आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु।
बुद्धिं तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च।।
આત્માને રથનો સ્વામી જાણ, દેહને રથ રૂપે જાણ. બુદ્ધિને સારથિરૂપે જાણ અને મનને લગામ રૂપે જાણ.
इन्द्रियाणि हयानाहुर्विषयां स्तेषु गोचरान्।
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिण:।।
ઇન્દ્રિયોને અશ્વો કહે છે; ઇન્દ્રિયોની અશ્વ રૂપે કલ્પના કરીને વિષયોને માર્ગ રૂપે જાણ; જ્યારે આત્મા દેહ, ઇન્દ્રિય અને મન સાથે જોડાયેલો હોય છે ત્યારે વિવેકશીલ માણસો આત્માને ભોક્તા કહે છે.
(‘કઠોપનિષદ’ શ્લો. ૧.૩.૩-૪)
Your Content Goes Here




