मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् ।
यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् ॥

अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेश: सत्यम् ।
पुत्रादपि धनमाजां भीतिः सर्वत्रैषा विहिता नीतिः ॥

ઓ મૂઢ! ધન આવવાની તૃષ્ણા તજી દે, સદ્‌બુદ્ધિ કર અને મનમાં તૃષ્ણારહિતપણું ધારણ કર. પોતાનાં કર્મોથી મળી આવેલું જે ધન તું મેળવે તેનાથી ચિત્તને આનંદી રાખ.

અર્થને નિત્ય અનર્થ માન; તેથી ખરેખર, લેશ પણ સુખ નથી. ધનવાનોને પુત્રથી પણ ભય હોય છે. આ નીતિ બધે જાહેર છે.

(આદિ શંકરાચાર્ય કૃત ‘દ્વાદશપંજરિકા સ્તોત્ર’માંથી)

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.