Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Swami Vivekananda

Total Articles : 764

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૨

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    Febuary 1994

    Views: 4280 Comments on સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૨ : ઈડા ઍન્સૅલ

    (ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) એક સાંજે સ્વામીજી ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગ અને નરકનાં જુદાંજુદાં અર્થઘટન વિષે બોલી રહ્યા હતા. તેમણે નરકના કેટલાય જુદાજુદા પ્રકારો વર્ણવ્યા. સામાન્ય[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદજીનું લીંબડીમાં આગમન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Febuary 1994

    Views: 4800 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદજીનું લીંબડીમાં આગમન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    “હે જગદંબે, તું જ મારી રક્ષા કર!” સ્વામી વિવેકાનંદજીના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના નામનો સતત જાપ અને જગદંબાને વ્યાકુળ પ્રાર્થના કરવા સિવાય હવે[...]

  • 🪔 વિવેકવાણી

    આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    Febuary 1994

    Views: 4840 Comments on વિવેકવાણી : આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ : સ્વામી વિવેકાનંદ

    આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા, જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને[...]

  • 🪔

    સાકાર કરીએ પૈગમ્બર વિવેકાનંદનું સંવાદિતાનું સ્વપ્ન

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    January 1994

    Views: 4080 Comments on સાકાર કરીએ પૈગમ્બર વિવેકાનંદનું સંવાદિતાનું સ્વપ્ન : સ્વામી જિતાત્માનંદ

    (નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કલકત્તા ખાતે, શિકાગો વિશ્વધર્મ સભાની શતાબ્દીની ઉજવણી પ્રસંગે, તા. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૯૩ના રાજ સ્વામી જિતાત્માનંદજીએ આપેલ વ્યાખ્યાન) પૂજ્ય સ્વામીજીઓ, પૂજ્ય માતાજીઓ, મિત્રો,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૩

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    January 1994

    Views: 3780 Comments on સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૩ : દુષ્યંત પંડ્યા

    (ગતાંકથી ચાલુ) રાઈટ કુટુંબ પર અસર: સ્વામી વિવેકાનંદનાં આ યજમાન પત્ની, શ્રીમતી રાઈટ જે મુલાકાતથી આટલાં પ્રભાવિત થયાં હતાં તે સ્વામી વિવેકાનંદની અનિસ્કવૉમમાં રાઈટ ઘરની[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ-૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 1994

    Views: 4160 Comments on સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ-૩ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) આમ મનુષ્યના ગહન દર્શન ઉપર આધારિત માનવતાવાદ અહીં છે. સમાજને એ લાગુ પાડીએ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું દેશના યુવાનોને આહ્વાન

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    January 1994

    Views: 6110 Comments on સ્વામી વિવેકાનંદનું દેશના યુવાનોને આહ્‌વાન : સ્વામી તપસ્યાનંદ

    ૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવ-દિન પ્રસંગે (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા અને રામકૃષ્ણ મઠ મદ્રાસના અધ્યક્ષ હતા.) “સંન્યાસી સંઘ” ભારતના[...]

  • 🪔

    માનવ જાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથ દર્શાવતા રહે

    ✍🏻 ડૉ. શંકરદયાલ શર્મા

    January 1994

    Views: 4370 Comments on માનવ જાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથ દર્શાવતા રહે : ડૉ. શંકરદયાલ શર્મા

    (સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ - ધર્મ - મહાસભાને સંબોધન કર્યું તે પ્રસંગની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ કલકત્તામાં યાજાયેલ વિશ્વધર્મ સંમેલનને ભારતના[...]

  • 🪔 સંપાદકીય

    યુવા વર્ગ માટે પંચશીલ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1994

    Views: 4560 Comments on સંપાદકીય : યુવા વર્ગ માટે પંચશીલ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - ૧૨ જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]

  • 🪔 વિવેકવાણી

    સફળતાનું રહસ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    January 1994

    Views: 4400 Comments on વિવેકવાણી : સફળતાનું રહસ્ય : સ્વામી વિવેકાનંદ

    સફળતાનું રહસ્ય સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છે: જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે, તે સૌથી વધુ સફળ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૨)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    December 1993

