આપના મિત્રો સાથે શેર કરો

Prasangik2021-08-06T11:50:55+00:00

પ્રાસંગિક

પ્રાસંગિક : શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા : શ્રી રામચંદ્ર દત્ત

February 1, 2018|Categories: Ramchandra Datta|Tags: , , |

અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ ન હતી.[...]

પ્રાસંગિક : ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ : સ્વામી અદ્‌ભુતાનંદ

February 1, 2018|Categories: Adbhutananda Swami|Tags: , , , |

એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ : સ્વામી બ્રહ્માનંદ

February 1, 2018|Categories: Brahmananda Swami|Tags: , , , , |

શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર : સ્વામી વિવેકાનંદ

February 1, 2018|Categories: Vivekananda Swami|Tags: , , , , |

વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ[...]

પ્રાસંગિક : જીવન એ જ પ્રેરણા : શ્રી હરેશભાઈ ધોળકિયા

January 1, 2018|Categories: Hareshbhai Dholakiya|Tags: , , |

મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી. ક્યારેક એવું[...]

પ્રાસંગિક : તહેવાર ત્રિવેણી : સંકલન

January 1, 2018|Categories: Sankalan|Tags: , , |

કલ્પતરુ શ્રી રામકૃષ્ણ હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગમાં આવેલા ઇન્દ્રના ઉદ્યાનમાંના કલ્પવૃક્ષનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષનાં અન્ય નામો[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : સ્વામી ચેતનાનંદ

December 1, 2017|Categories: Chetanananda Swami|Tags: , , , |

શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં[...]

પ્રાસંગિક : શ્રી શ્રીમા શારદા બાવની : ડૉ. વનિતાબહેન ઠક્કર

December 1, 2017|Categories: Vanitabahen Thakkar, Dr.|Tags: , , , |

જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ ધર્મચરી. જન્મપૂર્વે[...]

પ્રાસંગિક : શારદા સ્તુતિ : સ્વામી હર્ષાનંદ

December 1, 2017|Categories: Harshananda Swami|Tags: , , |

या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा मां रक्षतु[...]

પ્રાસંગિક : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : કુ. ઇલાબહેન શેઠ

October 1, 2017|Categories: Ku. Ilabahen Seth|Tags: , , |

(ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે મને તેમના[...]

પ્રાસંગિક : ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ : સંકલન

October 1, 2017|Categories: Sankalan|Tags: , , , |

नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર,[...]

પ્રાસંગિક : પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ : ડૉ. કુમારપાળ દેસાઈ

September 1, 2017|Categories: Kumarpal Desai|Tags: , , |

પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો[...]

પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા : સંકલન

August 1, 2017|Categories: Sankalan|Tags: , , , , |

વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની[...]

પ્રાસંગિક : ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ : સંકલન

August 1, 2017|Categories: Sankalan|Tags: , , , , |

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી.[...]

પ્રાસંગિક : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : કુ. ઇલાબહેન શેઠ

August 1, 2017|Categories: Ku. Ilabahen Seth|Tags: , , |

હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી શ્રીકૃષ્ણ વ્રજને[...]

પ્રાસંગિક : દાસ્યભક્તિની પરાકાષ્ઠા – શશી મહારાજ : શ્રીરામચંદ્ર દત્ત

July 1, 2017|Categories: Ramchandra Datta|Tags: , , |

સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો તે શશી[...]

પ્રાસંગિક : શ્રીગુરુસ્તોત્રમ્ : સંકલન

July 1, 2017|Categories: Sankalan|Tags: , , , |

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:। गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥ ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર[...]

પ્રાસંગિક : શ્રીગુરવે નમ: : સ્વામી પ્રભુસેવાનંદ

July 1, 2017|Categories: Prabhusevananda Swami|Tags: , , , |

ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે[...]

પ્રાસંગિક : અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

February 1, 2017|Categories: Siddharthbhai Bhatt|Tags: , , , |

ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ[...]

પ્રાસંગિક : તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ : શ્રીમનસુખભાઈ મહેતા

February 1, 2017|Categories: Mansukhbhai Maheta|Tags: , , |

સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું[...]

પ્રાસંગિક : ઠાકુરના નરેન : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

January 1, 2017|Categories: Siddharthbhai Bhatt|Tags: , , , |

પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ[...]

પ્રાસંગિક : પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ : પન્નાબહેન પંડ્યા

January 1, 2017|Categories: Pannabahen Pandya|Tags: , , , , |

મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું[...]

પ્રાસંગિક : ભારતનો આત્મા – સ્વામી વિવેકાનંદ : માનનીય શ્રીનરેન્દ્ર મોદી

January 1, 2017|Categories: Narendra Modi|Tags: , , , |

ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ આપણે આપણા[...]

પ્રાસંગિક : સર્વદેવીરૂપિણી મા શારદા : શ્રીહર્ષદભાઈ પટેલ

December 1, 2016|Categories: Harshadbhai Patel|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ[...]

પ્રાસંગિક : આદ્યશકિત મા શારદા : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

December 1, 2016|Categories: Siddharthbhai Bhatt|Tags: , , , |

શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ[...]

Go to Top