Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Swami Vivekananda

Total Articles : 764

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 દિપોત્સવી

    હોલિસ્ટિક વિજ્ઞાન અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    October-November 1992

    Views: 1880 Comments on દિપોત્સવી : હોલિસ્ટિક વિજ્ઞાન અને સ્વામી વિવેકાનંદ : ડૉ. ચેતના માંડવિયા

    ‘હોલિસ્ટિક’ શબ્દ અંગ્રેજી શબ્દ ‘હોલ’ -whole ઉ૫૨થી આવ્યો છે. ૨૦મી સદીના વિજ્ઞાનને ‘હોલિસ્ટિક વિજ્ઞાન’ કહેવામાં આવે છે કા૨ણ કે આજનું વિજ્ઞાન એવા વિશ્વના ચિત્રને વધુને[...]

  • 🪔 દિપોત્સવી

    વહીવટીતંત્રમાં ભારતીય શીલાચાર અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1992

    Views: 1640 Comments on દિપોત્સવી : વહીવટીતંત્રમાં ભારતીય શીલાચાર અને સ્વામી વિવેકાનંદ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    કોઈપણ કાર્ય કરતી વખતે આપણે બધા બહુધા કાર્ય કરવાની રીતનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર કાર્યના લક્ષ્ય પરત્વે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. પણ[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ મણિલાલ દ્વિવેદીની મુલાકાતે

    ✍🏻 ડૉ. ધીરુભાઇ ઠાક૨

    October-November 1992

    Views: 1670 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ મણિલાલ દ્વિવેદીની મુલાકાતે : ડૉ. ધીરુભાઇ ઠાક૨

    ત૨ણાની ઓથે ડુંગર ઢંકાઇને પડ્યો હોય તેમ કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં ઢંકાઇને પડી હોય છે. સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ ભારત દર્શને નીકળ્યા, ત્યારે નડિયાદમાં તેમણે[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું ગુજરાત ૫રિભ્રમણ (સચિત્ર)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October-November 1992

    Views: 1650 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું ગુજરાત ૫રિભ્રમણ (સચિત્ર) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગરવી ગુજરાત! ગુણવંતી ગુજરાત! ગુજરાતની અસ્મિતા. સંસ્કૃતિ, તેની શૌર્યભરી ગાથાઓ, ભક્તિની અમ૨ગાથા તેમજ સ૨વાણીએ કેટલાંયની પ્રશંસા મેળવી છે. ગુજરાતના ગૌરવભર્યાં ઇતિહાસે, અહીંના મિલનસાર સરળ લોકોએ[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ-એક રાષ્ટ્રભક્ત

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    October-November 1992

    Views: 1680 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ-એક રાષ્ટ્રભક્ત : સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) અર્થઘટન અને મૂલ્યાંકન અને પ્રશંસા ઘણું કરીને સમાલોચક, સમીક્ષક અને નિરીક્ષકની વ્યક્તિગત અભિરુચિ, શિક્ષણ,[...]

  • 🪔 દિપોત્સવી

    લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    October-November 1992

    Views: 1660 Comments on દિપોત્સવી : લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી) : સ્વામી જિતાત્માનંદ

    સ્વામીજી: આ વળી કઈ જગ્યા હશે? આવડું મોટું પ્રાંગણ! પણ આમાં કોઈ માણસ તો ક્યાંય નજરે પડતું નથી. અહીં તો એક વિચિત્ર રહસ્ય સમી શાન્તિ[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (૧)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October-November 1992

    Views: 1640 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (૧) : સ્વામી રંગનાથાનંદ

    (૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.) સ્વામી વિવેકાનંદ અને ‘ગીતા’જેવા[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને વેદાંત

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    October-November 1992

    Views: 1420 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વેદાંત : સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ તો હવે સૌને વિદિત છે કે સ્વામી વિવેકાનંદ એક અતિ ઉચ્ચ કોટિના વેદાન્તી[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ એટલે શ્રીરામકૃષ્ણદેવે પ્રકટાવેલો દિવ્ય ચૈતન્ય પ્રદીપ

    ✍🏻 વિમલા ઠકાર

    October-November 1992

    Views: 1700 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ એટલે શ્રીરામકૃષ્ણદેવે પ્રકટાવેલો દિવ્ય ચૈતન્ય પ્રદીપ : વિમલા ઠકાર

