सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः।
वेदवेदान्तवेदात् विद्यास्थानेभ्य एव च।।
सरस्वती महाभागे विद्यां कमललोचने।
विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमो स्तुते।।

સરસ્વતીદેવીને નિત્ય પ્રણામ, ભદ્રકાલીને પ્રણામ અને
વેદ, વેદાંત, વેદાંગ અને વિદ્યાઓનાં સ્થાનોને પ્રણામ.
હે મહાભાગ્યવતી જ્ઞાનસ્વરૂપા કમલ સમાન વિશાળ નેત્રોવાળી!
જ્ઞાનદાત્રી સરસ્વતી! મને વિદ્યા દો, હું તમને પ્રણામ કરું છું.

(‘સરસ્વતી સ્તોત્ર’માંથી)

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.