મહાભારતમાં સ્ત્રીશક્તિ – ૨ : પ્રો. ચંદુભાઈ ઠકરાલ
દ્રૌપદી સમગ્ર મહાભારતના કથાપ્રવાહ દરમ્યાન દ્રૌપદી હિંમત, સહનશીલતા, સમજ, સમજદારીનું મૂર્તિમાન સ્વરૂપ બની રહે છે. સાથે સાથે તેનાં અભિમાન અને[...]
સ્વામી વિવેકાનંદની અદ્ભુત ખોજ – લોકમાતા નિવેદિતા – ૨ : જ્યોતિબહેન થાનકી
નારી જાગૃતિના, ગુરુએ પ્રબોધેલા કાર્યમાં સંપૂર્ણ ઓતપ્રોત હોવા છતાં જ્યારે જ્યારે દુ:ખી, રોગી, પીડિત માનવોને કુદરતના પ્રકોપને કારણે ત્રસ્ત જોયા[...]
ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
રામાયણ-મહાભારત અથવા પુરાણકાળમાં આ દુર્ગાપૂજા વિધિપૂર્વક ક્યાંય ભારતમાં ચાલુ રહી હોય, એવું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. રામાયણના પ્રથમ સર્ગમાં[...]
શક્તિનું સશક્તિકરણ – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(૭) નારીએ પૂર્ણનારી બનવાનું છે, પુરુષ સમોવડી નહીં : આજકાલ મોટાભાગની યુવતીઓ પુરુષ સમોવડી બનવા ઇચ્છે છે. પુરુષ જેવો પોષાક[...]
પયગંબર અને માતૃશક્તિનો પુન:ઉદ્ભવ – ૨ : સ્વામી જિતાત્માનંદ
બધી સ્ત્રીઓનો આદર માતા અને દેવી તરીકે કરવા તરફ ધગશવાળાં મહિલાહિતચિંતકોનું વલણ વૈશ્વિક બનતું જઈ તેનાં ઘોડાપૂર આવી રહ્યાં છે.[...]
ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન – ૨ : સ્વામી રંગનાથાનંદ
જગદંબા વિશે શંકરાચાર્ય આઠમી ઈસ્વી સદીમાંના, ભારતના સૌથી મહાન દાર્શનિક શંકરાચાર્યે પોતાનાં કેટલાંક સ્તોત્રોમાં જગદંબાનો આ મહિમા ગાયો છે. અદ્વૈતના[...]
ભારતીય નારી – ૨ : સ્વામી વિવેકાનંદ
સ્ત્રીઓના બીજા વર્ગની વાત પર આવીએ. આ નરમ હિંદુ જાતિએ સમયે સમયે વીરાંગનાઓ આપી છે. ૧૮૫૭ના બળવા દરમિયાન અંગ્રેજ સૈનિકો[...]
સંપાદકીય : શ્રી શ્રીમા શારદાદેવી અને ભારતનું પુનર્જાગરણ : સ્વામી સર્વસ્થાનંદ
ભારતનું પુનર્જાગરણ અને તેમા શ્રી શ્રીમા શારદાદેવીના યોગદાન વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્ગારો આપણે આગલા અંકમાં ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું[...]
વિવેકવાણી : ભારતીય નારીનો આદર્શ : સીતા : સ્વામી વિવેકાનંદ
મહાકવિ ઋષિ વાલ્મીકિએ રામનું ચરિત્ર આપણી સમક્ષ જે ભાષામાં રજૂ કર્યું છે તેના કરતાં વધુ શુદ્ધ, વધુ પવિત્ર, વધુ સુંદર[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાનનું સાચું ધ્યેય : શ્રીરામકૃષ્ણદેવ
* ધર્મગ્રંથો માત્ર ઈશ્વરનો રાહ ચીંધે છે. એક વાર રસ્તો જાણ્યા પછી, પોથાંઓનું શું કામ? પછી ઈશ્વર સાથે એકાંત સેવન[...]
દિવ્યવાણી
का त्वं शुभे शिवकरे सुखदुःखहस्ते आघूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गैः । शान्तिं विधातुमिह किं बहुधा विभग्नाम् मातः प्रयत्नपरमासि सदैव विश्वे ॥ હે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ ૨૦-૨૧ ઓક્ટોબર- બે દિવસનો મેનેજમેન્ટ સેમિનાર ‘ભારતનું ભાવિ વિશ્વનૈતૃત્વ અને એ માટે આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રદાન’ એ[...]
