શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
શ્રીકૃષ્ણનો નીતિધર્મ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
મહાભારતના યુદ્ધાન્તે પાંડવ વંશનું નિકંદન કાઢવા ઝનૂની બનેલા અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના બાળક ઉપર પણ બ્રહ્માસ્ત્ર[...]
February 2009
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
શિવ અને કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ ઠાકુર કહેતા કે : ‘બ્રહ્મ અને શક્તિ એક જ છે.’ અગ્નિ અને તેની[...]
February 2009
🪔
મારું ભારત, મારા લોકો : ભગિની નિવેદિતા
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
આપણા રાષ્ટ્રિય શિક્ષણના યોગક્ષેમમાં ભગિની નિવેદિતાનું પ્રદાન શિક્ષણના ક્ષેત્રમાં વિચારક અને કાર્યકર્તાના રૂપે ભગિની નિવેદિતાનું યોગદાન મહાન હતું.[...]
February 2009
🪔
નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) આ ઉદ્ધરણોમાં આપણને જોવા મળે છે કે સુભાષબાબુ મહદંશે શ્રીરામકૃષ્ણની જ વાણીને પોતાના શબ્દોમાં દોહરાવી રહ્યા[...]
February 2009
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો[...]
February 2009
🪔 વિવેકવાણી
અમર સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
હું તમને ફરીથી યાદ આપું કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન । “કેવળ કર્મમાં જ તારો અધિકાર છે,[...]
February 2009
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
તૃષ્ણાની કોઠી કદી ન ભરાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે[...]
February 2009
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
मतिहीनजनाश्रयपादमिदं सकलागमभाषितभिन्नपदम् । परिपूरितविश्वमनेकभवं तव नौमि सरस्वति पादयुगम् ॥ परिपूर्णमनोरथधामनिधिं परमार्थविचारविवेकविधिम् । सुरयोषितसेवितपादतलं तव नौमि सरस्वति पादयुगम् ॥[...]
February 2009
🪔 અહેવાલ
રામકૃષ્ણ મિશનનો ૨૦૦૭-૦૮નો અહેવાલ
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશનની ૯૯મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૭ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ બપોર પછી ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી.[...]
January 2009
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૦ થી ૧૬ ડિસેમ્બર સુધી[...]
January 2009
🪔
શ્રીઠાકુરના સંન્યાસી શિષ્યોના કર્મ વિશે વિચારો
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
* આનંદ પછી દુ:ખ આવે છે. દરેક કર્મ તેનો પોતાનો પ્રતિભાવ લાવે છે. * નામ અને કીર્તિ લાવનારાં[...]
January 2009
🪔
અહંને અવગણો અને એને દૂર કરો
✍🏻 દેવાશિષ ચેટર્જી
(પ્રો. દેવાશિષ ચેટર્જી વિશ્વમાં મોબાઈલ બિઝનેસ ક્લાસ લેનારા નિષ્ણાત અધ્યાપક છે. એમના પુસ્તક ‘લાઈટ ધ ફાયર ઈન યોર[...]
January 2009
🪔
મધુસંચય
✍🏻 સંકલન
ગ્રામજનો - અદ્ભુત શક્તિસ્રોત મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન ગ્રામોદયનું હતું. ગ્રામોદય દ્વારા તેઓ સર્વોદય લાવવા માગતા હતા. સ્વામી વિવેકાનંદની[...]
January 2009
🪔 નાટક
પુત્રનાં લક્ષણ પારણામાં
✍🏻 કુસુમબહેન પરમાર
(કોલકાતાના સિમલા વિસ્તારમાં ભુવનેશ્વરીદેવી પોતાના ઘરમાં રોજ શંકર ભગવાનની પૂજા કરે છે. ભુવનેશ્વરીદેવી શિવલિંગની પૂજા કરે છે.) ભુવનેશ્વરીદેવી[...]
January 2009
🪔
પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
✍🏻 સંકલન
સારાભાઈ કુટુંબનાં ધનવાન છતાં વિનમ્ર, અદના સેવક જેવાં ઋજુ અને સામાન્ય જનમાં ભળી જવાની અદ્ભુત સહજ-સરળતા ધરાવતાં અનસૂયાબહેનના[...]
January 2009
🪔
વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો - ૨
✍🏻 સ્વામી સુહિતાનંદ
(ગતાંકથી આગળ) એક વખત શાંતાનંદજી મહારાજે મને પૂછ્યું: ‘કેટલાય દિવસોથી વિરજાનંદજી મહારાજને જોયા નથી. અત્યારે તેઓ ક્યાં છે?’[...]
January 2009
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयमणुरेष धर्मः । अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम् ॥ २१[...]
