अजं निर्विकल्पं निराकारमेकं
निरानन्दमानन्दमद्वैत पूर्णम्।
परं निर्गुणं निर्विशेषं निरीहं
परब्रह्मरूपं गणेशं भजेम।।
જન્મરહિત, પૂર્ણ, આકારરહિત, આનંદાતીત હોવા છતાં પરમાન્દસ્વરૂપ, એક અદ્વૈત, નિર્ગુણ, અનંત પરબ્રહ્મ સ્વરૂપ એવા ગણેશને અમે ભજીએ છીએ.
(ગણેશસ્તવ-૧)
Your Content Goes Here




