શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન - ૨
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
‘બધા માનવ સમાન છે’ આવું અમેરિકાના સ્વાધીનતા-ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે બાહ્ય જીવન તથા[...]
June 2009
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
સંન્યાસીઓનો સંઘ પોતાના પરિવ્રાજક જીવન દરમિયાન સ્વામીજીએ જોયું કે આખો દેશ તમસમાં ડૂબી ગયો છે. લોકોના હૃદયમાં સાહસ[...]
June 2009
🪔 વિવેકવાણી
સાચી આધારશિલા
✍🏻 સ્વામી વિવેકાનંદ
સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો.[...]
June 2009
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દરેક ચીજની જરૂર છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
એક વેળા એક જમીનદારીના ગણોતિયાઓ માથાભારે થઈ ગયા. જમીદારે ગુંડા ગોલક ચૌધરીને મોકલવો પડ્યો. એ એવો તો આકરો[...]
June 2009
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
परब्रह्मापीड: कुवलयदलोत्फुल्लनयनो निवासी निलाद्रौ निहितचरणोऽनन्तशिरसि । रसानन्दो राधासरसवपुरालिङ्गनसुखो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ પરાત્પર બ્રહ્મ પણ જેની[...]
June 2009
🪔 શિક્ષણ
શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન
✍🏻 એસ.જી. માનસેતા
(ફક્ત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) ધો. ૧૨ સાયન્સ પછી શું? ધો. ૧૦ પાસ વિદ્યાર્થીએ સાયન્સ લેવું કે[...]
May 2009
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
‘મા સારદા ફિઝિયોથેરપિ અને સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’નું મંગળ ઉદ્ઘાટન સંપન્ન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય સેવાના નવપ્રયાણ રૂપે સુસંવર્ધિત[...]
May 2009
🪔
‘પૃથ્વી ગોળ છે’ એ વિધાનના વિશ્વપ્રથમ જ્ઞાતા
✍🏻 સંકલન
(‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮[...]
May 2009
🪔
પોતાના સ્વપ્નની દુનિયાને સાકાર કરવાની રીત
✍🏻 દેવાશિષ ચેટર્જી
(આઈ.આઈ.એમ. કોઝીકોડના નિયામક પ્રો.ડો.શ્રી દેવાશિષ ચેટર્જીએ લખનૌ, કોલકાતા અને હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાં પોતાની સેવાઓ આપી છે. એમના ગ્રંથ[...]
May 2009
🪔
ભારતનું પુરાણ સાહિત્ય : પુરાણો અને ઉપપુરાણો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ તો ‘જૂનું’ એવો થાય છે. પરંતુ એને વાઙ્મયના પરિઘમાં જોઈએ, તો એનો અર્થ ‘જૂની પરંપરાથી[...]
May 2009
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
મનની અસીમ શક્તિ આપણું મન કોઈ રોગને નીપજાવી પણ શકે અને એને તંદુરસ્ત પણ કરી શકે. ધૈર્ય, પ્રેમ,[...]
May 2009
🪔
ઠાકુરના સ્પર્શની લાક્ષણિકતા
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
આપણે કોઈને મળીએ છીએ ત્યારે હસ્તધૂનન કરીએ છીએ. લગ્નવિધિ પૂરો થાય અને વરઘોડિયું લગ્ન કરીને લગ્નમંડપમાંથી બહાર આવે[...]
May 2009
🪔
સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
(શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યાક્ષ અને વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ[...]
May 2009
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विद्युः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धाऽऽ श्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥[...]
May 2009
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
કૃષ્ણ રૂપે શ્રીરામકૃષ્ણ પોતાના પિતા નવગોપાલ ઘોષે ઠાકુરમાં શ્રીકૃષ્ણ કેવા દેખાયા હતા તે સ્વામી અંબિકાનંદે વર્ણવ્યું છે; અમારું[...]
May 2009
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
આજના આધુનિક વ્યવસ્થાતંત્રમાં એક નવું ઊભરતું વલણ છે, સર્વંટ લીડરશીપનો વિચાર. આ વિભાવના સૌથી પહેલાં રોર્બટ ગ્રિનલિફ નામના[...]