    Views: 1610 Comments on સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૨) : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) ૩ તત્ત્વમસિ: આ બહુવિધ અને પરિવર્તનશીલ જગતમાં જે તેને એકને જ, અપરિવર્તનશીલને જ,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૨)

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    December 1993

    Views: 1540 Comments on સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૨) : દુષ્યંત પંડ્યા

    (ગતાંકથી ચાલુ) પોલીસ દફતરે નોંધ પરંતુ, અત્યાર સુધીમાં કોઈ વાર વિવિદિશાનંદ, કોઈ વાર સચ્ચિદાનંદ અને કોઈ વાર વિવેકાનંદ તરીકે પોતાની જાતને ઓળખાવતા આ ભટકતા યુવાન[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    December 1993

    Views: 1620 Comments on સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો : ઈડા ઍન્સૅલ

    સ્વામી વિવેકાનંદ વિષેની પોતાના મન પર પડેલી છાપને કોઈ પણ વ્યક્તિ ભાષામાં વપરાતાં સઘળાં સર્વોત્કૃષ્ટ વિશેષણો દ્વારા પણ વ્યક્ત કરી શકે નહિ, એવા એ સ્વામીજીએ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૨)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 1993

    Views: 1810 Comments on સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૨) : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) મદ્રાસમાં આપેલા, ‘ભારતનું ભાવિ’ વ્યાખ્યાનમાં, ઊંડી સમજણ અને દૃઢ શ્રદ્ધા સાથે કેટલાક તત્કાલીન[...]

  • 🪔 સંપાદકીય

    ભારતના બે મહાન જ્યોતિર્ધરો: સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 1993

    Views: 1770 Comments on સંપાદકીય : ભારતના બે મહાન જ્યોતિર્ધરો: સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩. શિકાગોમાં ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદ ભરાઈ છે. આર્ટ ઈન્સ્ટિટ્યૂટનો કૉલમ્બસ હૉલ દેશ-વિદેશના લગભગ ચાર હજાર વિદ્વાન પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલ છે. પ્લેટફોર્મ-ડાયસ પર વિશ્વના[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું પ્રાણકેન્દ્ર - ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    December 1993

    Views: 1560 Comments on વિવેકવાણી : ભારતનું પ્રાણકેન્દ્ર – ધર્મ : સ્વામી વિવેકાનંદ

    સારું હોય કે નરસું, પરંતુ ધર્મના આ આધ્યાત્મિક આદર્શનો પ્રવાહ ભારતમાં હજારો વર્ષથી વહી રહ્યો છે; સારું હોય કે નરસું પણ દેદીપ્યમાન સૈકાઓથી ભારતનું વાતાવરણ[...]

  • 🪔 દિપોત્સવી

    સંગીત અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    October-November 1993

    Views: 1470 Comments on દિપોત્સવી : સંગીત અને સ્વામી વિવેકાનંદ : સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના બેંગ્લોર કેન્દ્રના અધ્યક્ષ છે.) લૉગફેલો કહે છે, “સંગીત એ માનવજાતિની વિશ્વવ્યાપી ભાષા છે.” તે દેવદૂતોની ભાષા હોવાનું કહેવાય છે. જેઈમ્સ[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૧)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    October-November 1993

    Views: 1840 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૧) : સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ. પ્ર.) કેન્દ્રના વડા છે.) સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે: “જેના દ્વારા ઈશ્વરનું દર્શન થઈ શકે એ ધર્મનો તાત્ત્વિક આધાર[...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ નરેન્દ્રનાથનું (સ્વામી વિવેકાનંદનું) સ્વરૂપ

    ✍🏻 સંકલન

    October-November 1993

    Views: 1730 Comments on દિપોત્સવી : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ નરેન્દ્રનાથનું (સ્વામી વિવેકાનંદનું) સ્વરૂપ : સંકલન

    * શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું હતું: “એક દિવસ જોયું કે મારું મન સમાધિમાં થઈને જ્યોતિર્મય માર્ગ ઉપર થઈને ઊંચે ને ઊંચે જઈ રહ્યું છે. ચન્દ્ર, સૂર્ય[...]

