દીપોત્સવી : કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ : સ્વામી ગૌતમાનંદ
‘કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી’ - આવા સુંદર વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવા બદલ હાર્દિક અભિનંદન.[...]
દીપોત્સવી : તણાવમુક્તિના પારંપરિક ઉપાયો : સ્વામી બ્રહ્મેશાનંદ
શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં[...]
દીપોત્સવી : દુઃખ અને અશાંતિનું મૂળ : સ્વામી સત્યરૂપાનંદ
ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું[...]
દીપોત્સવી : સદીની સૌથી મોટી સમસ્યા – માનસિક તણાવ : સ્વામી તથાગતાનંદ
આપણી સૌથી મોટી તબીબી સમસ્યા છે તણાવ અંગેની આપણી અત્યંત ઓછી સમજણ. તણાવનો ખ્યાલ કેનેડાના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિકૃતિઓના તજજ્ઞ હેન્સ[...]
દીપોત્સવી : સંઘર્ષ અને તણાવ પર કાબૂ કેવી રીતે મેળવવો? : સ્વામી અખિલાનંદ
સૌ પ્રથમ આપણે જોઈએ કે સંઘર્ષ અને તણાવ કેવી રીતે દૂર કરી શકાય. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો ફ્રોઇડને અનુસરે છે. તેમાંના[...]
દીપોત્સવી : ગીતામાં માનસિક ટૉનિક : સ્વામી રંગનાથાનંદ
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिर्करमर्जुन॥ ‘હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ[...]
દીપોત્સવી : તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા : સ્વામી યતીશ્વરાનંદ
સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો.[...]
દીપોત્સવી : નિરુત્સાહ થશો નહીં : સ્વામી તુરીયાનંદ
શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે[...]
દીપોત્સવી : નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો : સ્વામી રામકૃષ્ણાનંદ
નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'-[...]
દીપોત્સવી : હાય હાય કરવાથી શું વળે? : સ્વામી શિવાનંદ
સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના[...]
દીપોત્સવી : જીવનમાં વિષાદ શા માટે આવે છે? : સ્વામી બ્રહ્માનંદ
મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે[...]
દીપોત્સવી : વિપત્તિ આવે ત્યારે શું કરવું? : સ્વામી વિવેકાનંદ
(એક મિત્રને સહાનુભૂતિભર્યો પત્ર) મુંબઈ, ૨૩ મે, ૧૮૯૩. (ડી. આર. બાલાજીરાવ) ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ[...]
દીપોત્સવી : શોકમાં ડૂબી ન જાવ : શ્રીરામકૃષ્ણ પરમહંસ
‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે[...]
દીપોત્સવી : અશાંતિ કેવી રીતે દૂર થાય? : શ્રીમા શારદાદેવી
લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલીયે પ્રાર્થનાઓ કરે છે પરંતુ[...]
સંપાદકીય : હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે શું કરવું? : સ્વામી નિખિલેશ્વરાનંદ
મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું[...]
અમૃતવાણી : માયા અહંકાર તરીકે : શ્રીરામકૃષ્ણદેવ
અહંકારનાં અનિષ્ટો આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ એનાં કિરણો આડાં વાદળાં આવે ત્યારે એ એમ[...]
મંગલાચરણ : જગદંબા સ્તુતિ, આપણો વારસો : સંકલન
જગદંબા સ્તુતિ ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते॥ जय त्वं देवि चामुण्डे[...]




