प्रकृतिं परमामभयां वरदाम्
नररूपधरां जनतापहराम् ।

शरणागत-सेवकतोषकरीम्
प्रणमामि परां जननीं जगताम् ॥

પરમા પ્રકૃતિ, વરદાન અને અભય દેનારી, નરરૂપ ધારણ કરી મનુષ્યોનાં દુઃખ હરનારી, શરણે આવેલા સેવકને સંતોષ આપનારી જગતની જનની પરાશક્તિને હું પ્રણામ કરું છું.

(સ્વામી અભેદાનંદજી દ્વારા રચિત ‘શ્રીશારદાદેવી સ્તોત્રમ્’માંથી)

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.