    નરેન્દ્ર હતો અણખૂટ સંભાવનાઓથી સળવળતો સાહસી અમૃતપુત્ર. શ્રીરામકૃષ્ણ દેવની નાનીશી આંગળીઓ નરેન્દ્રની કાયાને અડી કે ન અડી, ત્યાં તો અમૃતપુત્રનો અમૃતકુંભ છલકવા માંડ્યો. શ્રી ઠાકુરે[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદના સંદેશનું મહત્ત્વ

    ✍🏻 ભગિની નિવેદિતા

    October-November 1992

    Views: 1690 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદના સંદેશનું મહત્ત્વ : ભગિની નિવેદિતા

    સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં થવાની છે.* તેમાં જગતની સર્વસાધારણ પ્રજા માટે ઉપદેશ છે એટલું જ નહીં, પણ હિંદનાં પોતાનાં સંતાનો માટે પણ[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને તરુણ ભારત

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    October-November 1992

    Views: 1670 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને તરુણ ભારત : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    (કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. એમણે પચાસ વર્ષ પહેલાં જે કહ્યું[...]

  • 🪔 દિપોત્સવી

    પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (૧)

    ✍🏻 મેરી લુઈ બર્ક

    October-November 1992

    Views: 1640 Comments on દિપોત્સવી : પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (૧) : મેરી લુઈ બર્ક

    (મિસ મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વવિખ્યાતિ પામેલાં છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય કેળવણી

    ✍🏻 સી. સુબ્રમણ્યમ્

    October-November 1992

    Views: 1540 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય કેળવણી : સી. સુબ્રમણ્યમ્

    રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને રાજકીય - એમ સર્વાંગી વિકાસમાં શિક્ષણ કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે તે વિશે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ આવી છે. સ્વામી વિવેકાનંદે લગભગ ૧૦૦[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રેમ એ જ જીવન છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    October-November 1992

    Views: 1350 Comments on વિવેકવાણી : પ્રેમ એ જ જીવન છે : સ્વામી વિવેકાનંદ

    સંસ્થાને આગળ ધપાવો. પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો

    ✍🏻 મન્મથનાથ ગાંગુલી

    September 1992

    Views: 3390 Comments on સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો : મન્મથનાથ ગાંગુલી

    : પહેલી મુલાકાત : જ્યારે મેં સાંભળ્યું કે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) કલકત્તામાં આવ્યા છે ત્યારે તે લગભગ ઈ. સ. ૧૮૯૭ની સાલ હતી. હું તેમને મળવા[...]

  • 🪔

    વીરેશ્વર શક્તિની ગોદમાં...

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    September 1992

    Views: 3100 Comments on વીરેશ્વર શક્તિની ગોદમાં… : ક્રાંતિકુમાર જોષી

    ધરતીના પેટને ચીરીને નીકળતા ધગધગતા લાવારસની માફક સ્વામીજીનો પુણ્યપ્રકોપ ‘ક્ષીર ભવાની’નું ખંડિત મંદિર જોઈ, ભભૂકી ઊઠ્યો. જીર્ણ શીર્ણ મંદિર નિહાળી આ તેજ મિજાજનો યુવાન સંન્યાસી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ

    ✍🏻 સ્વામી શશાંકાનંદ

    September 1992

    Views: 3780 Comments on સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ : સ્વામી શશાંકાનંદ

    (સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે[...]

  • 🪔

    ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    August 1992

    Views: 3900 Comments on ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ : સ્વામી વિદેહાત્માનંદ

    ૧૫મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે  (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.) ગણેશ, વિનાયક અને નારાયણ - આ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી બોધાનંદ

    June 1992

    Views: 2790 Comments on સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : સ્વામી બોધાનંદ

    ઈ.સ. ૧૮૯૦માં જ્યારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા સદ્નસીબે મને શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક સહાધ્યાયીઓ અને મિત્રો સાથે હું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર - ૨

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    June 1992

    Views: 3390 Comments on સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર – ૨ : ક્રાંતિકુમાર જોષી

    સ્વામીજી પોતાના પશ્ચિમના શિષ્યો સાથે ૧૮૯૮માં ફરી કાશ્મીરની બીજી વખતની મુલાકાતે ગયા. દિવસ હતો ૧૧મી જૂન, ૧૮૯૮. રસ્તામાં સ્વામીજી પોતાના શિષ્યો પાસે એક પછી એક[...]

