શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક)
જાન્યુઆરી-૨૦૧૬ થી ડિસેમ્બર-૨૦૧૬ સુધીની પ્રવૃત્તિઓનો અહેવાલ

 

વાચનાલય (વિદ્યાર્થીઓ માટે અભ્યાસકક્ષ)
(કોલેજ સ્તરીય – ૧૮ વર્ષથી વધુ વય)

બેચ છોકરાઓ કુલ વિદ્યાર્થીઓ
૬૦૭ ૬૦૭

 

કમ્પ્યૂટર ટ્રેનિંગ સેન્ટર

બેચ છોકરાઓ છોકરીઓ કુલ વિદ્યાર્થીઓ
૬૩ ૩૫ ૯૮

 

છાત્રો માટે મૂલ્યલક્ષી શિક્ષણ શિબિર
ધોરણ ૯ થી સ્નાતક સ્તર – ૧૪ થી ૨૫ વર્ષની વય

સ્થળ ભાગ લીધેલ શાળાઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ ભાગ લીધેલ કુલ છાત્રો
વિવેક હોલ ૩૦ ૧૬૫૭ ૨૭૩૪ ૪૩૯૧
આશ્રમ બહાર અન્યત્ર ૫૮૦ ૧૩૮૦ ૧૯૬૦
કુલ ૩૬ ૨૨૩૭ ૪૧૧૪ ૬૩૫૧

 

વ્યક્તિત્વવિકાસ શિબિર – બે દિવસીય નિવાસી શિબિર યુવકો માટે

શિબિરની સંખ્યા ભાગ લીધેલ કોલેજોની સંખ્યા ભાગ લીધેલ વિદ્યાર્થીઓની સંખ્યા
૩૪૮

 

આંતર – શાળાકીય સ્પર્ધા (ધોરણ ૧ થી સ્નાતક સ્તર – ૬ થી ૨૨ વર્ષની વય)
૮ ડિસેમ્બર, ૨૦૧૬ થી ૨૧ ડિસેમ્બર,૨૦૧૬

શાળાઓની સંખ્યા સ્પર્ધાનું નામ વિદ્યાર્થીઓની સંખ્યા ઇનામની સંખ્યા
૧૬૦ વકતવ્ય ૫૫૦ ૧૦૯
મુખપાઠ ૫૧૨૫ ૫૧૦
ચિત્રકામ ૧૦૮૮ ૬૩
વેશભૂષા ૫૩૪ ૭૨
સમૂહગાન ૪૫ શાળાઓ (૮૫૦) ૧૫ શાળાઓ
કુલ ૮૧૪૭ ૭૬૯

 

સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શિબિર

સંખ્યા પુરુષ સ્ત્રી કુલ
૧૬ ૨૦૩૫ ૨૬૨૦ ૪૬૫૫

 

અન્ય શિબિરો

સંખ્યા પુરુષ સ્ત્રી કુલ
૮૯૦ ૧૭૫૦ ૨૬૪૦
Total Views: 500

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.