આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

વિવેકવાણી : કોઈને દોષ ન દો : સ્વામી વિવેકાનંદ

August 1, 1998|Categories: Vivekananda Swami|Tags: , , , |

કોઈ માણસને, ઈશ્વરને કે જગતમાં કોઈને દોષ ન દો. જ્યારે તમને લાગે કે તમે દુ:ખી થાઓ છો, ત્યારે પોતાનો જ[...]

દિવ્યવાણી

August 1, 1998|Categories: Sankalan|Tags: , , , |

द्विषत: परकाये मां मानिनो भिन्नदर्शिनः । भूतेषु बद्धवैरस्य न मनः शांतिमृच्छति ॥ अहं उच्चावचैः द्रव्यैः क्रिययोत्पन्नया अनघे । नैव तुष्ये[...]

પ્રતિભાવો : સંકલન

July 1, 1998|Categories: Sankalan|Tags: , , , |

મે’૯૮ના અંકમાં સંપાદકીય લેખ ‘એક હસ્તી, એક અસ્તિત્વ’માં શ્રી સ્વામી વિવેકાનંદજી અને ભગવાન બુદ્ધની સામ્યતા વિશેનો ખ્યાલ આવ્યો. આ લેખ[...]

સમાચાર દર્શન

July 1, 1998|Categories: Sankalan|Tags: , , , |

સૌરાષ્ટ્ર - કચ્છના વાવાઝોડાગ્રસ્ત લોકોની વહારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. * ૯-૧૦ જૂન, ૧૯૯૮ના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારના[...]

પુસ્તક-સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 1998|Categories: Keshavlal V Shastri|Tags: , , |

એક સમયોચિત મીમાંસા વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન લેખક : સ્વામી રંગનાથાનંદ, પ્રકાશક : અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ,[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

July 1, 1998|Categories: Ushanas|Tags: , , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]

આનંદબ્રહ્મ : મારાં પાડોશીઓ : લાલજી મૂળજી ગોહિલ

July 1, 1998|Categories: Lalji Mulji Gohel|Tags: , , |

પુણેની ર.ચ. મહેતા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અને પુણેમાં ગુજરાતી સંસ્કારિતાનો દીપ પ્રજ્વલિત રાખનાર સ્વ. શ્રી લાલજી મૂળજી ગોહિલના પુસ્તક ‘ચિંતન -પુષ્પો[...]

યુવ-વિભાગ : ભાવનું નિર્માણ આમ થાય : સંજીવ શાહ

July 1, 1998|Categories: Sanjiv Shah|Tags: , , |

જીવનમાં લાગણીઓનું મહત્ત્વ શું છે? શું પ્રેમ એ લાગણી છે? લાગણીશીલતા આપણને દુઃખ કેમ પહોંચાડે છે? શું અતિસંવેદનશીલતા એ ખરેખર[...]

સંસ્થા-પરિચય : સ્વામી વિવેકાનંદ રિટ્રીટ-રિજલી ઍસ્ટેટ, અમેરિકા : ડૉ. અમૃતા એમ. સામ

July 1, 1998|Categories: Amruta M. Sam Dr.|Tags: , , |

ડૉ. અમૃતા એમ. સામ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં કાર્યરત રામકૃષ્ણ સંઘના કેન્દ્ર વેદાંત સોસાયટી ઑફ સધર્ન કૅલિફોનિર્યા, હૉલિવુડ સાથે ગાઢ રીતે[...]

સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

July 1, 1998|Categories: Satyarupananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલુ) તો મિત્રો, જીવનયાત્રાની સફળતા માટે આપણે મનુષ્યના વ્યક્તિત્વના આ અજ્ઞાત, અ-ભૌતિક (એટલે કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ) ભાગોને સારી રીતે[...]

ચરિત્ર-કથા : પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર : દર્શના ધોળકિયા

July 1, 1998|Categories: Darshna Dholakiya|Tags: , , |

‘સોનાની કે કોલસાની ખાણ જ્યારે ધસી પડે છે અને માણસો દટાઈ જાય છે ત્યારે એમને શું થતું હશે?’ હેલન-કેલરની આત્મકથા[...]

