આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

ચિંતન : જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧ : સ્વામી સત્યરૂપાનંદ

September 1, 2011|Categories: Satyarupananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી[...]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૩ : સ્વામી જગદાત્માનંદ

September 1, 2011|Categories: Jagadatmananda Swami|Tags: , , |

પ્રેમની દુર્લભતા સ્વાર્થપરાયણતાને લીધે આ જગતમાં શુદ્ધ કે નિશ્છલ પ્રેમ એક દુર્લભ ગુણ બની ગયો છે. સ્વાર્થપરાયણતાએ અમીર, ગરીબ, વિદ્વાન[...]

પ્રેરણા : ભયની વૃત્તિ : સ્વામી આત્માનંદ

September 1, 2011|Categories: Atmananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૪, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો[...]

શ્રીરામકૃૃષ્ણ અને ઉપનિષદ : ભૃગુની વાત : ડો. સુરુચિ પાંડે

September 1, 2011|Categories: Suruchi Pande, Dr.|Tags: , |

વરુણના પુત્ર ભૃગુ, પુરાતન પ્રાચીન કાળના, જાણે કે પૃથ્વી પરના દેવ.  કેવી રીતે અને કેટકેટલા પ્રકારે વર્ણવી શકાય?  સૂક્તદ્રષ્ટા ઋષિ,[...]

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2011|Categories: Keshavlal V Shastri|Tags: , , |

ન્યૂયોર્કની વેદાંત સોસાયટીના વડા શ્રી. સ્વામી તથાગતાનંદે શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જયંતીને અનુલક્ષીને હમણાં ‘Celebrating Shri Ramakrishna’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૪ : સ્વામી રંગનાથાનંદ

September 1, 2011|Categories: Ranganathananda Swami|Tags: , , |

આ પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે: क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥३॥ આ શક્તિદાયક શ્લોક છે.[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ધનસંપત્તિ અને વિવેક : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી આધ્યાત્મિક જીવન, એની સાધના, સિદ્ધિઓ માટે માર્ગદર્શન મળે છે અને પ્રેરણા પણ મળે છે. જીવનની સામાન્ય બાબતો વિશે[...]

વિવેકવાણી : એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો : સ્વામી વિવેકાનંદ

September 1, 2011|Categories: Vivekananda Swami|Tags: , , , |

અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : તમે ઉત્સુક હો તો : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2011|Categories: Ramakrishna Dev|Tags: , , |

મનુષ્ય સાચો પંથ ન જાણતો હોય પણ, એનામાં ભક્તિ અને ઈશ્વરને ઓળખવાની ઝંખના હોય તો, માત્ર ભક્તિને જોરે એ ઈશ્વરને[...]

દિવ્યવાણી

September 1, 2011|Categories: Sankalan|Tags: , , |

येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणः न धर्मः। ते मर्त्यलोके भुवि भारभूता: मनुष्यरूपेण मृगाः[...]

સમાચાર દર્શન

August 1, 2011|Categories: Sankalan|Tags: , , , |

ગુરુપૂર્ણિમાના પાવનકારી પર્વ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫ જુલાઈ, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં સવારથી મંગલ આરતી, વિશેષ ભજન, પૂજા, હવન અને[...]

બાળવાર્તા : ભગવાન પોતે ભક્તના લહિયા બને છે : સંકલન

August 1, 2011|Categories: Sankalan|Tags: , , |

ભગવાન પોતે ભક્તના લહિયા બને છે ૧. પંઢરપુરમાં નામદેવના ઘરે ભગવાન પાંડુરંગના ગુણસંકીર્તન હંમેશાં રાતદિવસ થતાં રહેતાં. જનાબાઈ ભગવાન પાંડુરંગની[...]

બોધકથા : વેદની વાર્તાઓ: પ્રેમની આરાધના : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2011|Categories: Keshavlal V Shastri|Tags: , , |

રાજર્ષિ રથવીતિ દાસ્ભ્યની રાજધાની આજે દબદબાથી શણગારાઈ હતી. રાજમાર્ગો પર ચંદનજળ છંટાતાં હતાં. પુષ્પસૌરભ સર્વત્ર પ્રસરતી હતી. નગરજનોની અવરજવર વધી[...]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૨ : સ્વામી જગદાત્માનંદ

August 1, 2011|Categories: Jagadatmananda Swami|Tags: , , |

  પ્રેમનું સ્વરૂપ અનેક લોકોનો એવો વિચાર છે કે પ્રેમ એક ભાવનાત્મક ઉત્તેજના કે પુરુષ તેમજ સ્ત્રીની વચ્ચેનું દૈહિક આકર્ષણ છે[...]

ઇતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ-૩ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 2011|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) હવે આગળ શું કરવું? આ વિશે અમે ચારેય ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. ભારે હિમવર્ષાથી ગંગોત્રીથી ભૈરવઘાટી સુધીનો રસ્તો બંધ[...]

પ્રાસંગિક : નારદજીની આત્મકથા-૨ : શ્રી ડોંગરેજી મહારાજ

August 1, 2011|Categories: Dongreji Maharaj|Tags: , , |

(ગતાંકથી આગળ) ચાર મહિના પછી, મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુ:ખ થયું. દુર્જનનો સંગ બહુ[...]

પ્રેરણા : જીવનનું લક્ષ્ય : સ્વામી સત્યરૂપાનંદ

August 1, 2011|Categories: Satyarupananda Swami|Tags: , , |

ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ[...]

પ્રેરણા : પુરુષાર્થ અને પ્રારબ્ધ : સ્વામી આત્માનંદ

August 1, 2011|Categories: Atmananda Swami|Tags: , , |

(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ વર્ષ-૩૬, અંક-૧, ચિંતન ૨૮માં લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો[...]

પ્રેરણા : સમજ-સમયની-૨ : સ્વામી પુરુષોત્તમાનંદ

August 1, 2011|Categories: Purushottamananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) પ્રાર્થના અથવા આત્મસૂચન જૂન આવે અને શાળાઓ ફરી ખૂલે અને વર્ગો તથા અભ્યાસ શરૂ થાય. દોઢ મહિનાના વેકેશન[...]

કલા-સંસ્કૃતિ : આપણાં દેવદેવીઓનાં વાહનો : ડો. સુરુચિ પાંડે

August 1, 2011|Categories: Suruchi Pande, Dr.|Tags: , , |

પ્રસ્તાવના: વિવિધ દેવતાઓ એટલે એક બ્રહ્મનાં વિવિધ રૂપ. બ્રહ્મ તો અરૂપ અને અનામી છે, પણ દેવતાઓ તો સરૂપ અને સનામ[...]

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : ગદાધરનું દક્ષિણાયન : દુષ્યંતભાઈ પંડ્યા

August 1, 2011|Categories: Dushyant Pandya|Tags: , , |

‘સોળે સાન...’ની જૂની કહેવત મુજબ, અગાઉ સોળ વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ પુખ્ત ગણાતી. વેપારીનો દીકરો વેપારમાં લાગી જતો અને બ્રાહ્મણનો[...]

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : ગોપાલ સ્વરૂપે શ્રીરામકૃષ્ણ : રાાસીપુરમ્‌ રામભદ્રન

August 1, 2011|Categories: Rasipuram Rambhadran|Tags: , , |

ગોપાલ એક શ્રીકૃષ્ણનું સૌથી સુખ્યાત નામ છે. ગોપાલ એટલે ગાયો કે જીવના રક્ષક. સંસ્કૃતમાં ‘ગો’ એટલે ગાય કે જીવ એવો[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૩ : સ્વામી રંગનાથાનંદ

August 1, 2011|Categories: Ranganathananda Swami|Tags: , , |

અધ્યાય: ૨ - સાંખ્યયોગ  પહેલા અધ્યાયમાં અર્જુનને આપણે હતોત્સાહ થઈને રથમાં બેસી પડેલો જોયો. છેલ્લા શ્લોકની ભાષા એ પરિસ્થિતિની અદ્ભુત[...]

સંપાદકીય : સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકા : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સામાન્ય રીતે જગતમાં બે પ્રકારના લોકો છે. કેટલાક લોકો બુદ્ધિથી પ્રેરાતા હોય છે અને કેટલાક હૃદયથી પ્રેરણા પામીને જીવતા હોય[...]

વિવેકવાણી : યુવાનોની ઈચ્છાશક્તિ રાષ્ટ્રને બદલી શકે છે : સ્વામી વિવેકાનંદ

August 1, 2011|Categories: Vivekananda Swami|Tags: , , , |

નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે; તેમનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંહની શક્તિથી તેઓ આખા પ્રશ્નને હલ કરશે.[...]

Title

Go to Top