ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૭ : સંપાદકીય
નવેમ્બરથી આગળ... નવેમ્બરના સંપાદકીયમાં સર્વસેવા માટેની સંસ્થાની સ્થાપના અને પ્રેમ, હૃદયની સચ્ચાઈ, ધૈર્ય અને ખંતથી એનું સંચાલન કરવું તેમજ બીજાનું ભલું કરવાની ભાવના રાખીને આપણા દેશના કચડાયેલા લોકો માટે પ્રેમ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः। न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः।। ‘મનોરથ કરવાથી કે દીવાસ્વપ્નો જોવાથી નહીં પણ, ઉદ્યમથી જ તમે જગતમાં સિદ્ધિ પામી શકો છો. મનોરથ એટલે[...]
વિજ્ઞાન : ભારતીય રમત-ગમત : સંકલન
જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ. રમતજગતની લોકકથાઓ : ભારતના બૌદ્ધિકો માત્ર જ્ઞાન અને શાણપણ સુધી જ સીમિત ન હતા. પ્રાચીન ભારત મનોરંજન-રમતગમતમાં[...]
રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા – ૪ : સ્વામી વિરજાનંદ
(નવેમ્બર ૨૦૧૨ થી આગળ) મારા (સ્વામી વિરજાનંદ) આવ્યાના કેટલાક સમય બાદ યોગેન મહારાજ (સ્વામી યોગાનંદ), કાલી મહારાજ (સ્વામી અભેદાનંદ), અને તુલસી મહારાજ (સ્વામી નિર્મલાનંદ) ઉત્તર ભારતમાં તીર્થયાત્રા કરીને પાછા[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
શ્રી ‘મ’ પોતાના ઘરમાં પણ એક નોકર કે સેવકની જેમ કેવી રીતે રહેતા હતા એની વાત સ્વામી નિત્યાત્માનંદજીએ એક વખત કરી હતી. શાળાના ઉનાળાના વેકેશનમાં શ્રી ‘મ’ દક્ષિણ કોલકાતામાં ગદાધર[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
‘પરંતુ હું શું જાણું છું કે જેથી હું એ વિશે બોલી શકું?’ એ પ્રશ્નના ઉત્તરમાં એક ધીરગંભીર અવાજ સંભળાયો, ‘સારું, ઊભા થાઓ અને કહો કે તમે કંઈ જાણતા નથી. તમે[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) સર્વભાવનો આ સમન્વય શ્રીરામકૃષ્ણદેવની ભીતર જે રીતે પ્રગટી ઊઠ્યો છે, એ દૃષ્ટાંતવિરલ છે. અહીં શ્રીચૈતન્યદેવની સાથે એમનું સાદૃશ્ય જોવા મળે છે. મહાપ્રભુ પણ આ જ રીતે ક્યારેક સંકીર્તન[...]
સંગીત કલા : સંગીત કલ્પતરુની ભૂમિકા-૯ : સ્વામી વિવેકાનંદ
(ગતાંકથી આગળ) પ્રશ્ન : સ્વામીજી! પાશ્ચાત્યનું સંગીત મુખ્યત્વે વીર રસાત્મક જણાય છે, જ્યારે એ તત્ત્વોનો આપણામાં સાવ અભાવ દેખાય છે. સ્વામીજી : ના ભાઈ ! ના. આપણે ત્યાં પણ એ[...]
મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ : ભગિની નિવેદિતા
નવેમ્બર, ૨૦૧૨થી આગળ... હું ધારું છું કે આ વાર્તાલાપ દરમિયાન સંભવિત રીતે પુનર્જન્મવાદનો આછો ઉલ્લેખ થયો હતો. હું કલ્પના કરું છું કે સ્વામીજી કર્મ, ભક્તિ અને જ્ઞાન એ આત્માને પામવાના[...]
વિદ્યાર્થીઓ અને એકાગ્રતા : સ્વામી પુરુષોત્તમાનંદ
બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ રામકૃષ્ણ મિશનના સેક્રેટરી હતા. વિદ્યાર્થી જીવનની ઉન્નતિ માટેની એમની મૂળ હિંદી પુસ્તિકા ‘એકાગ્રતા ઔર ધ્યાન’માંથી શ્રીમતી લવણાબેન ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદનો એક અંશ અહીં પ્રસ્તુત છે.[...]
પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
(નવેમ્બર ૨૦૧૨થી આગળ) ઈર્ષ્યાની આગ ઈર્ષ્યા ઘૃણાની ચિરસંગિની છે. બંને સદૈવ સાથે વિચરણ કરતી રહે છે. પૂર્ણત : અસ્વાસ્થ્યકર ઈર્ષ્યાભાવનાથી પીડાતા લોકો બેચેન અને પરેશાન રહે છે. કેટલાક લોકો એવા[...]
ચરિત્રની ઉદારતા : સ્વામી આત્માનંદ
વિવેકજ્યોતિ વર્ષ ૪૫, અંક ૩માંના બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઈશ્વરને ‘ભૂમા’ કહ્યા છે. એનો વ્યાપક દૃષ્ટિએ અર્થ છે ‘મહાન’.[...]
ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ
રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને દિલ્હી કેન્દ્રના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્ર. સ્વામી બુધાનંદજીએ ૧૯૮૨માં રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્રમાં અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનમાળાનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
જિજ્ઞાસા અને જ્ઞાનબોધ : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી રંગનાથાનંદજીના પ્રશ્નોત્તરીના કાર્યક્રમના ‘જિજ્ઞાસા ઔર બોધ’નામે પ્રસિદ્ધ થયેલા હિંદી પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. ૧૯૮૨માં શ્રીરામકૃષ્ણ મઠના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન[...]
આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે
મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. યશ, માન, સન્માન, નામનો મહિમા આ બધાનો મોહ જતો કરવો એ ઘણી વિરલ અને[...]
સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન : કેશવલાલ વિ. શાસ્ત્રી
અદ્વૈત વેદાન્ત ભારતીય તત્ત્વજ્ઞાનના શિખામણિ સમાન છે. એની તોતાપુરી પાસેથી શ્રીરામકૃષ્ણે દીક્ષા લીધી, એટલે પરંપરા પ્રમાણે રામકૃષ્ણના બધા જ સંન્યાસી શિષ્યો અદ્વૈતમાર્ગી જ ગણાય. આ અદ્વૈત જ વેદોનો પ્રધાન વિષય[...]
મહાન નારીઓ : સંકલન
સુકન્યા ભારતમાં આપણી પાસે સુકન્યા એક એવી આદર્શ નારીનું ઉદાહરણ છે કે જેમણે પોતાના પતિની ગૌરવગરિમામાં વૃદ્ધિ કરી છે. તેઓ રાજા શર્યાતિનાં એક માત્ર પુત્રી હતાં. તેઓ અત્યંત સુંદર,[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજ્યંતી-કાર્યક્રમો રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીમાં તા.૨૬ થી તા.૨૯ ડિસેમ્બર સુધી વિવિધ યુવાસ્પર્ધાના આયોજનમાં ૨૦ સ્કૂલોના ૩૭૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિવેકાનંદ દોડ, વક્તૃત્વ, વેશભૂષા,[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते झण झणझिंझिमि झिंकृतनूपुर शिंजितमोहित भूतपते । नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।9।। હે વિજયી, તારો જયજયકાર હો ![...]
અમૃતવાણી : ગૃહસ્થ અને તમોગુણ : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરુર ખરી. પણ તે નુકસાન કરશે એમ માનીને તેનું નુકસાન કરવું એ યોગ્ય નથી.[...]
વિવેકવાણી : ભારતીય દૃષ્ટિએ માનવીનું અસલી સ્વરૂપ: સ્વામી વિવેકાનંદ
જેમની આંખો નશ્વર ભૌતિક વસ્તુઓના ખોટા ચળકાટથી અંજાઈને બીજું કશું દેખતી જ બંધ થઈ ગઈ છે, જેમનું આખુંયે જીવન ખાનપાન તથા ભોગવિલાસને જ અર્પણ થઈ ચૂક્યું છે, જેમની સંપત્તિનો આદર્શ[...]
યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ : સંપાદકીય
ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે ભારતની સાચી સેવા કરનારા સેવકોના ઉદાત્તગુણો જેવા કે પ્રેમ, સંવેદના, સહાનુભૂતિ, અંત :પ્રેરણા, ત્યાગ, સેવા, આત્મસમર્પણની વિગતવાર વાત કરી ગયા છીએ. ‘ચારિત્ર્ય પર કર્મની અસર’[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ભારતમાં ઉદ્યોગધંધામાં નવી સાહસિકતા આપણને જોવા મળે છે. અગાઉ આપણા વેપારીઓ સામાન્યપણે આળસુ અને એશઆરામી હતા. વ્યાજવટાવથી એમને સંતોષ હતો. પણ રાજકીય સ્વાતંત્ર્યે પોતાનાં અગત્યના નવા ભાવને અને પરિશ્રમ માટે[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... (શ્રીરામકૃષ્ણ કથામૃત, દિનાંક ૨પ ઓક્ટોબર ૧૮૮પ) શ્રીરામકૃષ્ણ અને મહેન્દ્રલાલ સરકાર ડૉ. મહેન્દ્રલાલ સરકારના પ્રસંગ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં અનેક સ્થળે આવે છે. અહીં પણ આવો પ્રસંગ છે. ડાૅક્ટરની એવી શ્રદ્ધા[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
જ્યારે કાલીકૃષ્ણ તરુણાવસ્થામાં આવ્યા ત્યારે તેની ભીતરની આધ્યાત્મિકવૃત્તિ ધીમે ધીમે પ્રગટ થવા લાગી અને તેનાથી તેઓ અધીર બન્યા. એ વખતે એમના સહપાઠી ખગેન્દ્રનાથ ચેટર્જીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. ખગેન્દ્રનાથ ચેટર્જી[...]




