શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
આજનો યુવાન-ત્રિભેટે
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
(સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી છે.) વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુવાનો અને વડીલો વચ્ચેના વિચારભેદનો ગાળો વધતો[...]
January 1993
🪔
જીવન અને મૃત્યુ
✍🏻 ડૉ. મનુ કોઠારી
આપણને મૃત્યુનો ભય છે કારણ કે આપણને આપણી પ્રતિભાના સંપૂર્ણ લયનો ડર છે. જો આપણને સમજાય કે પરમાત્મા[...]
January 1993
🪔
દેશ ભક્ત સંત
✍🏻 કાકાસાહેબ કાલેલકર
नमः परम ऋषिभ्यः ‘ભારતના દેશ ભક્ત સંત’ (The Patron Saint of India) આ શબ્દો વડે લોકમાન્ય ટિળકે સ્વામી[...]
January 1993
🪔
યુવા વર્ગને આહ્વાન
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(૨૪મી એપ્રિલ ૧૯૯૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાઈ ગયેલ યુવ-સંમેલનમાં યુવા પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ[...]
January 1993
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો - “મન ઘણીવાર જપધ્યાન કરવા[...]
January 1993
🪔 વિવેકવાણી
વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ
✍🏻 સ્વામી વિવેકાનંદ
વર્ણો વચ્ચેના પરસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે,[...]
January 1993
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः। वेदवेदान्तवेदात् विद्यास्थानेभ्य एव च।। सरस्वती महाभागे विद्यां कमललोचने। विद्यारूपे विशालाक्षि विद्यां देहि[...]
January 1993
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનનાં ઘણાં કેન્દ્રો દ્વારા આ સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા[...]
December 1992
🪔 પુસ્તક સમીક્ષા
વ્યક્તિત્વ ખીલવો ખંતથી
✍🏻 દુષ્યંત પંડ્યા
વ્યક્તિત્વ ખીલવો ખંતથી: લે. ડૉ. મધુભાઈ કોઠારી પ્રકાશક: આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, ૧૯૮૯, મૂ. રૂ. ૧૫. નાનામાં[...]
December 1992
🪔
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો (૨)
✍🏻 મન્મથનાથ ગાંગુલી
(સપ્ટેમ્બર ’૯૨થી આગળ) એક વખત બપોરે ચાર વાગે જપાનના એલચી (પ્રતિનિધિ) સ્વામીજીને મળવા બેલુર આવ્યા. અંદરના વરંડામાં, કે[...]
December 1992
🪔
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
(ગયા અંકથી ચાલુ) (દૃશ્ય બીજું) (સ્થળ: લીંબડીના મહારાજાનો દરબારખંડ) (દીવાનજી સાથે મહારાજા પ્રવેશે છે) મહારાજા: દીવાનજી, આજની સવાર[...]
December 1992
🪔
મા, દરશન દે. . .
✍🏻 વિજયાબહેન ગાંધી
દરશન દે, મા, દરશન દે, મા, દરશન દે, તારા મિલનની ઝંખના છે આ મનમાં, તારા નામની રટણા છે[...]
December 1992
🪔
પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (ર)
✍🏻 મેરી લુઈ બર્ક
(મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વમાં ખ્યાતિ પામેલા છે. આ પુસ્તકના[...]
December 1992
🪔
એક અનોખું પ્રેમબંધન (૨)
✍🏻 જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) નરેન્દ્ર તો કલકત્તા જઈને દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયા. ને એક મહિનાનો સમયગાળો એમ જ પસાર[...]
December 1992
🪔
શ્રીમા શારદામણિદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 શ્રીમતી માલતીબહેન દલાલ
સને ૧૮૯૯માં નિવેદિતાએ શ્રીમાનાં દર્શન પ્રથમ વાર કર્યાં. એકબીજાની ભાષાથી અજ્ઞાત હોવા છતાં બન્નેનાં હૃદયનું મિલન ખૂબ જ[...]
December 1992
🪔
સર્વની માતા
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) ચાલીશ વર્ષ પહેલાં કિશનપુર ખાતે રામકૃષ્ણ[...]
December 1992
🪔
સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (ર)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી ચાલુ) (૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ,[...]
December 1992
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૮)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવ મુસ્લિમોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને સાધકોને નિયમિત રીતે ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરતા. મુસ્લિમોની આ વિશેષતા[...]
December 1992
🪔 વિવેકવાણી
ભારતીય નારીઓની કેળવણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
“આપણે ઈચ્છીએ છીએ કે ભારતની નારીઓને એવી કેળવણી આપવામાં આવે કે જેનાથી તેઓ નિર્ભય બનીને ભારત પ્રતિ પોતાનું[...]