  • 🪔 વિવેકવાણી

    દેશનો વિકાસ કઈ રીતે કરવો?

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    June 1992

    Views: 3680 Comments on વિવેકવાણી : દેશનો વિકાસ કઈ રીતે કરવો? : સ્વામી વિવેકાનંદ

    સુધારકોને હું સ્પષ્ટ કહીં દઉં છું કે તેમનામાં કોઈ પણ કરતાં હું વધુ મોટો સુધારક છું. તેઓ માત્ર સુધારાનાં થીગડાં મારવા માગે છે, હું જડમૂળથી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર-૧

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    May 1992

    Views: 4960 Comments on સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર-૧ : કાંતિકુમાર જોષી

    કાશ્મીર વિષે લખવા બેસીએ અને આંતરરાષ્ટ્રીય કવિ-પ્રતિભા ધરાવતા મુસ્લિમ કવિ શ્રી ઈકબાલને યાદ ન કરીએ તો કદરહીન કહેવાઈએ. ભારતમાતાના મુગટ પરનું અણમોલ રત્ન એટલે કાશ્મીર,[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 વિરજાદેવી

    April 1992

    Views: 4430 Comments on સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : વિરજાદેવી

    ઈ.સ. ૧૯૦૦ ના માર્ચ માસની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે ‘ભારતીય આદર્શો’ ઉપર સાનફ્રાન્સિસ્કોના યુનિયન સ્ક્વેરના રેડમેન્સ હોલ ખાતે ત્રણ પ્રવચનો આપેલાં અને આ પ્રવચનોની શૃંખલાનું પહેલું[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 1992

    Views: 6280 Comments on સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત શિલ્પાકૃતિ જોઈ. ત્રણ વાંદરાઓની એ[...]

  • 🪔 વિવેકવાણી

    નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    April 1992

    Views: 5480 Comments on વિવેકવાણી : નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર : સ્વામી વિવેકાનંદ

    (નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર) અલમોડા, ૧૦મી જૂન, ૧૮૯૮ વહાલા મિત્ર, આપના પત્રની હું ખૂબ કદર કરું છું અને આપણી માતૃભૂમિ માટે ઈશ્વર નીરવપણે[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    March 1992

    Views: 4310 Comments on વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

    ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    February 1992

    Views: 3760 Comments on વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

    ૬૩, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, ૭મી જૂન, ૧૮૯૬ પ્રિય મિસ નોબલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવ જાતને તેનામાં રહેલી દિવ્યતાનો[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    October 1991

    Views: 4130 Comments on સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ : સ્વામી પ્રભાનંદ

    શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના વિભાજન પછી, અનિચ્છાએ સ્વીકારાયેલ બ્રિટિશ રાજ ગયા[...]

  • 🪔 વિવેકવાણી

    નિરાશ ન થશો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    September 1991

    Views: 3620 Comments on વિવેકવાણી : નિરાશ ન થશો : સ્વામી વિવેકાનંદ

    પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલા, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં, સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ,[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મ એ જ આપણું જીવન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 1991

    Views: 9212 Comments on વિવેકવાણી : ધર્મ એ જ આપણું જીવન : સ્વામી વિવેકાનંદ

    ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ કેવળ તમે એની સંભાળ લીધી[...]

  • 🪔 વિવેકવાણી

    સાચી ઉપાસના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    July 1991

    Views: 3820 Comments on વિવેકવાણી : સાચી ઉપાસના : સ્વામી વિવેકાનંદ

    સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાંમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચોસાચ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૫)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    June 1991

    Views: 4210 Comments on સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૫) : ક્રાન્તિકુમાર જોષી

    (ગતાંકથી આગળ) રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની શૈક્ષણિક પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન વિદ્યાર્થી ‘ગૃહ’, મદ્રાસના ઉદ્દઘાટન સમયે, આશ્રમના પ્રમુખશ્રીએ ખૂબ જ પ્રેરક શબ્દો કહી સૌને પ્રોત્સાહિત[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    June 1991

    Views: 4660 Comments on વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ

    શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે,[...]

