કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ વાત કરતાં કરતાં અચાનક શ્રીરામકૃષ્ણમાં ભાવ પરિવર્તન આવી ગયું. કોણ જાણે કયા ભાવમાં[...]
સંપાદકીય : શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી કામારપુકુરમાં શ્રીમાએ કેવું તપોમય અને કષ્ટમય જીવન ગાળ્યું હતું, એ વિશે આપણે આ પહેલાંના લેખમાં[...]
વિવેકવાણી : દિવ્યમાતા : સ્વામી વિવેકાનંદ
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભાવ-અવસ્થામાં દેવી-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ
વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં[...]
દિવ્યવાણી
ॐ सर्वे वै देवा देवीमुपतस्थु: कासि त्वं महादेवीति ॥१॥ साब्रवीत् - अहं ब्रह्मस्वरुपिणी । मत्त: प्रकृतिपुरुषात्मकं जगत् । शून्यं चाशून्यं[...]
સમાચાર દર્શન
રાજકોટ જિલ્લાના આચાર્યો માટે મૂલ્યશિક્ષણ શિબિર વિદ્યાર્થીઓમાં દૈવત્વનું પ્રાગટ્ય એ જ મૂલ્યશિક્ષણ, દરેક શાળાઓમાં પ્રતિદિન વિદ્યાર્થીઓ એક મિનિટનું ધ્યાન અને[...]
અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનનાં સહાયક પરિબળો – ૧ : સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે એક પ્રસંગે મનુષ્યના આધ્યાત્મિક પ્રયાસમાં કલ્પનાની ભૂમિકા વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ હું આપની સમક્ષ[...]
મારી યુરોપયાત્રા – ૩ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી ચાલુ) સ્વામી વિવેકાનંદજીએ બર્કશાયરમાં જે ‘મીડ્સ હાઉસ’માં નિવાસ કર્યો હતો તેની મુલાકાત લઈ ‘બોર્ન એન્ડ’ના વેદાંત સેન્ટરમાં રાત્રે ૮[...]
પારસને સ્પર્શે : દુષ્યંત પંડ્યા
‘ઈહ લોહા પૂજામેં રાખત, ઈક કર બાધિ પરો; પારસ ગુણ અવગુણ નહિ ચિતવત કંચન કરત ખરો’ ભક્ત કવિ સુરદાસની આ[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૪ : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) ત્રિયુગી નારાયણ અમે ફાટાચટ્ટીથી નીકળીને ત્રિયુગી નારાયણ પહોંચ્યા. કેદારનાથના રસ્તે આવેલા પવિત્ર મંદિરોમાંનું આ એક મંદિર છે. ગુપ્ત[...]
વ્યક્તિત્વ વિકાસ : એકાગ્રતા-નિષ્ઠા-સુટેવ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) કશું અસંભવ નથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક ભારતીયે જાપાનથી પાછા ફરીને અંગ્રેજી માસિક પત્રિકામાં એક લેખ લખ્યો.[...]
શિક્ષણ : નારી શિક્ષણ – ૧ : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ભારતીય નારીઓએ સીતાનાં પદચિહ્નો પર વિકસિત બનીને પોતાની ઉન્નતિનો પ્રયાસ કરવો પડશે. આ[...]
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૬ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) ભાડાના ટટ્ટુ-વેઠિયાની મનોવૃત્તિ લોકશાહીના નાગરિકની મનોવૃત્તિથી વેઠિયાની મનોવૃત્તિ ભિન્ન હોય છે. આપણે ૧૯૫૦માં સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના સ્વતંત્ર નાગરિક[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) પૂજા સમાપ્ત થયા પછી શ્રીમા પોતાના ઓરડાની ઓસરીમાં દરવાજાની સામે છોકરાઓને બેસાડીને જલપાન કરાવી રહ્યાં છે. કેટલાંક મીઠાઈ,[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ હું ઊભો[...]
સંપાદકીય : શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા[...]
વિવેકવાણી : શ્રીકૃષ્ણમહિમા : સ્વામી વિવેકાનંદ
એ મહાત્મા કે જેની વિવિધ રૂપોમાં ઉપાસના થાય છે, જે પુરુષો તેમ જ સ્ત્રીઓનો લાડીલો આદર્શ છે, જે નાનાં બાળકોનો[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણનો રાધાભાવ : શ્રીરામકૃષ્ણદેવ
સવારના સાડાનવ થયા છે. પ્રાણકૃષ્ણે પ્રણામ કરીને રજા લીધી, કલકત્તાવાળે ઘેર પાછા જવા માટે. એક વૈરાગી ગોપીયન્ત્ર (એક જાતનું તંતુવાદ્ય)ની[...]
દિવ્યવાણી
कृपापारावार: सजलजलदश्रेणिरुचिरो रमावाणी सोमस्फुरदमलपद्मोद्भवमुखै: । सुरेन्द्रैराराध्य: श्रुतिगणशिखागीतचरितो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥ (जगन्नाथाष्टकम् : ४) કૃપાના સાગર, પાણીવાળાં વાદળાંની[...]
શિક્ષણ : બોધકથા : સંકલન
કાવડનું અદ્ભુત માટલું એક ભિસ્તી દરરોજ નદીએથી પાણી ભરીને ઘરે લઈ જતો. પોતાના ખભે રાખેલી કાવડની બંને બાજુએ એક એક[...]
સમાચાર દર્શન
૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ રવિવારે રાજકોટની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અત્યંત ગરીબ પરિવારનાં બાળકોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પવિત્ર વાતાવરણમાં આવીને શ્રીઠાકુરપૂજા, વેદમંત્રોચ્ચાર,[...]
ગીત : સંકલન
પહેલાં જે સ્વરગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં આપણે જોયું છે કે સામાન્યત: એ ત્રણ ગ્રામોમાં જ તેનો વ્યવહાર થાય[...]
સંશોધન : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૪ : સ્વામી વિવેકાનંદ
(જૂન ૨૦૦૪ થી આગળ) ચર્મ-વાદ્યયંત્ર મૃદંગ - આ અત્યંત પ્રાચીનકાળનું વાદ્યયંત્ર છે. ગાયનના ધ્રુપદ નામના અંગ વિશેષ સાથે એને વગાડવામાં[...]
અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનની અડચણો – ૩ : સ્વામી ગોકુલાનંદ
(જૂન ૨૦૦૪ થી આગળ) મનુષ્યે પોતાના દ્વારા જ સ્વયંને ઉપર ઉઠાવવો રહ્યો. એણે પોતાની જાતને નીચે પાડવાની નથી. આપણે જ[...]
કેળવણી : મૂલ્યલક્ષી કેળવણી : સ્વામી જિતાત્માનંદ
મૂલ્યલક્ષી કેળવણી : આજની તાતી માગ યુનાઈટેડ સ્ટેટ્સના આલામોગોર્ડોમાં અણુબોમ્બનો પ્રથમ પ્રાયોગિક વિસ્ફોટ કરવામાં આવ્યો, ત્યાર પછી જ્યારે વૈજ્ઞાનિકો મેનહટ્ટનના[...]