December 1992
🪔
દિવ્યવાણી
✍🏻
मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुषु। ततः शम श्रापि दमस्तितिक्षा न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम्॥ ततः श्रुतिस्तन्मननं सतत्त्वघ्यानं चिरं नित्यनिरन्तरं मुनेः।[...]
December 1992
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી[...]
October-November 1992
🪔 દિપોત્સવી
શિવભાવે જીવસેવા દ્વારા દિવ્યત્વ તરફ પ્રયાણ: દિવ્યાયન
✍🏻 સંકલન
સો વર્ષો પૂર્વ માનવરૂપધારી ભગવાન શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી એક મહામંત્ર ઉદ્ઘોષિત થયો હતો, ‘દયા નહીં સેવા- શિવભાવથી જીવ સેવા!’[...]
October-November 1992
🪔 દિપોત્સવી
પરિવ્રાજક સંન્યાસી
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદના પરિવ્રાજક જીવનનું વિહંગાવલોકન ૧૮૮૮થી ૧૮૯૩ સુધીના સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણના મહત્ત્વના ઘટના પ્રસંગોના સીમાસ્તંભો: પથવિહીન વાટે[...]
October-November 1992
🪔 દિપોત્સવી
મનીષિઓની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ
✍🏻 સંકલન
એક જ પૂર્ણ ૫૨માત્મા તત્ત્વ સમસ્ત બ્રહ્માંડમાં વિલસી રહ્યું છે એવા નિરપેક્ષ એકેશ્વ૨વાદનું સુયોગ્ય અર્થઘટન ક૨વું હોય તો[...]
October-November 1992
🪔 દિપોત્સવી
હોલિસ્ટિક વિજ્ઞાન અને સ્વામી વિવેકાનંદ
✍🏻 ડૉ. ચેતના માંડવિયા
‘હોલિસ્ટિક’ શબ્દ અંગ્રેજી શબ્દ ‘હોલ’ -whole ઉ૫૨થી આવ્યો છે. ૨૦મી સદીના વિજ્ઞાનને ‘હોલિસ્ટિક વિજ્ઞાન’ કહેવામાં આવે છે કા૨ણ[...]
October-November 1992
🪔 દિપોત્સવી
વહીવટીતંત્રમાં ભારતીય શીલાચાર અને સ્વામી વિવેકાનંદ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
કોઈપણ કાર્ય કરતી વખતે આપણે બધા બહુધા કાર્ય કરવાની રીતનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર કાર્યના લક્ષ્ય[...]
October-November 1992
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ મણિલાલ દ્વિવેદીની મુલાકાતે
✍🏻 ડૉ. ધીરુભાઇ ઠાક૨
ત૨ણાની ઓથે ડુંગર ઢંકાઇને પડ્યો હોય તેમ કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં ઢંકાઇને પડી હોય છે. સો વર્ષ પહેલાં સ્વામી[...]
October-November 1992
🪔 દિપોત્સવી
પરિભ્રમણની પાંખે
✍🏻 ક્રાંતિકુમાર જોષી
(સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણની શતાબ્દી પ્રસંગે લખાયેલ વિશિષ્ટ લેખ-સં.) છેલ્લાં પંદ૨ વ૨સોમાં ગુજરાતની પ્રજાને જેટલા પ્રમાણમાં પ્રવાસ વર્ણનો[...]
October-November 1992
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનું ગુજરાત ૫રિભ્રમણ (સચિત્ર)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
ગરવી ગુજરાત! ગુણવંતી ગુજરાત! ગુજરાતની અસ્મિતા. સંસ્કૃતિ, તેની શૌર્યભરી ગાથાઓ, ભક્તિની અમ૨ગાથા તેમજ સ૨વાણીએ કેટલાંયની પ્રશંસા મેળવી છે.[...]
October-November 1992
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ-એક રાષ્ટ્રભક્ત
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) અર્થઘટન અને મૂલ્યાંકન અને પ્રશંસા ઘણું કરીને[...]
October-November 1992
🪔 દિપોત્સવી
કાકાસાહેબના ઘડતરમાં સ્વામી વિવેકાનંદનો ફાળો
✍🏻 યશવન્ત શુક્લ
મૂળ મહારાષ્ટ્રના, કોંકણના, એવા કાકાસાહેબ કાલેલકરને મહાત્મા ગાંધીજીએ‘સવાઈ ગુજરાતી’એવું બિરુદ આપેલું કેમકે, ગુજરાતમાં વસવું હોય તો ગુજરાતી શીખી[...]
