આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું વ્યવહારુ વેદાંત : હરેશ ધોળકિયા

December 1, 2012|Tags: , , |

શ્રી હરેશ ધોળકિયા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે. આ સંદર્ભમાં શાળા-કોલેજોમાં સ્વામીજીના વિચારો બાબતે જયારે વાતો કે ચર્ચા કરવાની તક[...]

દીપોત્સવી : સ્વામી વિવેકાનંદઃ પ્રતિભા, પ્રભાવ અને પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

December 1, 2012|Tags: , , |

કેટલીક વિભૂતિઓને આપણે અમુક ખાસ ઉપનામ-વિશેષણ આપીને ઓળખીએ છીએ. દા.ત. લોકમાન્ય, દેશબંધુ, નેતાજી, રાષ્ટ્રપતિ, સરદાર, ગુરુદેવ, વગેરે - પણ સ્વામી વિવેકાનંદને એવી કઈ ઉપાધિથી નવાજીશું ? એમની બહુમુખી પ્રતિભા જોતાં[...]

દીપોત્સવી : સ્વામીવિવેકાનંદઃ દરિદ્રનારાયણના દેવદૂત : ગુલાબભાઈ જાની

December 1, 2012|Tags: , , |

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા શ્રી ગુલાબભાઇ જાની જાણીતા કેળવણીકાર છે. આજના યુગને આપણે વિજ્ઞાનનો યુગ કહીએ છીએ. અનેકવિધ વૈજ્ઞાનિક સંશોધનોએ દુનિયાને ભૌતિક રીતે પલટાવી નાખી છે. સાથોસાથ વિચારોની દુનિયામાં, મનુષ્યની આસ્થામાં,[...]

દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને કર્મયોગ : ડૉ. ભદ્રાયુ વછરાજાની

December 1, 2012|Tags: , , |

ડૉ.ભદ્રાયુ વછરાજાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ એકેડમીક કોલેજના નિયામક છે. (નિ :સ્વાર્થવૃતિ અને શુભ કાર્ય દ્વારા સ્વાધીનતા મેળવવા માટેની, ધર્મ + નીતિની પદ્ધતિ = કર્મયોગ) કર્મયોગ અને સ્વામી વિવેકાનંદ. શું છે[...]

દીપોત્સવી : વંદુ એ નવયૌવન : રમેશભાઇ સંઘવી

December 1, 2012|Tags: , , , |

યૌવન એટલે થનગનાટ અને તાજગી, ઊર્જા અને ઉત્સાહ, સાહસ અને પરાક્રમ, ખોજ અને મોજ. યુવાનમાં હોય તત્પરતા અને તેજસ્વિતા, ત્યાગ અને તપસ્વિતા, ક્રિયાશીલતા અને સર્જનશીલતા. એક કવિએ ગાયું છે :[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

January 1, 2013|Tags: , , |

अयि रणदुर्मद शत्रुवधोदित दुर्धरनिर्जर शक्तिभृते चतुरविचार धुरीण महाशिवदूतकृत प्रमथाधिपते। दुरितदुरीह दुराशयदुर्मति दानवदूतकृतान्तमते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।5।। યુદ્ધ ક્ષેત્રમાં ઉન્મત્ત (ભયંકર) બનનારી, શત્રુવધ માટે ઉદ્યત, દેવોની અભેદ્ય શકિતને[...]

જ્ઞાની અને મૂર્તિપૂજા : શ્રીરામકૃષ્ણદેવ

January 1, 2013|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - તમારાં લગ્ન થયાં છે ? માસ્ટર - જી હા. શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને) - અરે રામલાલ! જો, લગન પણ કરી નાખ્યું છે ! માસ્ટર આશ્ચર્યચક્તિ થઈને મોટા ગુનેગારની[...]

