સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
માનવજાતનું અને દુનિયા આખીનું ભલું કરો
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2008
તમારે કલ્યાણ સાધવું હોય તો, તમારી ક્રિયાવિધિઓ ફેંકી દો અને જીવતા ઈશ્વરને કે માનવ-ઈશ્વરને ભજો; માનવશરીરધારી દરેક જીવને પૂજો. ઈશ્વરના વિશ્વરૂપ તેમ જ માનવરૂપમાં તેને[...]
🪔 વિવેકવાણી
વિચારવા જેવી બાબત
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2008
એક ભક્ત દેવનાંદર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલાં[...]
🪔 વિવેકવાણી
સાંસ્કારિક અખંડતાનું સંરક્ષણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2008
આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ જવાનો છે. ઈશ્વરનો પાડ માનો[...]
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2008
શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: “મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખ. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
February 2008
(ઓક્ટોબર-૦૭થી આગળ) ૧૮૯૧ના ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખેતડીમાં રહેતા હતા ત્યારે એક દિવસ મહારાજા અજિતસિંહે સ્વામીજી પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપવાની કહ્યું હતું, એ વાત આપણે[...]
🪔 વિવેકવાણી
નારીઓનો આદર્શ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2008
ન (અમેરિકાનું) સ્ત્રીપૂજન, સ્ત્રીસન્માન! એ શક્તિપૂજા કેવળ કામવાસના નથી, પરંતુ શક્તિપૂજા, કુમારીપૂજા ને સૌભાગ્યવતીપૂજા છે; આપણા દેશમાં કાશીમાં, કલકત્તાના કાલીઘાટે તથા તીર્થસ્થાનોમાં જે થાય છે;[...]
🪔 વિવેકવાણી
ઈચ્છાશક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2008
નીતિમત્તા અને નિ:સ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા વિચારને નીચે ઉતારવાની જરૂર નથી,[...]
🪔 વિવેકવાણી
શક્તિની કૃપાથી સિદ્ધિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2007
તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી.[...]
🪔 વિવેકવાણી
સાચો ઉકેલ - શક્તિનું રહસ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2007
વિગતો અવશ્ય યુગે યુગે ઘડી કાઢવાની હોય છે; પરંતુ આ તો માત્ર એક સૂચન છે, જે પરથી તમને બતાવી શકાય કે આ ઝઘડાઓ બંધ થવા[...]
🪔 વિવેકવાણી
દિવ્યમાતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2007
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘‘માતા’’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]
🪔 વિવેકવાણી
આત્મશ્રદ્ઘા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2007
અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી[...]
🪔 વિવેકવાણી
પ્રાચીન ભારતીય સંસ્કૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2007
‘જો આપણે માત્ર પાશ્ચાત્ય વિચારો, પાશ્ચાત્ય ભાષા, પાશ્ચાત્ય ખાનપાન, પાશ્ચાત્ય પોશાક અને પાશ્ચાત્ય રીતભાતને અપનાવીએ તો પાશ્ચાત્ય પ્રજા જેટલા જ આપણે મજબૂત અને બળવાન બનીશું.’[...]
🪔 વિવેકવાણી
ગુરુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2007
ગુરુની બાબતમાં આપણે પ્રથમ એટલું જોવું જોઈએ કે તે શાસ્ત્રોના સાચા રહસ્યના જાણકાર છે કે નહીં.... ગુરુની યોગ્યતાનું બીજું લક્ષણ એ છે કે તે નિષ્પાપ[...]
🪔 વિવેકવાણી
સામાન્યજનોનું ભાવિ અને આત્મવિશ્વાસ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2007
સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની[...]
🪔 વિવેકવાણી
ઉજ્જ્વળ ભારત
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2007
ભારતના અધ:પતન વિશે આપણે ઘણું ઘણું સાંભળીએ છીએ. એક સમય એવો હતો, કે જ્યારે હું પણ તેમ જ માનતો. પણ આજે અનુભવની ઉચ્ચ ભૂમિકા ઉપર[...]
🪔 વિવેકવાણી
પ્રેમ શાશ્વત છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2007
સત્ય એ છે કે લોકોને ઈશ્વરની જરાય પડી નથી. ધર્મ માત્ર ફેશન છે. એક બાજુ, પાસે સુંદર દીવાનખાનું છે, સરસ ફર્નિચર છે, પિયાનો છે, રૂપાળુ[...]
🪔 વિવેકવાણી
આગેકૂચ કરો
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2007
નિરાશ ન થાશો; ગીતામાં ભગવાને કહ્યું છે તે યાદ કરો. ‘કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ.’’ કટિબદ્ધ થાઓ, વત્સ! આ કાર્યને માટે જ ઈશ્વરે મને[...]
🪔 વિવેકવાણી
શક્તિ! શક્તિ! શક્તિ!
