આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

આનંદ-કથા : ડો. સુરુચિ પાંડે

June 1, 2012|Tags: , , , |

સ્વામી વિવેકાનંદને રસોઈમાં જાત-જાતના પ્રયોગો કરવાનું બહુ ગમતું. સ્વામી શારદાનંદ વિદેશમાં એમને ત્યાં હાલમાં જ પહોંચ્યા હતા. તેઓ સ્વામીજી માટે ભારતમાંથી ઘણા મરીમસાલા લાવ્યા હતા. એ મરીમસાલાનો ઉપયોગ કરીને સ્વામીજીને[...]

નાના માણસોની મોટી વાતો, મોટા માણસોની નાની વાતો : ડો. ગીતા ગીડા

June 1, 2012|Tags: , , |

સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી તેઓ એમની છબીની પૂજા[...]

કટાવા કરતાં ઘસાવું સારું! : રશ્મિ બંસલ

June 1, 2012|Tags: , , |

‘૧૯૯૪’માં પહેલીવાર હું બેલૂરમઠ આવ્યો. હું અહીં સાધુ બનવા નહોતો આવ્યો. મારે તો બસ જગ્યા જોવી હતી. તે વખતના જનરલ સેક્રેટરી પૂજ્ય આત્મસ્થાનંદજી મહારાજે મને જાણે એક નજરમાં પારખી લીધો.[...]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

June 1, 2012|Tags: , , |

નૈતિક મર્યાદાઓનો વિનાશ વિશેષજ્ઞો, સંશોધનકારો, વિદેશોમાં સામાજિક સ્વાસ્થ્યના સંરક્ષકો નૈતિક મૂલ્યોના હ્રાસનાં ભયંકર પરિણામો તથા વ્યક્તિગત સ્વતંત્રતાના નામે વધતા જતા સ્વેચ્છાચારના વિશે લોકોને ચેતવણી આપે છે. તેઓ તથ્યો અને આંકડાના[...]

મૂર્તિમંત શ્રદ્ધા – મોતના મુખમાંથી : મણિ ભૌમિક – અનુ. શકુંતલા નેને.

June 1, 2012|Tags: , , |

૧૯૪૨ના ઉનાળામાં જેવી ગાંધીજીએ ‘હિન્દ છોડો’ ચળવળ શરૂ કરી કે તરત બ્રિટિશ સરકારે તેમને ફરીથી જેલમાં પૂર્યા. તેમણે ત્રણ અઠવાડિયાંના ઉપવાસ શરૂ કર્યા જેનાથી તેમની તબિયત એકદમ લથડી. બ્રિટિશરો આ[...]

સંકલન : ભાગ્ય ચડે કે કર્મ?

June 1, 2012|Tags: , , |

વિધાતા હશે કે નહિ તેની ખબર નથી. કદાચ હશે તો દરેકના હાથમાં કલમ પકડાવી કહેતી હશે કે, ઊઠાવો કલમ અને તમે ખુદ લખો તમારું ભાગ્ય. તમારા જીવનની રંગોળી તમે દોરો,[...]

ભારતની પૌરાણિક કથાઓ : સ્વામી સુનિર્મલાનંદ

June 1, 2012|Tags: , , |

સત્યનિષ્ઠ રાજા સત્યવાન અને નિષ્ઠાવાન વ્યક્તિનું ભલા કોણ કંઈ બગાડી શકે? કેટલાક સમય પૂરતી વિટંબણાઓ આવી શકે પણ આખરે તો સત્યનો જ વિજય થાય છે. વિવેકાનંદ કહે છેઃ ‘અટલ શ્રદ્ધા[...]

વાર્તા : ‘સમ્રાટ અને સાધુ’ : રામેશ્વર તાંતિયા

June 1, 2012|Tags: , , |

૨૩૦૦ વર્ષ પહેલાંની વાત છે. ગ્રીસના વિજેતા સિકંદર તુર્કસ્તાન વગેરે દેશોને પોતાના આક્રમણથી ખૂંદતા પંજાબ અને સિંધ પ્રાંતમાં પહોંચી ગયા. એમની પાસે ૬૦ હજારનું લશ્કર હતું. એ સૈન્યમાં તાલીમી ઘોડેસવાર,[...]

