શાસ્ત્ર : શ્રીમદ્ ભાગવત કથા – ૫ : સ્વામી ગીતાનંદ
(ગતાંકથી આગળ) મહારાજ પરીક્ષિતનો સમયોચિત-યુક્તિયુક્ત પ્રશ્ન સાંભળીને ત્યાં પધારેલા ઋષિઓ વિચારવા લાગ્યા કે જપ, ધ્યાન, યજ્ઞ, જ્ઞાન, યોગ, તપશ્ચર્યા વગેરે[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) અમેરિકા જવાનો સંકલ્પ ત્રિવેન્દ્રમ્ થી મદ્રાસ તરફ એ વખતે અમેરિકાના શિકાગો શહેરમાં એક સુખ્યાત વિશ્વમેળો ચાલતો હતો. એના[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ
અવતારી પુરુષનાં જન્મ, જીવન અને કાર્યો દિવ્યભાવવાળાં હોય છે. એમનો પ્રભાવ સામાન્ય માનવના મન પર ગહન અને રહસ્યમય બની રહે[...]
શ્રીરામકૃષ્ણ મહિમા – ૪ : અક્ષયકુમાર સેન
પાઠક : તો પછી નશો જાય કેવી રીતે? ભક્ત : રામકૃષ્ણદેવે ઉત્તમ દવા બતાવી છે. અને એમની કૃપાથી આજકાલ એ[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) लोकाहानौ चिन्ता न कार्या निवेदितात्मलोक वेदत्वात् ॥ ६१ ॥ लोकाहानौ, લોકોની પ્રશંસા ન મળે તો; चिन्ता, એની ચિંતા;[...]
સંપાદકીય : બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) આજે બાળકોના વર્તન-વ્યવહાર માટે થોકબંધ પુસ્તકો મળે છે. પણ માબાપના વર્તન-વ્યવહાર વિશે કોઈ પુસ્તકો લખાતાં નથી. આમ છતાં[...]
વિવેકવાણી : દિવ્યમાતા : સ્વામી વિવેકાનંદ
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દક્ષિણેશ્વરમાં દુર્ગાનવમીપૂજા દિવસે ભક્તો સાથે શ્રીઠાકુર : શ્રીરામકૃષ્ણદેવ
આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ[...]
દિવ્યવાણી
या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता । नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नमः ॥ જે દેવી સર્વજીવોમાં શાંતિ રૂપે રહેલાં છે, એમને[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો તેજસ્વી તારલા સન્માન સમારંભ ૧૬ મી જુલાઈના રોજ શિક્ષણવિદ્ શ્રી તેજલબહેન અમિલ, જિલ્લા કલેક્ટર શ્રી[...]
સાંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
જીવનમૂલ્યોના સર્વક્ષેત્રીય હ્રાસના આ વિષમ સંક્રાંતિકાળમાં માનવીય મૂલ્યો તરફ પાછા વળવા માટે ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિચારધારા ઘણો ફાળો આપી શકે[...]
પ્રાસંગિક : શ્રીકૃષ્ણ : સંકલન
કહે છે કે અન્ય અવતારો અંશાવતાર હતા, પણ કૃષ્ણ તો પૂર્ણાવતાર હતા. બધા અવતારોમાં તે સૌથી વિશેષ લોકપ્રિય છે. તેથી[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) રચનાવલિ-ગ્રંથાવલિ માહાત્મ્ય વૃદ્ધ સંન્યાસી: ‘તું કંઈ શાસ્ત્રપાઠ વગેરે કરે છે?’ સાધુ (સસંકોચ): ‘હા, અત્યારે સ્વામીજીની ગ્રંથાવલિ વાંચું છું.’[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૪ : સંકલન
(ગતાંકથી આગળ) ૩. માનસિક બેચેની પહોંચાડતું મૂલ્ય : વિચાર-વિનિમય - એનાં કારણો અને ઈલાજો આપણે ગુલામ છીએ. જ્યાં આપણાં બાળકો[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભાગવત કથા – ૪ : સ્વામી ગીતાનંદ
(ગતાંકથી આગળ) ૪. પરીક્ષિતને બ્રહ્મશાપ અને શુકદેવનું ભાગવત કથન શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત, માસ્ટર મહાશય જ્યારે સૌ પ્રથમવાર દક્ષિણેશ્વર ગયા હતા[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) ખેતડીના રાજા સાથે પત્ર વ્યવહાર અને સ્વામીજીના પરિવારની સેવા ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ થઈને સ્વામીજી મદ્રાસ[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ : સ્વામી ચેતનાનંદ
(ગતાંકથી આગળ) એક દિવસ સાંજે શ્રીઠાકુર મથુરબાબુના નારીનિવાસમાં ઊંડી સમાધિમાં આવી ગયા. એ વખતે એમણે સ્ત્રીઓનાં કપડાં પહેર્યાં હતાં. જગદંબા[...]
શ્રીરામકૃષ્ણ મહિમા – ૩ : અક્ષયકુમાર સેન
(ગતાંકથી ચાલું) રામકૃષ્ણદેવનું એક નામ છે - અભયદાતા. એ નામના મહિમાથી તમારાં આશા અને વિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. રામકૃષ્ણદેવ[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानं अविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरूपम् ॥ ५४ ॥ गुणरहितम्, ગુણવગરનું; कामनारहितम्, કોઈ પણ ઇચ્છા વગરનું; प्रतिक्षणवर्धमानम्, ક્ષણે[...]
સંપાદકીય : બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) આપણે ગયા સંપાદકીયમાં માતપિતાએ પોતાનાં ઉછરતાં બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણી આપવાના કાર્યમાં માતપિતાનું મહત્ત્વ અને એની આવશ્યકતા વિશે ચર્ચા[...]
વિવેકવાણી : આત્મશ્રદ્ઘા : સ્વામી વિવેકાનંદ
અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધના : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રકૃતિ-ભાવની વાતો કરી રહ્યા છે. શ્રીયુત પ્રિય મુખર્જી, માસ્ટર અને બીજા કેટલાક ભક્તો બેઠા છે. એ વખતે ટાગોર[...]
દિવ્યવાણી
बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद् वासः कनककपिशं वैजयन्तीं च मालाम् । रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै- र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः ॥[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ધો.૧૦ અને ૧૨ના ગુજરાત બોર્ડમાં આવેલ તેજસ્વી તારલાનું સન્માન સૌ.યુનિ.ના શ્રી ભદ્રાયુ વછરાજાનીની[...]
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરનું પ્રવૃત્તિઝરણું : સંકલન
આજની યુવા પેઢીનું ચારિત્ર્ય ઘડતર, જીવનઘડતર કરવા તેમજ આપણા સાંસ્કૃતિક વારસાને જીવનમાં ઝીલે અને જીરવે એ માટે આ સંસ્થાએ પોતાના[...]




