तं देशिकेन्द्रं परमं पवित्रम्
विश्वस्य पालं मधुरं यतीन्द्रम् ।
हिताय नृणां नरमूर्तिमन्तम्
विवेक-आनंदमहं नमामि।।
પરમ ગુરુ, પરમ પવિત્ર, સમસ્ત વિશ્વના પાલનકર્તા,
મધુર, યોગીઓના રાજા, માનવજાતના કલ્યાણાર્થે અવતરિત
એવા સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં પ્રણામ કરું છું.
(સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ વિરચિત ‘વિવેકાનંદ પંચકમ્’ સ્તોત્રમાંથી)
Your Content Goes Here