કાવ્યાસ્વાદ : શાન્તિ : દુષ્યંત પંડ્યા

July 1, 1998|Categories: Dushyant Pandya|Tags: , , , , |

શાન્તિ (મિશ્ર) નિહાળ, આવે વંટોળ વેગે, એ ઓજ કિંતુ, એ ઓજ છે ના, એ જ્યોત ઝળકે ગાઢાન્ધકારે, તેજોજ્જ્વલે શ્યામલ એ[...]

સંશોધન : વેદયુગીન ભારત : નવો પ્રકાશ : ઍમ.ઍસ. રાજારામ

July 1, 1998|Categories: M. S. Rajaram|Tags: , , , |

બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ[...]

પ્રાસંગિક : ગુરુને લાગું પાય : મનુભાઈ ત્રિવેદી

July 1, 1998|Categories: Manubhai Trivedi Dr.|Tags: , , , |

(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુને લાગું પાય. પહેલા ગુરુજી મારા સૂરજરાજા જેનાં કિરણે જગ દેખાય, વહેમ ભરેલી મારી આળપંપાળો એની જ્ઞાનજ્યોતે ભેદાય.[...]

પ્રાસંગિક : સદ્‌ગુરુનાં લક્ષણો : સ્વામી અશોકાનંદ

July 1, 1998|Categories: Ashokananda Swami|Tags: , , |

(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની[...]

સંપાદકીય : ઉત્તિષ્ઠત! જાગ્રત! : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1998|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત દેશને જાગ્રત કર્યો હતો, સેંકડો વર્ષોની ગુલામીને લીધે આત્મ શ્રદ્ધા, આત્મ-સન્માન ગુમાવી બેઠેલ[...]

વિવેકવાણી : યુવકો! કામ કરવા લાગી જાઓ : સ્વામી વિવેકાનંદ

July 1, 1998|Categories: Vivekananda Swami|Tags: , , , |

નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે રાષ્ટ્રના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના[...]

દિવ્યવાણી

July 1, 1998|Categories: Sankalan|Tags: , , , |

अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा । तं अवज्ञाय मां मर्त्य : कुरुते अर्चाविडम्बनम् ॥ यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानं ईश्वरम्[...]

પ્રતિભાવો : સંકલન

June 1, 1998|Categories: Sankalan|Tags: , , , |

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંક અમને વ્યવસ્થિત રીતે અને સમયસર મળી જાય છે. એપ્રિલના અંકમાં ‘આવશ્યકતા છે ક્રાન્તિની’ – યુવ-વિભાગનો લેખ[...]

સમાચાર દર્શન

June 1, 1998|Categories: Sankalan|Tags: , , , |

રાજકોટમાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી અને વાર્ષિકોત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આશ્રમના પ્રાંગણમાં વિવિધ કાર્યક્રમો[...]

આનંદ-બ્રહ્મ : સંકલન

June 1, 1998|Categories: Sankalan|Tags: , , |

વાહ રે ભક્ત! એક ભક્ત દેવના દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો.[...]

અહેવાલ : હરિદ્વારમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણી અને કુંભમેળો : સંકલન

June 1, 1998|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મિશનની સ્થાપનાના શતાબ્દી-ઉત્સવની ઉજવણીના ભાગરૂપે, હરિદ્વાર ખાતે, ૮મી એપ્રિલ, ૧૯૯૮ના રોજ એક ભવ્ય સાધુ-સંમેલન યોજાયું હતું. રામકૃષ્ણ મિશનની હરિદ્વાર[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

June 1, 1998|Categories: Ushanas|Tags: , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]

સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

June 1, 1998|Categories: Satyarupananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) માર્ગ અને વાહન યાત્રા અને તેના ગંતવ્ય વિષે તો આપણે કંઈક વિચારી જોયું. આવો, હવે માર્ગ અને વાહન[...]

Title

Go to Top