સમાચાર દર્શન

June 1, 2012|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં ૨૪ એપ્રિલથી ૮ મે સુધી આશ્રમના પટાંગણમાં તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં અહીં આપેલાં વિવિધ કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર ભાવધારાના પ્રચાર[...]

દિવ્યવાણી

July 1, 2012|Tags: , , , |

कथं तरेयं भवसिन्धुमेतं का वा गतिर्मे कतमोऽस्त्युपायः । जाने न किंचित्कृपयाऽव मां प्रभो संसारदुःखक्षतिमातनुष्व ।। શિષ્યઃ હું આ સંસારરૂપી સમુદ્ર કેવી રીતે તરું? મારી શી ગતિ છે? સંસારસાગર તરવા કયો[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પાગલપણાનો ઢોંગ પણ જોખમી છે! : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2012|Tags: , , |

કરજમાં ડૂબી ગયેલા એક માણસે, પોતાના દેણામાંથી છટકવા માટે ગાંડા હોવાનો ઢોંગ કર્યાે. વૈદો એનો રોગ મટાડી શક્યા નહીં અને, એના દરદની જેમ વધારે સારવાર અપાય તેમ એની ઘેલછા વધતી[...]

વિવેકવાણી : પ્રબળ બનાવે તે કેળવણી : સ્વામી વિવેકાનંદ

July 1, 2012|Tags: , , , |

આપણા શિક્ષણશાસ્ત્રીઓ આપણા છોકરાઓને પઢાવીને પોપટ બનાવી મૂકે છે, અને તેમનાં ભેજાંમાં અનેક વિષયો ઠાંસી ઠાંસીને મગજ ખરાબ કરી નાખે છે... આ ઉચ્ચ કેળવણી રહે કે જાય, તો પણ એમાં[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૨: સંપાદકીય

July 1, 2012|Tags: , , |

સાચી સેવા કે કર્મયોગના આદર્શને સમજાવતાં સ્વામી વિવેકાનંદે ‘આપણે પોતે પોતાને સહાય કરીએ છીએ જગતને નહિ’ નામના વ્યાખ્યાનમાં કહ્યું છેઃ ‘જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે. આ વ્યાયામશાળામાં આપણે સહુએ વ્યાયામ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

July 1, 2012|Tags: , , , |

શ્રીકૃષ્ણ આગળ કહે છેઃ वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देही ।।2।। ‘દેહધારી જેમ જૂનાં થઈ ગયેલાં વસ્ત્રોને તજી દઈ નવાં[...]

અમરનાથ અને ક્ષીરભવાની-૨ : સ્વામી ગંભીરાનંદ

July 1, 2012|Tags: , , |

આ દરમિયાન સ્વામીજી થાકીને થોડા પાછળ રહી ગયા હતા. નિવેદિતાને પહેલાંથી જ આનો અંદાજ હતો. આથી તેઓ પથ્થરના ટેકરાની નીચે બેસીને એમની પ્રતીક્ષા કરવા લાગ્યાં. યાત્રાળુઓનાં ટોળે ટોળાં ગુફા તરફ[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૭ : સ્વામી અબ્જજાનંદ

July 1, 2012|Tags: , , , , |

આ પછી તરત જ ડિસેમ્બર, ૧૯૦૨માં સ્વામી ત્રિગુણાતીતાનંદ સાન્ફ્રાન્સિસ્કોના વેદાંત સેન્ટરનો હવાલો સંભાળવા નીકળ્યા. આની સાથે જ ‘ઉદ્‌બોધન’ના નવા તંત્રીની પસંદગીનો પ્રશ્ન ઊભો થયો. આ બધા સમય દરમિયાન સ્વામી ત્રિગુણાતીતાનંદના[...]