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2007
...દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘अस्ति’ ‘अस्ति’ (‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘नास्ति’ ‘नास्ति’ (‘નથી’ ‘નથી’) એવા નિષેધવાદમાં માનવાથી[...]
🪔 વિવેકવાણી
મા ભારતી માગે છે સર્વસમર્પિત નવયુવાનો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2007
જાપાની લોકો તો હિંદને હજી પણ બધી ઉચ્ચ અને સુંદર વસ્તુઓથી પરિપૂર્ણ એવી સ્વપ્નભૂમિ જ માને છે. અને તમે? ... તમે શું છો? આખો જન્મારો[...]
🪔 વિવેકવાણી
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2006
અત્યારે દસ વાગ્યા છે. સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના[...]
🪔 વિવેકવાણી
સુખનું રહસ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2006
સાચી સફળતાનું - સાચા સુખનું પરમ રહસ્ય આ છે : જે માણસ બદલાની આશા રાખતો નથી, પૂરેપૂરો નિ:સ્વાર્થી છે એ જ સૌથી વધુ સફળ થાય[...]
🪔 વિવેકવાણી
વેદાન્ત
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2006
ત્વં સ્ત્રી ત્વં પુમાનસિ ત્વં કુમાર ઉત વા કુમારી । ત્વં ર્જીણો દન્ડેન વંચસિ ત્વં જાતો ભવસિ વિશ્વતોમુખો । ‘‘તું જ સ્ત્રી છો, તું જ[...]
🪔 વિવેકવાણી
માયા અને ભ્રમ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2006
વેદાંત ફિલસૂફી આશાવાદી પણ નથી તેમ નિરાશાવાદી પણ નથી. આ બન્ને વિચારસરણીઓને તે રજૂ કરે છે, અને પરિસ્થિતિને તે જેવી છે તેવી સ્વીકારે છે. તે[...]
🪔 વિવેકવાણી
દીનતા, નિર્બળતા છોડી દો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2006
આ જગતમાં આપણે સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે. . .ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે, જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા[...]
🪔 વિવેકવાણી
ગુરુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2006
જે આત્મા પાસેથી પ્રેરણા મળે છે તેને ‘ગુરુ’ કહેવામાં આવે છે. અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને ‘શિષ્ય’ કહેવામાં આવે છે. આ પ્રેરણાનો અન્ય[...]
🪔 વિવેકવાણી
મારા બહાદુર બાળકો - આગળ ધપો
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2006
કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલાં વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ મનુષ્યોમાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી[...]
🪔 વિવેકવાણી
હિંદુધર્મ અને બૌદ્ધધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2006
અમે માનીએ છીએ કે બુદ્ધને એમના શિષ્યો સાચી તમે સમજ્યા ન હતા. હિંદુ ધર્મ અને અત્યારના બૌદ્ધ ધર્મ વચ્ચેનો સંબંધ, લગભગ યહૂદી અને ખ્ર્રિસ્તી ધર્મ[...]
🪔 વિવેકવાણી
મુક્તિનો માર્ગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2006
.. એટલું સમજી લેજો કે આપના પૂર્વજોએ શોધી કાઢેલું મહાનમાં મહાન સત્ય - વિશ્વ એક છે - એ છે. પોતાને ઈજા પહોંચાડ્યા વિના કોઈ પણ[...]
🪔 વિવેકવાણી
દિવ્યતા-પ્રગટીકરણમાં સહાય એટલે પુણ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2006
હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો પણ શું? .. તમને મુક્તિ[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2006
છેવટે મંદિરમાં સેવાપૂજા કરવી તેમને માટે અશક્ય થઈ ગઈ. તેમણે એ પૂજા છોડી દીધી અને પાસેના એક નાના જંગલમાં તેઓ ચાલ્યા ગયા અને ત્યાં જ[...]
🪔 વિવેકવાણી
ભારતમાં શાની જરૂર છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2006
અહીં આપણે ભારતમાં શાની જરૂર છે? જો પરદેશીઓને એ બાબતોની જરૂર છે તો આપણને વીસગણી જરૂર છે. કારણ કે ઉપનિષદોની મહત્તા છતાં, આપણે ઋષિઓના વંશજો[...]
🪔 વિવેકવાણી
ભારતીય નારીનો આદર્શ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2005
ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી[...]
🪔 વિવેકવાણી
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2005
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત - ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયને પહોંચો નહીં ત્યાં સુધી મંડ્યા રહો. કલકત્તાના નવયુવકો! ઊઠો, જાગો, કારણકે સમય સાનૂકૂળ છે. અત્યારથી[...]
🪔 વિવેકવાણી
જગદંબાની ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2005
એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના[...]
