આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સ્વામી વિવેકાનંદ અને ભગવદ્ગીતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

January 1, 1997|Categories: Keshavlal V Shastri|Tags: , , |

આમ તો ભારતીય તત્ત્વજ્ઞાનના સારસ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાચીન ગ્રંથ ઉપર સળંગ વિસ્તૃત ભાષ્ય કે પૂરી વ્યાખ્યા કહી શકાય તેવું કોઈ[...]

‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી

January 1, 1997|Categories: Jyotiben Thanki|Tags: , |

(યોગીનમાના જીવન પ્રસંગો) ‘મારી આ લાવણ્યમયી દીકરી માટે તો હું એવું શ્રીમંત સાસરું શોધીશ કે તે ધનના ઢગલામાં આળોટશે અને[...]

‘હું શીતળ છાયામાં ડૂબવા લાગ્યો’ : સૂર્યકાન્ત ત્રિપાઠી

January 1, 1997|Categories: Suryakant Tripathi|Tags: , |

(સ્વામી શારદાનંદજી મહારાજ સંસ્મરણો) સુપ્રસિદ્ધ હિન્દી કવિ અને સાહિત્યકાર શ્રી સૂર્યકાન્ત ત્રિપાઠી શ્રીરામકૃષ્ણદેવના ભક્ત હતા. તેમણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું બંગાળીમાંથી હિન્દી[...]

સ્વામી વિવેકાનંદ અને આજનો યુવા વર્ગ : સ્વામી ભૂતેશાનંદ

January 1, 1997|Categories: Bhuteshananda Swami|Tags: , , , , |

રાષ્ટ્રીય યુવા દિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો આ અગત્યનો લેખ ‘ઉદ્બોધન’ નામક[...]

આધુનિક નારીનો આદર્શ શ્રીમા શારદાદેવી : સ્વામી વીરેશ્વરાનંદ

January 1, 1997|Categories: Vireshwarananda Swami|Tags: , , |

શ્રીમા શારદાદેવીની ૧૪૪મી જન્મતિથિ (૧ જાન્યુઆરી) પ્રસંગે શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા[...]

શાંતિ મેળવવાનો ઉપાય : સ્વામી તુરીયાનંદ

January 1, 1997|Categories: Turiyananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૨૨/૧/૯૭ના રોજ ઉજવાશે. આ પ્રસંગે તેમણે ૭/૭/૧૯૧૫ના રોજ લખેલ પત્રના અંશો[...]

તેમને પકડી રાખો તો જીવનમાં શાંતિ મળશે : સ્વામી શિવાનંદ

January 1, 1997|Categories: Shivananda Swami|Tags: , , |

શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૫મી જાન્યુઆરીના રોજ[...]

સંપાદકીય : યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 1997|Categories: Nikhileswarananda Swami|Tags: , , , , |

આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય[...]

વિવેકવાણી : નારીશક્તિ : સ્વામી વિવેકાનંદ

January 1, 1997|Categories: Vivekananda Swami|Tags: , , , |

સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ રામકૃષ્ણ - અવતારમાં[...]

દિવ્યવાણી

January 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

प्रकृतिं परमामभयां वरदाम् नररूपधरां जनतापहराम् । शरणागत-सेवकतोषकरीम् प्रणमामि परां जननीं जगताम् ॥ પરમા પ્રકૃતિ, વરદાન અને અભય દેનારી, નરરૂપ ધારણ[...]

વાચકોના પ્રતિભાવો : સંકલન

December 1, 1996|Categories: Sankalan|Tags: , , |

રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું માસિક પ્રસિદ્ધ થાય છે. માટે ઑક્ટોબર - નવમ્બરનો સંયુક્ત અંક[...]

સમાચાર દર્શન

December 1, 1996|Categories: Sankalan|Tags: , , |

આંધ્રપ્રદેશમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહતકાર્યો રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા વાવાઝોડાગ્રસ્ત થયેલા પૂર્વ ગોદાવરી જિલ્લાના અમલપુરમ અને મુમ્મીદીવારામ મંડળના ૩૦[...]

પુસ્તક – સમીક્ષા : દુષ્યંત પંડ્યા

December 1, 1996|Categories: Dushyant Pandya|Tags: , , |

મા, તારે ચરણ-કમલે લેખક અને પ્રકાશક : શ્રી ધીરજલાલ ઠક્કર, (૧૯૯૪) મૂલ્ય રૂ. ૩૦/- દેશથી દૂર, અમેરિકામાં ન્યુજર્સીમાં વસતા વયોવૃદ્ધ[...]

બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સાચું જ્ઞાન : સંકલન

December 1, 1996|Categories: Sankalan|Tags: , , |

સાચું જ્ઞાન એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો ભણવા આવતા.[...]

કથામૃતની અમીધારા : શ્રીરામકૃષ્ણ અને ઇશુ ખ્રિસ્ત : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

December 1, 1996|Categories: Mahendranath Gupt 'M'|Tags: , |

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી[...]

જેવા તેમને જોયા હતા : શ્રીમા શારદાદેવી

December 1, 1996|Categories: Sri Maa Shardadevi|Tags: , |

જેવા તેમને જોયા હતા (શ્રીરામકૃષ્ણદેવનાં સંસ્મરણો) દૈવી સહાય ઝાડામાં લોહી પડે તે સામાન્ય માંદગી ન કહેવાય. ઠાકુરને તેના હુમલા ઘણી[...]

વિનોદ જીવનનો કલ્લોલ : લાલજી મૂળજી ગોહિલ

December 1, 1996|Categories: Lalji Mulji Gohel|Tags: , |

પૂણેની ૨. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ.[...]

સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે : ફ્લૉરૅન્સ શીન

December 1, 1996|Categories: Florence Shinn|Tags: , |

એક સ્ત્રી ખૂબ સંતપ્ત સ્થિતિમાં મારી પાસે આવી. તે એક પુરુષના પ્રેમમાં હતી. પણ તે બીજી સ્ત્રી ખાતર તેને છોડી[...]

શાંતિ અને ટ્રેન્કિવલાઇઝરો : સ્વામી બ્રહ્મેશાનંદ

December 1, 1996|Categories: Brahmeshananda Swami|Tags: , |

સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાણસી સેવાશ્રમ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. તેઓ એમ.ડી. થયેલા[...]

શાંતિલાલની અશાંતિ : બલદેવભાઈ ઓઝા

December 1, 1996|Categories: Baldevabhai Oza|Tags: , |

શ્રી બલદેવભાઇ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મૅનજર તરીકે સેવા આપી રહ્યા છે. આજે સમાજમાં જ્યારે મૂલ્યોને વળગી રહેવું[...]

પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય : સ્વામી વીરેશ્વરાનંદ

December 1, 1996|Categories: Vireshwarananda Swami|Tags: , |

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યાક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે ૭મી સપ્ટે. ‘૮૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, બઁગ્લોરમાં સ્વામી વિવેકાનંદ શતાબ્દી[...]

Title

Go to Top