  • 🪔 દિપોત્સવી

    પયગંબર વિવેકાનંદ અને તેમની વાણીશક્તિ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    October-November 1993

    Views: 1600 Comments on દિપોત્સવી : પયગંબર વિવેકાનંદ અને તેમની વાણીશક્તિ : સ્વામી જિતાત્માનંદ

    વિવેકાનંદના કંઠમાં, એમના પ્રવચનોમાં જાણે કે પ્રૉમેથિયસનો અગ્નિ ઝરતો હતો. આજે પણ તે શ્રોતાઓની સુષુપ્ત દિવ્ય ચેતનાને પ્રજ્વલિત કરી દે છે. રોમાં રોલાંએ લખ્યું છે:[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૧)

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    October-November 1993

    Views: 1400 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૧) : દુષ્યંત પંડ્યા

    ૧૯મી સદીનું અમેરિકા: અઢારમી સદીની છેલ્લી પચ્ચીસીમાં અંગ્રેજોનું સંસ્થાન મટી અમેરિકા સ્વતંત્ર થયું ત્યાર પછીનાં સો વર્ષમાં વિજ્ઞાન અને ટૅકનૉલોજીએ હરણફાળ ભરી હતી. ઔદ્યોગિક ક્રાંતિની[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું સંવાદિતાનું દર્શન: અપેક્ષાઓ અને સમસ્યાઓ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    October-November 1993

    Views: 1730 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું સંવાદિતાનું દર્શન: અપેક્ષાઓ અને સમસ્યાઓ : સ્વામી પ્રભાનંદ

    (શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તાજેતરમાં કલકત્તામાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં ૧૯મી સપ્ટેમ્બરે તેમણે જે ભાષણ આપ્યું હતું તે વાચકાના લાભાર્થે[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદના સંદેશનું કેન્દ્રબિન્દુ

    ✍🏻 સ્વામી મુમુક્ષાનંદ

    October-November 1993

    Views: 1720 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદના સંદેશનું કેન્દ્રબિન્દુ : સ્વામી મુમુક્ષાનંદ

    (શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે.) આજે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની જયન્તી કે પુણ્યતિથિ સ્વયંસ્ફુરિત ઉત્સાહથી, ધામધૂમથી અને ભાવભરી[...]

  • 🪔 દિપોત્સવી

    વિશ્વધર્મપરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    October-November 1993

    Views: 1680 Comments on દિપોત્સવી : વિશ્વધર્મપરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ : સ્વામી ગહનાનંદ

    (શ્રીમત્ સ્વામી ગહનાનંદ મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે અને રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુરગાચ્છી, કલકત્તાના અધ્યક્ષ છે.) (૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મપરિષદ માટે સ્વામી[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૧)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October-November 1993

    Views: 1600 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૧) : સ્વામી રંગનાથાનંદ

    (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) પૂર્વ અને પશ્ચિમ - બંનેના લોકોને સ્વામી  વિવેકાનંદના માનવતાવાદનો આ વિષય ખૂબ આકર્ષક લાગે છે[...]

  • 🪔 દિપોત્સવી

    ભારતના પુનરુત્થાન માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    October-November 1993

    Views: 1590 Comments on દિપોત્સવી : ભારતના પુનરુત્થાન માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી ગંભીરાનંદ

    (શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) આવો, આપણે અવલોકન કરીએ: આચાર્ય સ્વામી વિવેકાનંદ કોલંબોથી કાશ્મીર સુધીની ભારતીય પ્રજાને શો[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 શ્રી જયપ્રકાશ નારાયણ

    October-November 1993

    Views: 1660 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો સંદેશ : શ્રી જયપ્રકાશ નારાયણ

    સ્વામી વિવેકાનંદ સમર્થ સત્યદ્રષ્ટા હતા. એમની બુદ્ધિપ્રતિભા અસાધારણ હતી. પરંતુ એથી પણ ઉચ્ચતર એમનું હૃદય હતું. એમણે એક વખત બેલુરમઠના શિષ્યવૃંદને કહેલું કે કવચિત્ જો[...]

  • 🪔 દિપોત્સવી

    યુગપુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    October-November 1993

    Views: 1640 Comments on દિપોત્સવી : યુગપુરુષ સ્વામી વિવેકાનંદ : કાકાસાહેબ કાલેલકર

    સ્વામી વિવેકાનંદ આજના યુગના એક અદ્ભુત પ્રભાવશાળી ધર્મ-પુરુષ હતા. તેઓ જીવ્યા જ કેટલું? ચાળીસ વર્ષ પૂરા કરી ન શક્યા. છતાં એમણે ભારતની સંસ્કૃતિ ઉપર યુગાનુકૂલ[...]