January 2009
🪔
નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત સ્વામી વિદેહાત્માનંદજીની હિંદી પુસ્તિકા ‘નેતાજી સુભાષ કે પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો[...]
January 2009
🪔
મારું ભારત મારા લોકો - ભગિની નિવેદિતા
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
(પ્રવાજિકા આત્મપ્રાણાએ લખેલ ‘માઈ ઈંડિયા માઈ પિપલ-સિસ્ટર નિવેદિતા’ પુસ્તકના હિંદી અનુવાદ ‘મેરા ભારત મેરે લોગ’ના બીજા પ્રકરણનો શ્રી[...]
January 2009
🪔
યુવાનોની વિલક્ષણતા
✍🏻 સ્વામી બુધાનંદ
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
January 2009
🪔 સંપાદકીય
હે પરંતપ (અર્જુન), ઊઠ! જાગ્રત થા અને યુદ્ધ માટે તૈયાર થા!
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ક્લૈબ્યં માસ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥ ‘હે પાર્થ, નપુંસકતા કે નિર્બળતાને વશ ન[...]
January 2009
🪔 વિવેકવાણી
મહાન ભારત
✍🏻 સ્વામી વિવેકાનંદ
માણસને ઈચ્છા થાય કે પોતાનાં વ્યક્તિત્વનો સમષ્ટિમાં લય કરી દે; માણસ ત્યાગ કરે, સંસારથી દૂર નાસી જાય અને[...]
January 2009
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આ જ તો સંસાર છે!
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
હૃદયે એકવાર અહીં એક વાછડો ખરીદ્યો. મેં એક દહાડે જોયું કે એણે એ વાછડાને વાડીમાં એ દોરડાથી બાંધ્યો[...]
January 2009
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति: आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् । त्रैलोक्यमेतदखिलं तव पादमूले आत्मैव हि प्रभवते न जडः[...]
January 2009
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૪
✍🏻 અક્ષયકુમાર સેન
જે પુરુષ છે, તે જ પ્રકૃતિ છે. એક જ બે બન્યા છે. પરંતુ બંનેમાં કોઈ તફાવત નથી. બંને[...]
December 2008
🪔
વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો
✍🏻 સ્વામી સુહિતાનંદ
(તા. ૨૦-૯-૨૦૦૮ ને શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિર નીચેના હોલમાં ‘વરિષ્ઠ સંન્યાસીના સંભારણા’ વિષય પર સ્વામી સુહિતાનંદજી[...]
December 2008
🪔
ધર્મ અને ધર્મનીતિ
✍🏻 ગદાધરસિંહ રાય
(શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ[...]
December 2008
🪔
વ્યવહાર અને પરમાર્થ
✍🏻 આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
(‘આપણો ધર્મ’ પુસ્તકમાંથી ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, પંડિત અને તત્ત્વજ્ઞ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો પ્રસ્તુત લેખ વાચકોના લાભાર્થે લેવામાં[...]
December 2008
🪔
વિવેકી નર સદા સુખી
✍🏻 સંતોષકુમાર ઝા
(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્અઅ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૭૧ના પ્રથમ અંક (પૃ.૯૯)માં હિંદીમાં લખેલ લેખનો[...]
December 2008
🪔
સમરાંગણમાં સર્જાયેલું સંવાદી સંગીત : ગીતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
ભલે પેલા ‘सर्वोपनिषदो गावो दोग्धा गोपालन्नदनः’ વાળા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું હોય કે ગીતા ઉપનિષદોનું સારતત્ત્વ છે. ભલે એને[...]
December 2008
🪔
શ્રીશારદામણિદેવી : શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા
✍🏻 કુસુમબહેન પરમાર
માતાજી રામકૃષ્ણની અભિન્ન શક્તિ : શ્રીશારદામણિ અને શ્રીરામકૃષ્ણ અવતારશક્તિ સ્વરૂપે અભિન્ન હતા. બ્રહ્માંડની ઉત્પત્તિ નિર્ગુણ બ્રહ્મની ચૈતન્યશક્તિથી થઈ[...]
December 2008
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો - ૩
✍🏻 સ્વામી ચેતનાનંદ
કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર સાકાર ઈશ્વરમાં માનતા ન હતા એટલે, આરંભમાં એ કાલીનો અસ્વીકાર કરતા. આ ખ્યાલ બાબત[...]
December 2008
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धि त्रिकर्मकृत् तरति जन्ममृत्यू । ब्रह्मयज्ञं देवमीड्यं विदित्वा निचाय्येमां शान्तिमत्यन्तमेति॥१७॥ त्रिभिः, ત્રણ સાથે (અર્થાત્, માતા, પિતા અને[...]
December 2008
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) નૈતિકપૂર્ણની સિદ્ધિ માટેના ઉપાયો આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે ઉચ્ચ આદર્શવાદિતા હોવા છતાં સ્વામી વિવેકાનંદ[...]
