અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
May 2004
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકનું પહેલું પ્રકરણ[...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2002
વાલ્મિકી અને બુદ્ધની અગાઉ કહેલી વાતના સંદર્ભમાં પશ્ચિમના એક અધ્યાત્મવાદી સેન્ટ ઓગસ્ટાઈનની વાત કરું છું. તેમનું જીવન એ બતાવે છે કે પરમધ્યેય સુધી પહોંચવા માટે[...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2002
હવે પથવિભાજન વિશે વાત કરીએ તો બે ભિન્ન ભિન્ન પથ છે : પ્રવૃત્તિપથ અને નિવૃત્તિપથ. પ્રવૃત્તિપથ એટલે પ્રેયનો પથ-વિષય-ભોગ-વિલાસનાં સુખાનંદનો માર્ગ અને નિવૃત્તિનો પથ એટલે[...]
🪔 અધ્યાત્મ
અંતરાત્માનું આહ્વાન - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2002
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. ભાવિકોના લાભાર્થે શ્રીમનસુખભાઈ મહેતાએ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
March 2002
(ગતાંકથી આગળ) બહુ જીદ્દ અને હઠ તેઓ કરે ત્યારે; ઉત્તર વિષાદભર્યો આપે મુખે ભારે. વૃથા કામોમાં જ દિન આજ સુધી ગયા; સુંદર હરિનાં દરશન નવ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
October 2001
ધાર્યો વેશ બરાબર રમણીસમાન; ઘૂંઘટો કાઢ્યો, કે પામે કોઈ ન પિછાન. કરી રંગ બ્હેનો સંગ સારો એક સમય; પછી બોલી, લાજ ખોલી, આપ્યો પરિચય. ગદાઈને[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
July 2001
ગદાઈ ઓળખી ઠામ, જાય ગામ થકી ગામ, ઘણા લોકો આપે અમંત્રણ. વય તેનું સુકુમાર, રૂપનો તો નહિ પાર, ચહેરો તેજસ્વી ને સુંદર; વાંકાં સ્હેજ બે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 2001
(ગતાંકથી આગળ) શિવનો આવેશ જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બીજીએક કથા[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
May 2001
(ગતાંકથી આગળ) દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે; છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે. મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને; કદી નાકે, કદી આંખે, કદી જાય કાને. પ્રભુએ ચિનુનો[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
April 2001
(જૂન ૨૦૦૦થી આગળ) હજી તો પ્રભુનું વય આઠની અંદર; ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર. ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ; પૂરાં થયાં નવરાત્ર અને મૂક્યો[...]