  • 🪔 દિપોત્સવી

    હિંદુ ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    October-November 1993

    Views: 1420 Comments on દિપોત્સવી : હિંદુ ધર્મ : સ્વામી વિવેકાનંદ

    (૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રાજ શિકાગા વિશ્વધર્મ મહાસભામાં સ્વામી વિવેકાનંદે રજૂ કરેલ નિબંધમાંથી સંકલિત અંશો.) ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે -[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વાગતનો પ્રત્યુત્તર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    October-November 1993

    Views: 1510 Comments on વિવેકવાણી : સ્વાગતનો પ્રત્યુત્તર : સ્વામી વિવેકાનંદ

    વિશ્વધર્મ પરિષદ: સ્થળ: શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય[...]

  • 🪔

    સંચાલનમાં નેતૃત્વના ગુણો

    ✍🏻 પ્રો. ડૉ. જે. એમ. મહેતા

    September 1993

    Views: 6300 Comments on સંચાલનમાં નેતૃત્વના ગુણો : પ્રો. ડૉ. જે. એમ. મહેતા

    કોઈપણ કંપનીમાં કે વ્યવસ્થાતંત્રમાં અથવા કોઈપણ સામાજિક સંસ્થામાં યોગ્ય નેતૃત્વ જરૂરી છે. નેતૃત્વ વિના વિકાસ શક્ય નથી, એટલા માટે નેતૃત્વને એક જવાબદારી સાથેની બાબત ગણવામાં[...]

  • 🪔 વિવેકવાણી

    નવજાગૃતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 1993

    Views: 3930 Comments on વિવેકવાણી : નવજાગૃતિ : સ્વામી વિવેકાનંદ

    યુગ યુગાન્તથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો[...]

  • 🪔 વિવેકવાણી

    ભક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    July 1993

    Views: 3600 Comments on વિવેકવાણી : ભક્તિ : સ્વામી વિવેકાનંદ

    જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં દંડ લઈને વાદળાં ઉપર બેઠેલો છે, ત્યાં[...]

  • 🪔 વિવેકવાણી

    માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    June 1993

    Views: 6080 Comments on વિવેકવાણી : માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા : સ્વામી વિવેકાનંદ

    મેં કેટલાક જોશીઓને અદ્‌ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા એમ માનવાનું[...]

  • 🪔 વિવેકવાણી

    બળવાન બનો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    May 1993

    Views: 4390 Comments on વિવેકવાણી : બળવાન બનો! : સ્વામી વિવેકાનંદ

    આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છો અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્ય વિદ્યા અને એવી છાની-છાની બાબતો આપણામાં[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતમાતા કી જય હો !

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    April 1993

    Views: 3980 Comments on વિવેકવાણી : ભારતમાતા કી જય હો ! : સ્વામી વિવેકાનંદ

    ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. આ જગતને સર્જવા માટે (આદિ) પુરુષે પોતે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને શિકાગો ખાતે ૧૮૯૩માં મળેલી વિશ્વધર્મ પરિષદમાં તેમનું યોગદાન

    ✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા

    March 1993

    Views: 4180 Comments on સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને શિકાગો ખાતે ૧૮૯૩માં મળેલી વિશ્વધર્મ પરિષદમાં તેમનું યોગદાન : ડૉ. શંકર દયાલ શર્મા

    (ભારતના સન્માન્ય રાષ્ટ્રપતિનું આ રોચક વક્તવ્ય રાષ્ટ્રીય કાયાકલ્પ અને પુનઃનિર્માણની પ્રક્રિયાને વેગવંત કરનાર સ્વામી વિવેકાનંદનાં ચૂંબકીય વ્યક્તિત્વ અને તેમના હૃદયસ્પર્શી સંદેશની પ્રભાવક રજૂઆત કરે છે.[...]