વિવેકવાણી : શ્રદ્ધા અને શક્તિ : સ્વામી વિવેકાનંદ

January 1, 2013|Tags: , , |

જગતનો ઈતિહાસ એટલે પોતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા થોડાએક માનવીઓનો ઈતિહાસ. શ્રદ્ધા અંદર રહેલી દિવ્યતાને બહાર લાવે છે. તમે ધારો તે રીતે કરી શકો છો. તમે જ્યારે અનંત શક્તિને પૂર્ણ રીતે[...]

યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ : સંપાદકીય

January 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વના યુવાનો યુવાશક્તિના અનન્ય પ્રતિક સમા, આધ્યાત્મિક જગતના વીરનાયક, માત્ર તેમને પોતાની દુર્દશામાં સહાય કરનાર યુવાન નેતા નહીં પણ તેમને પ્રેરનાર તેમજ આ વિશ્વમાં[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

January 1, 2013|Tags: , , , |

यद्दच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम। सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धभीद्दशम्।।32। ‘સ્વર્ગનાં દ્વાર ખોલતું આવું યુદ્ધ વણમાગ્યું આવે ત્યારે ક્ષત્રિય વીર સુખી થાય છે.’ આ યુદ્ધ यद्दच्छया च उपपन्न, ‘તારું વણમાગ્યું આવ્યું છે,[...]

સ્વામી વિવેકાનંદઃ આંતર વ્યક્તિત્વ : સ્વામી તપસ્યાનંદ

January 1, 2013|Tags: , |

ગતાંકથી આગળ... *સ્વામીજીના ચારિત્ર્યની શુદ્ધતા : માત્ર તપસ્યા, એકાગ્રતાની શકિત અને આધ્યાત્મિક સમૃધ્ધિમાં જ નહીં, પણ ચારિત્ર્યની શુધ્ધિ બાબતે પણ સ્વામી વિવેકાનંદ સંન્યાસના સર્વોચ્ચ શિખરે હતા. તેમના ગુરુનો મંત્ર હતો-કામ[...]

સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ : સ્વામી પ્રભાનંદ

January 1, 2013|Tags: , |

ગતાંકથી આગળ : ‘તારા કુટુંબની સમસ્યાઓનું સમાધાન કરીને પછી મારી પાસે આવ. તને સમાધિ કરતાં પણ ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થશે.’ શ્રીરામકૃષ્ણનું આ સૂચન ધ્યાનમાં રાખીને પછીના દિવસે સવારે નરેન્દ્ર ઘરે[...]

સ્વામી વિવેકાનંદ અને નવ વેદાંત : સ્વામી ભજનાનંદ

January 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... આટલું સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ કે સ્વામીજી ‘દિવ્ય’ શબ્દનો ઉપયોગ સાક્ષાત્ પ્રભુ, નારાયણ, અલ્લા કે જેહોવા માટે વાપરતા નથી. એમની દૃષ્ટિએ તો એનો અર્થ થાય છે સમગ્ર બ્રહ્માંડની આધારભૂમિ[...]

સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ : પ્રવ્રાજિકા આત્મપ્રાણા

January 1, 2013|Tags: , , |

ગતાંકથી આગળ... શિક્ષણને આધ્યાત્મિકતા સાથે જોડવું સ્વામી વિવેકાનંદ ક્યારેય આપણા પ્રાચીન આદર્શાેને તિલાંજલિ આપીને નવીન આદર્શાેને અપનાવવાના પક્ષકાર ન હતા. એનાથી વિપરીત એમણે દૃઢતાપૂર્વક કહ્યું છે કે આપણા રાષ્ટ્રીય આદર્શ[...]

જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ

January 1, 2013|Tags: , , , |

નવેમ્બરથી આગળ... પોતાના ઓરડામાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા કેટલાક સંન્યાસીઓ કે સંતોનાં ચિત્રો રાખવા માટે ઠાકુરે શ્રી‘મ’ને કહ્યું. સવારમાં કોઈ પણ વ્યક્તિ ઊઠે ત્યારે સંસારી લોકોને જોવાને બદલે પવિત્ર પુરુષોનાં[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ : સ્વામી ચેતનાનંદ

January 1, 2013|Tags: , , |

નવેમ્બરથી આગળ... અહીં આપેલ આ હૃદયસ્પર્શી ઘટના સ્વામી શુદ્ધાનંદજીના ઉદાત્ત હૃદય વિશે ઘણું ઘણું કહીં જાય છે- પોતાના જીવનના અંતિમ દિવસોમાં જ્યારે એમની તબિયત વધારે ને વધારે લથડતી જતી હતી[...]

પ્રાસંગિક : શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી : સ્વામી આત્મદીપાનંદ

January 1, 2013|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત—। અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યમહમ્।।[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

January 1, 2013|Tags: , , , |

અધિકારી ભેદથી ઉપદેશનું તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. આ વાત વિશેષરૂપે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ઉપદેશ આપતી વખતે અધિકારીનો વિચાર નિતાંત આવશ્યક છે. શ્રીરામકૃષ્ણે કથામૃતમાં વારંવાર કહ્યું છે, ‘નાહં નાહં[...]

સંગીત કલા : સંગીત કલ્પતરુની ભૂમિકા-૮ : સ્વામી વિવેકાનંદ

January 1, 2013|Tags: , , |

વાદ્ય અને ધ્વનિના નિયમ : વાદકનું વાદ્ય ગાયકના કંઠની ઉપર ન જવું જોઈએ. વાદકે ગાયકનું અનુસરણ કરવાનું હોય છે, નહીં કે ગાને વાદ્યનું. આડા બજાના કેટલાક પ્રથમાભાવમાં છંદોહિન છતાં પણ[...]

આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે

January 1, 2013|Tags: , , |

(મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ૧ મે ૧૮૯૭ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. મિશનનાં કાર્યો અને આદર્શ કેવાં હોવાં[...]

અહેવાલ : ૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ

January 1, 2013|Tags: , , |

૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ   રામકૃષ્ણ મિશનની ૧૦૩મી વાર્ષિક સાધારણ સભા બેલુરમઠમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ને રવિવાર બપોર પછી ૩.૩૦ વાગ્યે મળી હતી. *શ્રીરામકૃષ્ણ દેવનો ૧૭૫મો જન્મ જયંતી મહોત્સવ, બેલુરમઠ[...]

સમાચાર દર્શન

January 1, 2013|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં તા-૧૩ નવેમ્બરના રોજ રાતના ૯ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન થયું હતું. એમાં ભજન, કાલીકીર્તન, વિશેષ પૂજાહવનનું આયોજન થયું હતું. બહોળી સંખ્યામાં ભક્તજનોએ કાલીપૂજાનો[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

February 1, 2013|Tags: , , |

अयि निजहुङ्क मात्रनिराकृत धूम्रविलोचन धूम्रशते समरविशोषित शोणितबीज समुद्भवशोणित बीजलते । शिवशिव शुम्भ निशुम्भमहाहव तपिर्त भूत पिशाचरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।7।। પોતાના હુંકારમાત્રથી ધૂમ્રલોચનને ભસ્મીભૂત કરનારી, સેંકડો ધૂમ્રરેખાવાળી,[...]

ગૃહસ્થ – સંન્યાસઃ ઉપાય – એકાંતમાં સાધના : શ્રીરામકૃષ્ણદેવ

February 1, 2013|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ - બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં[...]

વિવેકવાણી : લોકોમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો : સ્વામી વિવેકાનંદ

February 1, 2013|Tags: , , |

જે જોઈએ છે અને અહીં આવેલા આપણે સૌને જે જોઈએ છે તે આ આત્મશ્રદ્ધા છે. તમારી સમક્ષ આ આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય પડેલું છે. દરેક વસ્તુની મજાક ઉડાડવાનો, જીવન[...]

Go to Top