષ્ટતા[...]

શ્રીરામકૃષ્ણ સાથેનાં મારાં સંસ્મરણો : શ્રીમતી ભવતારિણી દેવી

April 1, 2013|Tags: , , |

(ગતાંકથી આગળ) હું જ્યારે મારા પિતાને ઘેર હતી, ત્યારે માતા મને કહ્યા કરતી કે મારે ઘરની અંદર જ રહેવું. મને ઘણી સારી રીતે જમાડતી . જેથી કરીને મારો દેખાવ સામાન્ય[...]

પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

April 1, 2013|Tags: , |

પૂણેના એક વર્તમાનપત્રમાં એક સમાચાર આવ્યા. આઠવર્ષનો એક બાળક પ્રેતાત્માના ઉત્પીડનથી ત્રાસી ગયો. એના ધનવાન પિતાએ આ કષ્ટના નિવારણ માટે ઘણું ધન વાપર્યું પણ પરિણામ શૂન્ય. એવામાં એણે સાંભળ્યું કે[...]

રાષ્ટ્રમાં ચેતનાનો સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી : હરિભાઈ વેગડા

April 1, 2013|Tags: , |

તારીખ ૧૨-૦૧-૧૮૬૩ ના દિવસે ભારતના આ મહાન તેજસ્વી સંન્યાસી (નરેન્દ્રનાથ) નો જન્મ કોલકાતામાં થયો હતો. સ્વામી નિર્વેદાનંદે શ્રી રામકૃષ્ણ પરમહંસને હિંદુ ધર્મની ગંગા કહ્યા છે, જે વૈયક્તિક સમાધિના સ્વરૂપમાં હતી,[...]

માતા-મહાતીર્થ : રમણલાલ સોની

April 1, 2013|Tags: , |

માડી, હું જ તારો દીકરો ! બંગાળનાં ગૃહસ્થ ઘરોમાં એક સુંદર રિવાજ છે. બંગાળીઓ સ્ત્રી માત્રને મા કહે છે. માતાને માત સૌ કહે, કાકીને કાકીમા, દાદીને દાદીમા, ફોઈને ફોઈબા, માશીને[...]

Go to Top