  • 🪔 સંપાદકીય

    આવે નવચેતનાની લહેર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 1993

    Views: 3140 Comments on સંપાદકીય : આવે નવચેતનાની લહેર

    ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક સંન્યાસી સમસ્ત ભારતનું પરિભ્રમણ સમાપ્ત[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    March 1993

    Views: 2930 Comments on વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ

    શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે.[...]

  • 🪔

    યુવાનો ‘આસ્તિક’ બને

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    February 1993

    Views: 3690 Comments on યુવાનો ‘આસ્તિક’ બને : ડૉ. કુમારપાળ દેસાઈ

    (રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. એ[...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    February 1993

    Views: 3320 Comments on વિવેકવાણી : વિશ્વધર્મ : સ્વામી વિવેકાનંદ

    ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નિવડ્યા હશે;[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩

    ✍🏻 મન્મથનાથ ગાંગુલી

    January 1993

    Views: 3960 Comments on સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩ : મન્મથનાથ ગાંગુલી

    (ગતાંકથી આગળ) સ્વામીજી તો સમજી ગયા હશે કે હવે હું સહજ અવસ્થામાં આવી ગયેલો. પછી તેમણે કહ્યું, “હં... તેં બરાબર કહ્યું. હું માયા સાથે જ[...]

  • 🪔

    દેશ ભક્ત સંત

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    January 1993

    Views: 5740 Comments on દેશ ભક્ત સંત : કાકા કાલેલકર

    नमः परम ऋषिभ्यः ‘ભારતના દેશ ભક્ત સંત’ (The Patron Saint of India) આ શબ્દો વડે લોકમાન્ય ટિળકે સ્વામી વિવેકાનંદનું ગૌરવ કર્યું હતું. લોકમાન્યના આ શબ્દો[...]

  • 🪔

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 1993

    Views: 3620 Comments on યુવા વર્ગને આહ્‌વાન : સ્વામી રંગનાથાનંદ

    (૨૪મી એપ્રિલ ૧૯૯૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાઈ ગયેલ યુવ-સંમેલનમાં યુવા પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રી સ્વામી રંગનાથાનંદજીએ કરેલ ઉદ્‌બોધન) વહાલા મિત્રો,[...]

  • 🪔 વિવેકવાણી

    વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    January 1993

    Views: 3610 Comments on વિવેકવાણી : વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ : સ્વામી વિવેકાનંદ

    વર્ણો વચ્ચેના પરસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો (૨)

    ✍🏻 મન્મથનાથ ગાંગુલી

    December 1992

    Views: 1820 Comments on સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો (૨) : મન્મથનાથ ગાંગુલી

    (સપ્ટેમ્બર ’૯૨થી આગળ) એક વખત બપોરે ચાર વાગે જપાનના એલચી (પ્રતિનિધિ) સ્વામીજીને મળવા બેલુર આવ્યા. અંદરના વરંડામાં, કે જ્યાં સામાન્ય રીતે સ્વામીજી મહેમાનોને મળતા ત્યાં,[...]

  • 🪔

    લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    December 1992

    Views: 1670 Comments on લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી) : સ્વામી જિતાત્માનંદ

    (ગયા અંકથી ચાલુ) (દૃશ્ય બીજું) (સ્થળ: લીંબડીના મહારાજાનો દરબારખંડ) (દીવાનજી સાથે મહારાજા પ્રવેશે છે) મહારાજા: દીવાનજી, આજની સવાર કંઈ શકુનવંતી જણાય છે. મને આજે એવું[...]

  • 🪔

    પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (ર)

    ✍🏻 મેરી લુઈ બર્ક

    December 1992

    Views: 1720 Comments on પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (ર) : મેરી લુઈ બર્ક

    (મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વમાં ખ્યાતિ પામેલા છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (ર)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 1992

    Views: 1750 Comments on સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (ર) : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.) આજના યુગના[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતીય નારીઓની કેળવણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    December 1992

    Views: 1520 Comments on વિવેકવાણી : ભારતીય નારીઓની કેળવણી : સ્વામી વિવેકાનંદ

    “આપણે ઈચ્છીએ છીએ કે ભારતની નારીઓને એવી કેળવણી આપવામાં આવે કે જેનાથી તેઓ નિર્ભય બનીને ભારત પ્રતિ પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે અને સંઘમિત્રા,[...]

Previous121314Next

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top