આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

શ્રીમા શારદાદેવીની વિનોદપ્રિયતા : ડૉ. લતાબહેન દેસાઈ

December 1, 2025|Categories: Lata Desai, Dr.|Tags: , |

(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા[...]

શ્રીમા શારદાદેવીના જીવન અને ઉપદેશના પ્રકાશમાં આધુનિક સમાજમાં ત્રસ્ત સ્ત્રીઓનો ઉત્કર્ષ : શ્રી જ્યોતિબહેન થાનકી

December 1, 2025|Categories: Jyotiben Thanki|Tags: , |

(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર એમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ[...]

પ્રાસંગિક : સ્વામી શિવાનંદ : સંકલન

December 1, 2025|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળમાં તેમનું સાંનિધ્ય પામેલ સાક્ષાત્‌ સંન્યાસીઓની સંખ્યા સોળ હતી. ઠાકુરના દિવ્યજીવનના સંસર્ગ-સંપર્કમાં આવીને તેમાંના સહુએ પોતાનું અધ્યાત્મલક્ષી પ્રગટીકરણ ભિન્નરૂપે[...]

પ્રાસંગિક : સ્વામી સારદાનંદ : સંકલન

December 1, 2025|Categories: Sankalan|Tags: , , |

‘એ મારો વાસુકિ છે’, આ શબ્દો છે જગજ્જનની શ્રીમા શારદાદેવી દ્વારા સ્વામી સારદાનંદને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા. શ્રીમા સ્વામી સારદાનંદના સંદર્ભમાં કહેતાં,[...]

સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવીના જીવનની એક અદ્‌ભુત ઘટના: ડાકુનો સામનો : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ[...]

મંગલાચરણ

December 1, 2025|Categories: Sankalan|Tags: , , |

या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते। या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते॥ या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते। सा मां रक्षतु शारदा[...]

સમાચાર દર્શન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા : હજારો યુવાનોએ સક્રિય ભાગ લીધો[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

November 1, 2025|Categories: Raghaveshananda Swami|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

સમાજ-કલ્યાણ માટે આટલું તો કરીએ… : શ્રી મનોજ જે. પટેલ

November 1, 2025|Categories: Manoj J. Patel|Tags: , |

(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ છે. તેઓ[...]

એક મનનીય રસાસ્વાદન : “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું” : શ્રી દીપક પંડ્યા

November 1, 2025|Categories: Deepak Pandya|Tags: , , |

(હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત થતી માસિક[...]

અધ્યાત્મથી કૌશલ્યતા મેળવવાનું શિક્ષણઃ શ્રીરામકૃષ્ણ સેવામંડળ, શારદા નિકેતન : બિદડા : શ્રી નરેશ અંતાણી

November 1, 2025|Categories: Nareshbhai Antani|Tags: , |

(ભુજ-કચ્છના વતની શ્રી નરેશભાઈ અંતાણી એક પ્રસિદ્ધ કટાર-લેખક, ઇતિહાસ સંશોધક અને પત્રકાર છે. તેઓ ૧૯૮૪ થી ‘કચ્છમિત્ર’ દૈનિકમાં નિયમિત લેખનકાર્ય[...]

વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા

November 1, 2025|Categories: Makrand Dave|Tags: , , |

(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્‌સ પ્રોફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્‌જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રોફેસર’ તરીકે[...]

સેવા : સેવા પુરુષાર્થ : સ્વામી શ્રીકરાનંદ

November 1, 2025|Categories: Srikarananda Swami|Tags: , , |

(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત સ્વામી શ્રીકરાનંદજીના આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

માનવતાની ઝાંખી : મોટા ભાઈ : સ્વામી જપાનંદ

November 1, 2025|Categories: Japananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી[...]

સાહિત્ય : શ્રી દિનકરભાઈ જોશી પર શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

હાલ મુંબઈમાં સ્થિત એવા શ્રી દિનકરભાઈ જોશીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયામાં ૩૦ જૂન, ૧૯૩૭ના રોજ થયો હતો. ૧૯૬૩માં ગુજરાત[...]

પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદ : સંકલન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું છે રસાસ્વાદનનું.[...]

પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદ : સંકલન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે છે. અવતારકાર્ય[...]

પ્રાસંગિક : સ્વામી સુબોધાનંદ : સંકલન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્‌ગુરુ. પોતાની આધ્યાત્મિક શક્તિથી[...]

સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદજી અને શ્રી ઝંડુ ભટ્ટજી : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ ૧૮૯૨ દરમિયાનના[...]

મંગલાચરણ

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

जगद्धात्रि नमस्तुभ्यं विष्णोश्च प्रियवल्लभे। यतो ब्रह्मादयो देवाः सृष्टिस्थित्यन्तकारिणः॥१॥ જેમના સામર્થ્યને લઈને બ્રહ્મા વગેરે દેવો જગતનું સર્જન, પાલન તથા સંહાર કરવા[...]

સમાચાર દર્શન

October 1, 2025|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આશ્રમ દ્વારા 1893ના સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક વક્તવ્યથી આઝાદીના અમૃતકાળને સાંકળતો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. 7 સપ્ટેમ્બરના રોજ[...]

દીપોત્સવી : ભગવદ્‌ ગીતાનાં મહિમા અને ગરિમા : સંકલન

October 1, 2025|Categories: Sankalan|Tags: , , |

ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वां अनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम्।।[...]

Title

Go to Top