एते सत्पुरुषाः परार्थघटका: स्वार्थान्परित्यज्य ये
सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये ।
तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये
ये निघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥
એ સત્પુરુષો છે કે જેઓ સ્વાર્થ ત્યજી દઇ પારકાનું કાર્ય કરે છે. સામાન્ય મનુષ્યો તે છે કે જેઓ સ્વાર્થનો વાંધો ન આવે તેવી રીતે પારકા માટે ઉદ્યમ કરે છે. જેઓ સ્વાર્થ માટે પારકાનું હિત બગાડે છે, તેઓ મનુષ્યોમાં રાક્ષસ તુલ્ય છે; પરંતુ જેઓ પ્રયોજન વિના જ પારકાનું હિત બગાડે છે, તેઓ કોણ છે તે અમે જાણતા નથી.
(શ્રી ભૃતહરિ વિરચિત : નીતિશતક : ૭૫)
Your Content Goes Here