સૌરાષ્ટના સંત કવિ ભોજાભગત : ઘનશ્યામભાઈ ગઢવી

July 1, 2012|Tags: , , |

ગિરનારના શેષાવનમાંથી આવેલા એક પ્રતાપી સાધુની ચાખડીના સ્પર્શથી જેતપુર પાસેના દેવકીગાલોલ ગામની શેરીઓમાં આજે ચેતન પુરાયું છે. રામેતવન નામના આ તેજસ્વી સાધુનાં દર્શને ગામ આખું આજે ચોરે મંડરાઈ ગયું છે.[...]

ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 2012|Tags: , , |

ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્માેની કયારેય નિંદા ન કરવી એ જ ધર્મનું મૂળતત્ત્વ છે. એનાથી અવળી રીતે જે વર્તન કરે છે, તે પોતાના ધર્મને તો હાનિ પહોંચાડે છે અને સાથોસાથ[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 2012|Tags: , , |

ગુરુતત્ત્વ પર વિચાર માતપિતા તથા ગુરુ પ્રત્યેની ભક્તિ વિશે ઠાકુર કહે છે કે માતપિતા સારાં હોય કે ખરાબ, પણ એમના પ્રત્યે સમાન ભાવે ભાવભક્તિ રાખવાં જોઈએ. ગિરીન્દ્રનાથના પ્રશ્નના ઉત્તરમાં શ્રીઠાકુર[...]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

July 1, 2012|Tags: , , |

આ ભૌતિકતા આપણને ક્યાં લઈ જશે? ૧૯મી સદીના અંત સુધી લગ્નનો આધાર ધર્મ કે ધાર્મિકભાવ હતો, સ્ત્રીઓ વૈવાહિકનિષ્ઠાને સન્માનની નજરે જોતી. બાળકોના હિતાર્થમાં રસરુચિ રાખતી. પરિવારના બધાં લોકો તથા ઘરનાં[...]

મૂર્તિમંત શ્રદ્ધા – મોતના મુખમાંથી-૨ : મણિ ભૌમિક – અનુ. શકુંતલા નેને.

July 1, 2012|Tags: , , |

વાવાઝોડું ત્રાટક્યાના બરાબર એક વર્ષ પછી ૧૦ ડિસે. ૧૯૪૩નો એસોસીએટેડ પ્રેસનો સંદેશો આ મુજબ હતો. ‘મીદનાપુરમાં કૂતરાં અને ગીધડાંનો શિકાર બનેલાં મડદાં નહેરોમાં તરતાં દેખાયાં. તામલુક શહેરથી પા માઈલના વિસ્તારમાં[...]

શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ : ડો. સુરુચિ પાંડે

July 1, 2012|Tags: , , , |

સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી તેઓ એમની છબીની પૂજા[...]

વાર્તા : એક કમભાગીની કથા : રામેશ્વર તાંતિયા

July 1, 2012|Tags: , , |

રાતના નવ વાગ્યા હતા. જમ્યા પછી હું કંઈક વાંચતો હતો ત્યાં જ મકાનના દરવાજા પાસે કોલાહલ સંભળાયો. થોડીવાર તો ધ્યાન ન આપ્યું પણ રડવા અને ઘોંઘાટ સાંભળીને નીચે ઊતર્યાે. જોયું[...]

નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-1 : ગુલાબભાઈ જાની

July 1, 2012|Tags: , , , |

મહાપુરુષોનું જીવન તેમનાં વર્ષાેથી નહીં પણ તેમનાં કાર્યોથી મપાય છે. ‘‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’’ - એવી આગાહી કરનાર સ્વામી વિવેકાનંદે પોતાની આકરી જીવનસાધના દ્વારા કોણ જાણે કેટલીયે સદીઓ[...]

પ્રાસંગિક : ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય : સ્વામી આત્મસ્થાનંદ

July 1, 2012|Tags: , , |

ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત સ્વરૂપ છે. રામકૃષ્ણ અને વિવેકાનંદના[...]

Go to Top