May 2009
🪔 વિવેકવાણી
કાર્ય એ જ પૂજન
✍🏻 સ્વામી વિવેકાનંદ
સર્વોચ્ચ માનવી કાર્ય ‘કરી શકે નહિ’. કારણ કે તેને બાંધનારું કશું તત્ત્વ, કશી આસક્તિ, કશું અજ્ઞાન તેનામાં નથી.[...]
May 2009
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કોળાકાપુ અદા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
કુટુંબમાં રહેતો હોય અને બાળકોને રાજી રાખવા સદા તત્પર હોય તેવા ડોસાને તમે જોયો જ હશે. એ બહારની[...]
May 2009
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् । इह संसारे खलु दुस्तारे कृपयापारे पाहि मुरारे ॥ આ[...]
May 2009
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં શિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૯, સોમવારે રાત્રે ૯ થી સવારના ૫.૩૦ સુધી[...]
April 2009
🪔
મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશનનું સામાજિક ઉત્થાનકાર્ય
✍🏻 પી.સી.સેહગલ
મુંબઈની ઉપનગરીય રેલવે સૌથી વધુ જટિલ અને સૌથી વધુ યાત્રીઓને લઈ જનારી વ્યવસ્થા છે. અહીં વસતીની ઘનતા ઘણી[...]
April 2009
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
બેલુર મઠ, બંગાબ્દ નૂતન વર્ષ, ૧૩૬૯, ૧૫-૪-૧૯૬૨, રવિવાર વહેલી સવારે પરમાધ્યક્ષશ્રીએ ખૂલે પગે સેવક સાધુ સાથે દરેક મંદિરે[...]
April 2009
🪔
યુવાનોની વિલક્ષણતા - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
(જાન્યુઆરી ૦૯ થી આગળ) પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય[...]
April 2009

🪔
ભારતનાં બે મહાકાવ્યો : રામાયણ અને મહાભારત
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
રાષ્ટ્રની અસ્મિતાને અને ઐતિહાસિક વિભાવનાઓને મૂર્ત કરતાં વર્ણનાત્મક પદ્યબંધોને ‘મહાકાવ્ય’ કહેવામાં આવે છે. એમાં રાષ્ટ્રની સ્વકીય સિદ્ધિઓનું બયાન[...]
April 2009
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
દુ:ખ અને મૃત્યુ તો પછી આ મૃત્યુ છે શું? શું મૃત્યુ એ એક ભયંકર ઘટના નથી? આ પ્રશ્નના[...]
April 2009
🪔 પ્રાસંગિક
માનસ-રોગ
✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવમાં રામાયણના પંડિત શ્રીરામકિંકર ઉપાધ્યાયે ‘રામચરિત માનસ’ પર આપેલ પ્રવચનનો શ્રી[...]
April 2009
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
श्रेयश्च प्रेयश्च मनुष्यमेत- स्तौ सम्परीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥[...]
April 2009
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
પાઠક : જીવ પ્રત્યે ભગવાનની આટલી બધી દયા છે, તો પછી લોકો રોગ, દુ:ખ, દરિદ્રતાથી આટલા બધા પીડાઈ[...]
April 2009
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
પ્રાસ્તાવિક પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત[...]
April 2009
🪔 વિવેકવાણી
ઊઠો! જાગો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘અસ્તિ’ ‘અસ્તિ’(‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘નાસ્તિ’[...]
April 2009
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો.[...]
April 2009
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
नमामि भक्तवत्सलं कृपालु-शील-कोमलम् । भजामि ते पदाम्बुजम् अकामिनां स्वधामदम् ॥ ભક્તવત્સલ, સ્વભાવથી કૃપાળુ એવં કોમળ ચરિત્રવાળા એવા આપને[...]
April 2009
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૮ થી માર્ચ ૨૦૦૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) દિવ્યવાણી : ૩(૧),[...]
March 2009
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં પારિતોષિક વિતરણ સમારંભ રાષ્ટ્રિય યુવાદિનના ઉપલક્ષ્યમાં પોરબંદરની શાળા-કોલેજનાં ભાઈ-બહેનો માટે વક્તૃત્વ, નિબંધ સ્પર્ધા, વિચાર-પ્રચાર પરીક્ષા[...]
