ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुःश्रोत्रमथो
बलमिन्द्रियाणि च सर्वाणि सर्व ब्रह्मौपनिषदं माहं ब्रह्म
निराकुर्यां मा मा ब्रह्म निराकरोदनिराकरणमस्त्वनिराकरणं
मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते
मयि सन्तु ते मयि सन्तु । ॐ शांतिः शांतिः शांतिः ।

ૐ મારાં અંગો, વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ અને બીજી સર્વ ઇન્દ્રિયો પુષ્ટ થાઓ. આ સર્વ, ઉપનિષદોમાં કહેલું બ્રહ્મ જ છે. હું બ્રહ્મનો અનાદર ન કરું અને બ્રહ્મ મારો અનાદર ન કરો. એમ અનાદર દૂર થાઓ, અનાદર દૂર થાઓ. તે બ્રહ્મ મારામાં હો. જે ધર્મો ઉપનિષદોમાં કહ્યા છે, તે આત્મામાં આસક્ત એવા મારા વિષે હો!

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:!

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.