December 2008
🪔 વિવેકવાણી
નારી-જાગરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
શિષ્ય : સ્વામીજી! આજે આ દેશમાં ગાર્ગી, ખના કે લીલાવતી જેવી શિક્ષિત અને સદ્ગુણી સ્ત્રીઓ ક્યાંથી મળે? સ્વામીજી[...]
December 2008
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાંસારિકતાની અસહ્ય બદલો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
એક વેળા એક માછીમારની સ્ત્રી એક માળીને ઘેર મહેમાન બની. બધી માછલીઓ વેંચી દીધા પછી, પોતાની ખાલી સૂંડલી[...]
December 2008
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
वेदान्तवेद्यपरतत्त्वसुमूर्तरूपा आद्यन्तमध्यरहिता श्रुतिसारभूता । एकाऽद्वया हि परमा प्रकृतिस्त्वमाद्या मातर्विराज सततं मम हृत्सरोजे ॥ मायामनुष्यतनुधारिणि विश्ववन्द्ये लीलाविलासकरि चिन्मयदिव्यरूपे ।[...]
December 2008
🪔 વાર્તા
સતી મદાલસા
✍🏻 સુનીલભાઈ માલંવકર
આદર્શ વિદુષિ, સતી તથા આદર્શ માતા મદાલસા ગંધર્વરાજ વિશ્વાવસુકીની પુત્રી હતી. તેના લગ્ન રાજા શત્રુજીતના પુત્ર ઋતુધ્વજની સાથે[...]
November 2008
🪔 દિપોત્સવી
આવતીકાલના ભારતીય વ્યાપાર ઉદ્યોગ અને નેતૃત્વમાં ભારતીય નૈતિક મૂલ્યો
✍🏻 ડૉ. મૃત્યુંજય અથ્રેય
(વ્યવસ્થાપનતંત્રના સુખ્યાત વિદ્વાન ડૉ. મૃત્યુંજય અથ્રેયે રામકૃષ્ણ મિશન- સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર સેન્ટરના વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં[...]
November 2008
🪔 દિપોત્સવી
મહાત્મા ગાંધી : જીવનના કલાકાર
✍🏻 રમેશભાઈ સંઘવી
મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પૂર્ણ વિકસિત પુષ્પ સમાન હતા. તેમના પ્રત્યેક વિચાર અને વ્યવહારમાં ધર્મ અને[...]
November 2008
🪔 દિપોત્સવી
માનવ-સંસ્કારોનો પાયો - નીતિમત્તા
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
માણસ એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન માનવામાં આવેલ છે. પરંતુ કેટલીક વાર મીઠી મૂંઝવણ થાય છે કે આ[...]
November 2008
🪔 શિક્ષણ
સદાચારી માતપિતાનાં કર્તવ્યો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં માતપિતાની શિબિરમાં આપેલ પોતાના અંગ્રેજી વ્યાખ્યાન અને[...]
November 2008
🪔 દિપોત્સવી
દૃષ્ટિકોણ-ભેદ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો[...]
November 2008
🪔 દિપોત્સવી
ચિંતામુક્ત રહેતાં શીખો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
(પુનમ પેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘લર્ન ટુ લીવ’ના અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રસિદ્ધ થયેલ[...]
November 2008
🪔 દિપોત્સવી
એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ[...]
November 2008

🪔 દિપોત્સવી
રામાયણમાં ઉપદેશેલ ધર્મ
✍🏻 સ્વામી મૃડાનંદ
(સ્વામી મૃડાનંદ ‘પ્રબુદ્ધ કેરલમ્’ના તંત્રી અને રામાયણના પ્રકાંડ પંડિત છે. એમણે ‘ધ વેદાંત કેસરી’ના નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૮૪ના અંકમાં ‘ધર્મ[...]
November 2008
🪔 પ્રાસંગિક
ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ - એવો થાય[...]
November 2008
🪔 દિપોત્સવી
શું આ નૈતિક ગણાય?
✍🏻 સ્વામી ઈષ્ટાત્માનંદ
(સ્વામી ઈષ્ટાત્માનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
November 2008
🪔 દિપોત્સવી
મા તો સૌથી છેલ્લે જ ખાય છે
✍🏻 સ્વામી વિમોક્ષાનંદ
(સ્વામી વિમોક્ષાનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
November 2008
🪔 દિપોત્સવી
સૌને માટે અધ્યાત્મવિધા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
જ્યારે આપણે અધ્યાત્મ અનુભવની વાત કરીએ છીએ ત્યારે એ કંઈક દૂરના જગતની રહસ્યમય ગૂઢ વિદ્યા હોવાનો આપણા મનમાં[...]
November 2008