October-November 1992
🪔 ૨ ઑક્ટોબર, ગાંધી જયંતી નિમિતે
મહાત્મા ગાંધી
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
“બ્રહ્મ સત્યં જગન્મિથ્યા”, - એવી વ્યોમવિહારિણી; મેધાવી તર્કની વાણી, ગર્જ્યા તત્ત્વશિરોમણિ વરસ્યા જ્ઞાનના મેઘો, ભીંજી ના ધરતી અહીં;[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
એક નવા વિવેકાનંદને!
✍🏻 પ્રા. જ્યોત્સ્ના ય. ત્રિવેદી
તે દિવસે ગંગાજીને કીનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરુણ વિવેકાનંદની ખોજમાં...[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
વિવેકાનંદજીના ગુજરાત-પ્રયાસની શતાબ્દીએ
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
મારું મન થઈ ગયું છે ટ્રેનની બારી સમું- બારીમાંથી દેખાતા ઉધ્વસ્ત આકાશ સમું એક ધ્વસ્ત દેશ સમું તૃષિત[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
માયા
✍🏻 યૉસેફ મૅકવાન
નહિ તેજ કોઈ નહિ છાયા! અહીં હવામાં તરતી કેવળ ફલગંધની કાયા: તરુવર ફરકે લીલું જાણે પર્ણ-સરોવર છલકે, લળી[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
પ્રભાતાંકુર અને મન
✍🏻 ઉશનસ્
અંધારાના કાળમીંઢ, તોતીંગ તોળાયેલા ખડકો-ઘેરી ખીણમાં છેક તળિયે રોજની જેમ જ એક પ્રત્યૂષપુષ્પનો અંકુર નીકળી આવ્યો છે, એક[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
ચિતારો
✍🏻 જયન્ત પાઠક
અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલીઓ ભરી! એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
આવો!
✍🏻 મકરન્દ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
ચરણ રુકે ત્યાં કાશી
✍🏻 હરીન્દ્ર દવે
જ્યાં ચરણ રુકે ત્યાં કાશી. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ. જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
પારાવારના પ્રવાસી
✍🏻 બાલમુકુન્દ દવે
આપણે તે દેશ કેવા? આપણે વિદેશ કેવા? આપણે પ્રવાસી પારાવારના હે...જી. સંતરી સૂતેલા ત્યારે આપણે અખંડ જાગ્યા, કોટડાં[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
ને એ જ તું?
✍🏻 રાજેન્દ્ર શાહ
ને એ જ તું? એ તું જ? જેની હુથેલી નો નાગરવેલ કેરા કૉળેલ કોઈ નવ પર્ણ જેવી સ્પર્શી[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
ક્યાં હશે છુપાઈ
✍🏻 સુંદરમ્
ક્યાં હશે છુપાઈ ક્યાં કૃપાની કુંજ તારી ક્યાં હશે દટાઈ ક્યાં સુધાની સેર તારી શુષ્ક હ્રદય પાત્ર લઈ[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
વિશાળે જગવિસ્તારે
✍🏻 ઉમાશંકર જોશી
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ! વીંધાય છે પુષ્પ અનેક[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
એક જ દે ચિનગારી, મહાનલ!
✍🏻 હરિહર ભટ્ટ
એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં-ઘસતાં ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
મંગલ મન્દિર ખોલો
✍🏻 નરસિંહરાવ દિવેટિયા
મંગલ મન્દિર ખોલો, દયામય! મંગલ મન્દિર ખોલો! જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
હજીયે ન જાગે મારો આતમરામ
✍🏻 ‘શેષ’: રામનારાયણ વિ. પાઠક
હજીયે ન જાગે મારો આતમરામ! મારો આતમરામ! સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર, સમજું ન ભરતી કે[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
જય! જય! ગરવી ગુજરાત!
✍🏻 નર્મદ
જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત! ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
હિરનો મારગ છે શૂરાનો,
✍🏻 પ્રીતમ
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. સુત વિત[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
બોલ મા, બોલ મા
✍🏻 મીરાંબાઈ
(રાગ ઝિંઝોટી - તીન તાલ) બોલ મા, બોલ મા, બોલ મા, રે રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા. ધ્રુ૦[...]
October-November 1992
🪔 કાવ્યકુસુમ
આજ આનંદ
✍🏻 અખો
આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો, પરિબ્રહ્મની મુંને ભાળ લાંધી; ગૂંગાની સાનમાં સામો સમજે નહિ, અદબદ મૂઠડી રહી રે[...]
October-November 1992




