મૂલ્ય શિક્ષણ : સંકલન
સહનશીલતા આપણે એક મહાન ઐતિહાસિક વિભૂતિના જીવનની વાત કરીએ. એ વ્યક્તિ ધંધા-વ્યાપારમાં ૨૧ વર્ષની ઉંમરે સાવ નિષ્ફળ નીવડી હતી. ૨૨[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
શ્રદ્ધા અને વિશ્વાસ સાચું ઔષધ છે ૧૯મી શતાબ્દિની શરૂઆતમાં વિજ્ઞાનનો ઝંઝાવાત ભારત તરફ વહેવા લાગ્યો. જેમ પશ્ચિમના વૈજ્ઞાનિક પ્રવૃત્તિસંપન્ન લોકોએ[...]
સ્વામી વિવેકાનંદનો વ્યંગવિનોદ : બ્રહ્મચારી અમિતાભ
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી બ્રહ્મચારી અમિતાભના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ[...]
સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ : પ્ર્રવ્રાજિકા આત્મપ્રાણા
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી સારદા મઠના વરિષ્ઠ સંન્યાસિની પ્રવ્રાજિકા આત્મપ્રાણાના લેખનો શ્રી[...]
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
ઉન્નત પડછંદ - સંઘેડા, ઉતાર કાયા, ભેદક - ઓજસ્વી - વિશાળ નયનો અને મેઘગંભીર અવાજ, ધરાવતા સ્વામી વિવેકાનંદ રાજાધિરાજ જેવા[...]
બુંદેલોની આનબાન : રામેશ્વર તાંતિયા
૧૯૬૧ની વાત છે. ચિરગામથી રાષ્ટ્રકવિ મૈથિલીશરણજી અને સિયારામ શરણજીની સાથે ઇતિહાસ-પ્રસિદ્ધ બુંદેલાની રાજધાની ઓરછા જોવા ગયા. ત્યાંના કિલ્લામાં અને મહેલોમાં[...]
સત્સંગનું ફળ : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
કેટલી બધી દંતકથાઓ ભારતના માર્ગે, પ્રદેશોમાં અને પ્રત્યેક મનુષ્યોના મુખમાંથી વહેતી રહી છે. તેનો કોઈ પાર નથી. બધા શિક્ષિતો પાસે[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
द्वितीय प्रश्न બીજો અધ્યાય - ત્રીજી વલ્લી ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः। तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते। तस्मिँल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्चन[...]
સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૧ : સ્વામી સર્વસ્થાનંદ
નવા નવા યુગ પ્રમાણે નવી જ્ઞાનની વિકસતી અને વિસ્તૃત માહિતી તેમજ તેને વિદ્યાર્થીજગત સુધી પહોંચાડવાનાં ભિન્ન ભિન્ન ઉપકરણોનો વિકાસ આજના[...]
વિવેકવાણી : અનાસક્તિ : સ્વામી વિવેકાનંદ
આપણે સપડાઈ જઈએ છીએ. કેવી રીતે? આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ : શ્રીરામકૃષ્ણદેવ
નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ,[...]
દિવ્યવાણી
प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेप्यसुकरम् । असन्तो नाभ्यर्च्याः सुहृदपि न याच्यः कृशधनः ॥ विपद्युचै: स्थेयं पदमनुविधेयं च महतां । सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम्[...]
બાળવાર્તા – એકનાથ : સંકલન
(૧) જનાર્દન સ્વામી પવિત્ર અને પરમ ધર્માનુરાગી હતા. એકનાથના પિતા પુત્રને એમની પાસે શીખવા લઈ ગયા. સ્વામીએ છોકરાને બધી બાજુથી[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૧૪-૧૫-૧૬ નવેમ્બરના રોજ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, રાંચી-મોરાબાદીના સચિવ સ્વામી શશાંકાનંદજી મહારાજના ‘શ્રીરામકૃષ્ણ કથાસરોવર’, એ વિશે[...]