🪔 વિવેકવાણી
ભક્તિયોગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2005
તોફાનવાળો દિવસ ખરાબ નથી, પરંતુ જે દિવસે આપણે ઈશ્વરની કથાવાર્તા ન કરીએ તે દિવસ જ ખરેખર ખરાબ છે. માત્ર પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ જ સાચી ભક્તિ[...]
🪔 વિવેકવાણી
આજના યુવાનોને ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2005
શ્રીકૃષ્ણના સંદેશમાં આપણને બે વિચારો મુખ્યત્વે જણાય છે. એક છે ભિન્ન ભિન્ન વિચારોનો સમન્વય અને બીજો છે અનાસક્તિ. સિંહાસનારૂઢ રહીને તે સૈન્યનું સંચાલન કરતાં કરતાં[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2005
મારા ગુરુદેવના જીવનમાં કઠોર તપસ્યાને ફળે પ્રબળ અને અણિશુદ્ધ પવિત્રતા આવી ગઈ; સાધારણ મનુષ્યના જીવનમાં જે વિવિધ મથામણો હોય છે તે બધીનો તેમનામાંથી નાશ થઈ[...]
🪔 વિવેકવાણી
ભાષા અને કલા
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2005
આપણા દેશમાં પ્રાચીન કાળથી સઘળી વિદ્યાઓ સંસ્કૃતમાં જ હોવાથી વિદ્વાન વર્ગ તેમજ સામાન્ય જનતા વચ્ચે અફાટ અંતર પડી ગયું છે. ભગવાન બુદ્ધથી શરૂ કરીને ચૈતન્ય[...]
🪔 વિવેકવાણી
બૌદ્ધધર્મ એટલે હિંદુધર્મની પૂર્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2005
તમે સાંભળ્યું હશે કે હું બૌદ્ધધર્મી નથી, અને છતાં હું બૌદ્ધધર્મી છું. ચીન, જાપાન અને સિલોનના લોકો એ મહાન વિભૂતિના ઉપદેશને અનુસરે છે, જ્યારે હિંદના[...]
🪔 વિવેકવાણી
આજના ભારતે શું કરવું જોઈએ?
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2005
પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા પ્રાપ્ત કરાવનારી વિદ્યા, તેનું સાધન છે. રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ, તેની ભાષા છે વેદો, તેનું[...]
🪔 વિવેકવાણી
સાચા ગુરુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2005
ગુરુ એક એવું વાહન છે કે જેના દ્વારા આધ્યાત્મિક શક્તિ તમને આપવામાં આવે છે. ઉપદેશ કોઈ પણ માણસ આપી શકે; પણ અધ્યાત્મ શક્તિ તો શિષ્ય[...]
🪔 વિવેકવાણી
હિંદુધર્મમાં વેદોનું મહત્ત્વ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2005
હિન્દુ ધર્મનાં મૂળ તત્ત્વો ત્રણ : ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર, વેદો અપૌરુષેય હોવાની માન્યતા અને કર્મ તથા પુનર્જન્મની માન્યતા. કોઈ વેદોનો સૂક્ષ્મ અભ્યાસ કરે તો તેને[...]
🪔 વિવેકવાણી
પરોપકારાય હિ સતાં જીવિતમ્
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2005
હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો પણ શું? આ કથન ખોટું[...]
🪔 વિવેકવાણી
ભારતનું પુનરુત્થાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2004
‘સ્વામીજી! હિંદુ ધર્મનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કરવાનું આપશ્રીને ક્યાંથી સૂઝયું?’ ‘મારે તો અનુભવ લેવો હતો. મારા ખ્યાલ મુજબ આપણા રાષ્ટ્રીય અધ:પતનનું મુખ્ય કારણ આપણે બીજી[...]
🪔 વિવેકવાણી
શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2004
તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો[...]
🪔 વિવેકવાણી
દિવ્યમાતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2004
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘માતા’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]
🪔 વિવેકવાણી
શ્રીકૃષ્ણમહિમા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2004
એ મહાત્મા કે જેની વિવિધ રૂપોમાં ઉપાસના થાય છે, જે પુરુષો તેમ જ સ્ત્રીઓનો લાડીલો આદર્શ છે, જે નાનાં બાળકોનો તેમ જ પ્રૌઢોનો આદર્શ છે...[...]
🪔 વિવેકવાણી
ભારતની અધોગતિનું કારણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2004
મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા[...]
🪔 વિવેકવાણી
ગુરુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2004
દરેક આત્મા પૂર્ણ થવા નિર્માયેલો છે, અને પ્રત્યેક જીવ અંતે તે સ્થિતિએ પહોંચવાનો છે. આત્મામાં રહેલી શક્યતાઓને બહારની સહાયથી વેગ મળે છે; તે એટલે સુધી[...]
🪔 વિવેકવાણી
જનતા પ્રત્યેની આપણી ફરજ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2004
ભારતનાં બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું[...]





