जगन्मातर् मातस्तव चरणसेवा न रचिता
न वा दतं देवी! द्रविणमपि भूयस्तव मया।
तथापि त्वं स्नेहं मयि निरुपमं यत्प्रकुरुषे
कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥

(‘देव्यपराधक्षमापन स्तोत्र’માંથી)

હે મા! હે જગજ્જનની! તારી કોઈ ચરણસેવા મેં નથી કરી. હે દેવી, મેં કંઈ તારે માટે ત્યાગ પણ કર્યો નથી. ધન પણ છોડ્યું નથી કે ભોગો પણ ત્યજ્યા નથી! છતાંય તું મારા પર આવું અનુપમ હેત રાખે છે! હા, પુત્ર ભલે કુપુત્ર – કૃતઘ્ન બને પણ માતા કદી કુમાતા નથી બનતી!

Total Views: 142
By Published On: December 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.