શ્રીમદ્ ભાગવત : ઊડતી નજરે : કેશવલાલ વિ. શાસ્ત્રી
વિષ્ણુના રામ - કૃષ્ણ એ બે અવતારો, દેવી અને શિવ - આ ચાર દેવો પર હિન્દુઓની આસ્તિકતાનો મહેલ ચણાયો છે.[...]
કાલી તત્ત્વ-૨ : સ્વામી વિનિર્મુક્તાનંદ
મહાકાલી :- માર્કંડેય - પુરાણમાં મહાકાલીનું વર્ણન આ પ્રકારે છે. મધુકૈટભનો વધ કરનારી, સ્વયં બ્રહ્માની રક્ષા માટે દેવતાઓએ જે દેવીની[...]
અદ્ભુત મહાપ્રતિભા – સ્વામી રંગનાથાનંદ : દુષ્યંતભાઈ પંડ્યા
કેરળનો ઉત્તરનો ભાગ કર્ણાટકને અડીને આવેલો છે. ત્યાં આવેલા ત્રિકુર નામના નાનકડા ગામડામાં સને ૧૯૦૮માં પૂજ્ય શ્રી મા સારદાદેવીની જન્મતિથિને[...]
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત-૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધાં ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે[...]
ભારતની કેળવણીનું નવીનીકરણ : ડો. એન. બી. પાટીલ
ડો. એન. બી. પાટિલે મૂળ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન ‘ધ એજ્યુકેશનલ રિજ્યુવિનેશન ઓફ ઈંડિયા’નો પ્રો. નલીનભાઈ આઈ. છાયાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]
શ્રીમા સારદાદેવીની સ્તુતિકથા : સંકલન
સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત મૂળ બંગાળી પુસ્તક ‘યુગજનની સારદા’માંથી કેટલાક અંશો શ્રીમા સારદાદેવી જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે પ્રાસંગિક લેખ રૂપે પ્રસ્તુત[...]
અધ્યાત્મ : પૂજાનું વિજ્ઞાન-૨ : સ્વામી પ્રમેયાનંદ
સર્વ વિધિઓ બાબતની શાસ્ત્રાજ્ઞાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરતાં જણાશે કે, તે દરેકની પોતાની વિશિષ્ટતા છે અને આ વિધિઓના પૂર્ણજ્ઞાન અને અર્થ[...]
શાસ્ત્ર : ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૨ : સ્વામી પ્રભાનંદ
(ગતાંકથી આગળ) આગળ કહ્યું તેમ ભારતના પુનર્જાગરણ માટેની સ્વામી વિવેકાનંદની આગવી યોજનાનાં વિશેષ પાસાં હતાં. હવે આપણે એની ચર્ચા કરીશું[...]
સંપાદકીય : ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં આપણે જોઈ ગયા કે યુરોપલક્ષી ઇતિહાસપદ્ધતિને બદલે પ્રામાણિક ઇતિહાસના આદર્શોને સાથે રાખીને ભારતના વૈજ્ઞાનિક વારસાને પ્રકાશમાં લાવવો અત્યંત[...]
વિવેકવાણી : વેદાંત ફિલસૂફીની ભૂમિકા : સ્વામી વિવેકાનંદ
આર્યમાનસ પ્રશ્નનો ઉત્તર બહારથી મેળવવા માટે અત્યાર સુધી મથામણ કરી રહ્યું હતું. જે કંઈ મળ્યું તેને વિશે તેણે પ્રશ્ન કર્યો;[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંશયાત્મા નાશ પામે છે : શ્રીરામકૃષ્ણદેવ
એકવાર એક મનુષ્ય સાગર ઓળંગવા માગતો હતો. વિભિષણે એક પાંદડા ઉપર રામનામ લખી, પેલા મનુષ્યના કપડાને છેડે બાંધી દીધું અને[...]