  • 🪔

    વિનોદપ્રિય વિવેકાનંદ (૨)

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    May 1991

    Views: 4180 Comments on વિનોદપ્રિય વિવેકાનંદ (૨) : પ્રો. શંકરીપ્રસાદ બસુ

    (ગતાંકથી ચાલુ) મોકળા મેદાનનો માનવી વિવેકાનંદને શરૂઆતમાં પકડીએ એમના રમતગમતના સ્થળે-કોઇ રૂપક કે ઉપમાના અર્થમાં નહીં, રીતસરના રમવાના મેદાનમાં જ. શરૂઆતથી જ એક ચમકીલી તસવીર![...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૪)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    May 1991

    Views: 4490 Comments on સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૪) : ક્રાન્તિકુમાર જોષી

    ગુરુ-શિષ્ય સંબંધ, શાળા, શિસ્ત અને રામકૃષ્ણ મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓ : ‘શિક્ષણ સાધના’ નામના આચાર્ય ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનોના પુસ્તકમાં ગુરુ-શિષ્ય સંબંધ અને ગુરુ તેમ જ[...]

  • 🪔 વિવેકવાણી

    ધ્યાન : તેની પદ્ધતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    May 1991

    Views: 6401 Comment on વિવેકવાણી : ધ્યાન : તેની પદ્ધતિ : સ્વામી વિવેકાનંદ

    રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય,[...]

  • 🪔

    વિનોદપ્રિય વિવેકાનંદ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    April 1991

    Views: 3960 Comments on વિનોદપ્રિય વિવેકાનંદ : પ્રો. શંકરીપ્રસાદ બસુ

    (કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ મોડર્ન ઈંડિયન લેંગ્રેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૫)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    April 1991

    Views: 4250 Comments on સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૫) : સ્વામી અચલાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામીજીની ઇચ્છા બંગાળમાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવાની હતી. તેઓ સ્વામી શુદ્ધાનંદજીને શાસ્ત્રાભ્યાસ કરી, સંન્યાસીઓને શીખવવા વર્ગો શરૂ કરવા ઉત્સાહિત કરતા. ખરેખર તો સ્વામીજીએ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૩)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    April 1991

    Views: 1730 Comments on સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૩) : ક્રાન્તિકુમાર જોષી

    (ગતાંકથી આગળ) અભ્યાસક્રમ અને પદ્ધતિ ગયા અંકમાં આપણે ‘કેળવણી’ વિશેની સ્વામીજીની તથા અન્ય કેળવણીકારોની વ્યાખ્યાઓ જોઈ. સ્વામીજીની વ્યાખ્યામાં શી વિશિષ્ટતા છે તે પણ જાણવા કોશિશ[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રકાશ ફેલાવો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    April 1991

    Views: 5171 Comment on વિવેકવાણી : પ્રકાશ ફેલાવો : સ્વામી વિવેકાનંદ

    દરેક પુરુષને, દરેક સ્ત્રીને, સર્વ કોઈને ઈશ્વરરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકતા જ નથી; તમે માત્ર સેવા કરી શકો છો. ઈશ્વરનાં સંતાનોની સેવા કરો,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૪)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    March 1991

    Views: 4070 Comments on સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૪) : સ્વામી અચલાનંદ

    (નવેમ્બરથી આગળ) સ્વચ્છતા માટે સ્વામીજીનો ખૂબ જ આગ્રહ રહેતો અને મઠમાં ગંદકી કે અવ્યવસ્થાને તેઓ બિલકુલ સહન કરી શકતા નહિ. તેથી તેઓ સાધુઓ ઉપર ચાંપતી[...]