March 2009
🪔
ખેતડીમાં ત્રણ સપ્તાહ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
જગમોહનલાલને નામે રાજાનો પત્ર આબુરોડમાં પોતાના બે ગુરુભાઈઓને વિદાય આપીને સ્વામીજી જગમોહનલાલ સાથે જયપુર તથા રેવાડી થઈને ૨૧[...]
March 2009
🪔
સમર્પિત જીવન
✍🏻 સ્વામી જપાનંદ
(‘માનવતા કી ઝાંકી’ નામના બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજના પુસ્તકના એક લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
March 2009
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
બેલુર મઠ, ૧૧-૪-૧૯૬૨ એ ઘર (શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા ત્યારે ગિરિશભવનના અથિતિગૃહના બીજા માળે રહેતા)[...]
March 2009
🪔
ભગવાન ચૈતન્યદેવ
✍🏻 રમણલાલ સોની
બંગાળના નવદ્વીપ (નદિયા) નામે નગરમાં જગન્નાથ મિશ્ર નામે એક બ્રાહ્મણ પંડિત રહેતા હતા. તેમનાં પત્નીનું નામ શચીદેવી હતું.[...]
March 2009
🪔
શ્રી સ્વામી વિવેકાનંદના કેળવણી વિષયક વિચારો
✍🏻 રૂપલબહેન એમ. કુબાવત
પ્રથમ નજરે જોતાં જ પ્રભાવિત થઈ જવાય એવું ભવ્ય - મોભાદાર - પ્રભાવશાળી વ્યક્તિત્વ, તીવ્ર બુદ્ધિ, ગહન શિક્ષણ[...]
March 2009
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
અંગ્રેજી સાહિત્યના સુખ્યાત વિવેચક ડો.સેમ્યુઅલ જોનસનની જીવનકથા લખનાર બોસવેલનું એક વખત એક મિત્રે અપમાન કર્યું. આ ઘટનાથી બોસવેલ[...]
March 2009
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा । जीविष्यामो यावदीशिष्यसि त्वं वरस्तु मे वरणीयः स एव ॥ २७[...]
March 2009
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
પાઠક : શક્તિ સંચયની વાત મને સમજાઈ નહીં, એ જરા સ્પષ્ટતાથી સમજાવોને. જે માર્ગે જતાં મહાબળવાન બળહીન બની[...]
March 2009
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનું બહુમુખી વ્યક્તિત્વ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ એક આધ્યાત્મિક વિભૂતિ હતા, છતાંયે એમને પોતાની આધ્યાત્મિક પ્રગતિથી સંતોષ ન હતો.[...]
March 2009
🪔 વિવેકવાણી
એકાગ્રતાનો સતત અભ્યાસ એ જ શક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
જ્યારે ધ્યાન ઊંડું હોય ત્યારે માણસ ઘણી અદ્ભુત વસ્તુઓ જુએ છે. વરાહનગરમાં ધ્યાન કરતાં કરતાં એક દિવસ મેં[...]
March 2009
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શેઠ બધાંનો, ગુલામ વાસનાનો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
નોકરીની શોધ કરનાર એક માણસ એક ઓફિસના મેનેજરને ત્યાં ધક્કા ખાઈ કંટાળી ગયો. તોય એને નોકરી ન મળી.[...]
March 2009
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् । तां मा देवा व्यदधुः पुरुत्रा भूरिस्थात्रां भूर्या वेशयन्तीम् ॥ હું[...]
March 2009
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુરના હિરક મહોત્સવ પ્રસંગે વિવેકાનંદ વિદ્યાર્થી ભવનનું મંગલ ઉદ્ઘાટન ૩ જાન્યુઆરી, શનિવારે રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી અને[...]
February 2009
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
પરમાધ્યક્ષશ્રી એમના અતિ પ્રિય ‘ગૃહસ્થ ઘરના નોળિયા’નું ઉદાહરણ આપીને કહે છે: “શ્રીઠાકુરે બંકીમ બાબુને કહ્યું છે - ‘સાચું[...]
February 2009
🪔
ભક્ત સંમેલન
✍🏻 સ્વામી સુહિતાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના આસિસ્ટંટ સેક્રેટરી અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ શ્રીરામકૃષ્ણ[...]
February 2009
🪔
ધર્મ અને ધર્મનીતિ
✍🏻 ગદાધરસિંહ રાય
(શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ[...]
February 2009