દિપોત્સવી : ઉદ્દેશ શું? : જયંત જી. ગાંધી
(સોનેટ - વસંતતિલકા) ઉદ્દેશ શું જગતમાં અહીં આવવાનો? શું પામવાં જનનીનાં પયપાન એવો? શું લાડ હ્યાં જનકનાં બહુ પામવાનો? નિર્દોષ[...]
દિપોત્સવી : નારી અને હિંદુધર્મની મઠપ્રણાલી : બ્રહ્મચારિણી આશા
રામકૃષ્ણ મિશન, સિસ્ટર નિવેદિતા વિદ્યાલય, કલકત્તાના તત્કાલીન સૅક્રેટરી બ્રહ્મચારિણી આશાજીના Vedanta Kesari : The Holy Mother Birth Centenary Number -[...]
દિપોત્સવી : શક્તિનું સશક્તિકરણ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્ત્રી સ્વયં શક્તિસ્વરૂપા છે. અખિલ વિશ્વની સર્જિકા આદ્યાશક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. ચંડીપાઠના અગિયારમાં અધ્યાયમાં આદ્યાશક્તિની સ્તુતિ કરતાં દેવો પણ કહે[...]
દિપોત્સવી : મહાભારતમાં સ્ત્રીશક્તિ : ચંદુભાઈ ઠકરાલ
પ્રાસ્તાવિક ભારતના વીરકાવ્ય મહાભારતમાં સ્ત્રીત્વના કેટલાક અવિનારી આદર્શો આલેખાયેલા છે. ગાંધારી, કુન્તી, દ્રૌપદી, દમયન્તી, સીતા અને સાવિત્રીના જીવન દ્વારા આ[...]
દિપોત્સવી : ત્યાગ-સેવા-સમર્પણભાવ અને માતૃત્વશક્તિ : મનસુખભાઈ મહેતા
(૧) માતાનો અનન્ય સમર્પણભાવ રાજકુમાર સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બનીને કપિલવસ્તુ નગરીમાં પધાર્યા છે. નગરજનોના, બુદ્ધના માતપિતાના અને સૌ સ્નેહીસંબંધીઓના હૃદયમાં[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદની અદ્ભુત ખોજ – લોકમાતા નિવેદિતા – ૧ : જ્યોતિબહેન થાનકી
માન્ચેસ્ટર શહેરની ગરીબ વસ્તીના લોકો દરરોજ સાંજે ચર્ચના માયાળુ પાદરી સેમ્યુએલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેતા. વળી, એમની સાથે આવતી નીલી[...]
દિપોત્સવી : ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
૧. ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનું સ્થાન અને એનું મૂળ ભારતના તત્ત્વજ્ઞાન, ધર્મ, કલા, સાહિત્યાદિ દ્વારા અભિવ્યક્ત થયેલી માતૃશક્તિની ઉપાસનાનો ઇતિહાસ ઘણો[...]
દિપોત્સવી : માતૃશક્તિ : વિમલા ઠકાર
માતૃશક્તિ એટલે શું? આપણે ‘માતૃશક્તિ’ શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો. ‘નર-નારી’ શબ્દો તમે જાણો[...]
દિપોત્સવી : પૂછું કવણ છો? : ઉશનસ્
(શિખરિણી - સોનેટ) મને હંમેશા યે મનહિમન થાતું અશુંકશું; યથા કે કો હસ્તી-મુજભીતર કે બ્હાર કળુંના- રહે સાથે, જો કે[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને માતૃશક્તિનો પુન:ઉદ્ભવ – ૧ : સ્વામી જિતાત્માનંદ
સ્વામી જિતાત્માનંદજીના મૂળ પુસ્તક ‘યુગપ્રવર્તક પયગંબર - સ્વામી વિવેકાનંદ’ માંથી વાચકો લાભાર્થે આ પ્રકરણ અહીં પ્રસ્તુત છે. - સં. વિવેકાનંદે[...]
દિપોત્સવી : શ્રીમા શારદાદેવી અને માતૃત્વશક્તિનો નવો આવિર્ભાવ : સ્વામી ગંભીરાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજના મૂળ બંગાળી ગ્રંથ ‘શતરૂપે શારદા’ના ‘શ્રીમા શારદાદેવીર આવિર્ભાવેર તાત્પર્ય’ નામના લેખનો[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ અને જગદંબાની ભક્તિ : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા
૧. ‘એ પ્રસાદ મને ન ખપે.’ ઓગણીસ વર્ષની વયના લવરમૂછિયા નાના ભાઈના આ શબ્દોથી મોટાભાઈને આઘાત તો લાગ્યો જ. પણ[...]
દિપોત્સવી : ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન – ૧ : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળઅંગ્રેજીમાં લખાયેલ પુસ્તક ‘The Indian Vision of God as Mother’નો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ[...]




