काशीक्षेत्रं निवासश्च जाह्नवी चरणोदकम्।
गुरुर्विश्वेश्वरः साक्षात् तारकं ब्रह्मनिश्चयः।।

નિશ્ચિતરૂપે ગુરુદેવનું નિવાસસ્થાન કાશીક્ષેત્ર છે, શ્રી ગુરુનું ચરણામૃત એ ગંગાજી છે,
ગુરુદેવ પોતે ભગવાન વિશ્વનાથ છે અને સાક્ષાત્ તારક બ્રહ્મ છે.

(ગુરુગીતા: ૨૮)

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.