  • 🪔

    ફણીશ્વરનાથ રેણુનાં જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ (૨)

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    March 1991

    Views: 4030 Comments on ફણીશ્વરનાથ રેણુનાં જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ (૨) : પ્રો. શંકરીપ્રસાદ બસુ

    ઉપરના વિવરણથી ફણીશ્વરનાથ રેણુના સાહિત્યમાં તેમના જીવનદર્શનની જાણ થાય છે. ફણીશ્વરના “શ્રુત-અશ્રુતપૂર્વ” નામક ગ્રંથમાંથી “રસકે બસમેં ચાર રાતે” નામક તેમની રચનાના કેટલાક અંશો હવે હું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૨)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    March 1991

    Views: 9320 Comments on સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૨) : ક્રાન્તિકુમાર જોષી

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યોતના વાચકો, શ્રીરામકૃષ્ણદેવના ભક્તો તથા અનુયાયીઓને સ્વામીજીના જીવનથી પરિચિત કરવાના ન હોય. જીવનનું ગંભીરતાથી ચિંતન કરનાર ચિંતક જીવનને જ્યારે સર્વગ્રાહી દૃષ્ટિથી મૂલવે[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    March 1991

    Views: 5501 Comment on વિવેકવાણી : યુવા વર્ગને આહ્વાન : સ્વામી વિવેકાનંદ

    સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૩)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    February 1991

    Views: 4520 Comments on સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૩) : સ્વામી અચલાનંદ

    (ડિસેંબરથી આગળ) સ્વામીજી પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો પ્રત્યે ખાસ પ્રકારનું માન આપવા શીખવતા. તેઓ કહેતા કે, આ શિષ્યો શ્રીરામકૃષ્ણદેવના કુટુંબના સભ્યો કહેવાય. જેઓને શ્રીઠાકુર[...]

  • 🪔

    ફણીશ્વરનાથ રેણુના જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    February 1991

    Views: 4210 Comments on ફણીશ્વરનાથ રેણુના જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ : પ્રો. શંકરીપ્રસાદ બસુ

    શ્રીરામકૃષ્ણે પોતાના પ્રત્યક્ષ સ્પર્શથી ગિરીશચંદ્ર ઘોષ જેવી અધમ વ્યક્તિનું રૂપાંતર કરીને તેમને સંતશિરોમણિ બનાવી દીધા હતા. સ્પર્શની વાત અહીં પૂરી નથી થતી. તેમના અપ્રત્યક્ષ સ્પર્શથી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    February 1991

    Views: 9800 Comments on સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી : ક્રાન્તિકુમાર જોષી

    કોઈ જ્ઞાનક્ષેત્ર પરત્વે, કોઈ માનવના ચિત્તતંત્રમાં ઉદ્ભવતી કોઈ વિશિષ્ટ (આ)કૃતિ, જ્યારે શાસ્ત્રકારો દ્વારા પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકેલા માપદંડો સાથે વ્યવહારશ્રમ અને સંગતિ સાધીને મૌલિકતાથી[...]

  • 🪔

    વિવેકાનંદનો માનવહિતવાદ

    ✍🏻 ઈ. પી. ચેલીશેવ

    January 1991

    Views: 4250 Comments on વિવેકાનંદનો માનવહિતવાદ : ઈ. પી. ચેલીશેવ

    શ્રી ઈ. પી. ચેલીશેવ સોવિયેત રશિયાના જાણીતા તજજ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદનાં લખાણોને વારંવાર વાંચવાથી દરેક વખતે હું એમાં કંઈક[...]

  • 🪔 એકાંકી નાટિકા

    વિવેકાનંદ : પરિવ્રાજક પયગંબર

    ✍🏻 બોધિસત્ત્વ

    January 1991

    Views: 3820 Comments on એકાંકી નાટિકા : વિવેકાનંદ : પરિવ્રાજક પયગંબર : બોધિસત્ત્વ

    (ઈ. ૧૮૯૨ની શરૂઆત. ક્રાંગાનોર (કેરાલા)ના એક મંદિરમાં વહેલી સવારનો સમય. મંદિરના બે સાધુ દરવાજા પાસે ઊભા ઊભા શ્લોક બોલે છે અને ક્રાંગાનોરના રાજકુંવરોના આગમન માટે[...]

  • 🪔

    રાષ્ટ્રીય એકતા માટે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    January 1991

    Views: 4130 Comments on રાષ્ટ્રીય એકતા માટે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ : સ્વામી સ્મરણાનંદ

    સ્વામી સ્મણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સભ્ય અને રામકૃષ્ણ મિશન, શારદાપીઠના સેક્રેટરી છે. રાષ્ટ્રીય એકતાનો વિષય આજકાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે.[...]

Previous131415Next

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top