
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવી : માનવીનું ભાવિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
૯. અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે[...]
May 1999
🪔
રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ (૨)
✍🏻 ડૉ. સુકન્યા ઝવેરી
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ બ્રાહ્મસમાજની હરિસભામાં પ્રતાપ સાથે વાતચીત કરી રહ્યા છે. ઠાકુર કહે, ‘તમારે કેશવના નામની ચિંતા કરવાની[...]
November 1990
શ્રીમા શારદાદેવી

🪔 માતૃપ્રસંગ
મા શારદાનો રમૂજીભાવ
✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ
(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન[...]
December 2023
🪔
સર્વની માતા (૭)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
(ગતાંકથી આગળ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક રાત્રિએ ઉદ્બોધનમાં શ્રી શ્રીમાનાં દર્શન[...]
September 1993
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
‘ભારતી’ના સંપાદક શ્રીમતી સરલા ઘોષાલને લખેલ પત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
ૐ તત્ સત્ રોઝ બેન્ક, બર્દવાનના મહારાજાનો બંગલો, દાર્જિલિંગ, ૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૯૭ માનનીય બહેન, આપે મોકલેલા “ભારતી”ના અંક[...]
May 1992
🪔 વિવેકવાણી
ઉજ્જ્વળ ભારત
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતના અધ:પતન વિશે આપણે ઘણું ઘણું સાંભળીએ છીએ. એક સમય એવો હતો, કે જ્યારે હું પણ તેમ જ[...]
May 2007
યુવાપ્રેરણા

🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]
🪔
આજનો યુવાન-ત્રિભેટે
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
(સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી છે.) વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુવાનો અને વડીલો વચ્ચેના વિચારભેદનો ગાળો વધતો[...]
January 1993
🪔 અહેવાલ
એક અદ્ભુત યુવ-સંમેલન
✍🏻 સ્વામી સુનિર્મલાનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે બેલુર મઠમાં ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ યોજાયેલ ઐતિહાસિક યુવ-સંમેલનમાં દેશના[...]
April 1998
પાર્ષદ ગણ

🪔 પાર્ષદપ્રસંગ
પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા
✍🏻 સ્વામી નિખિલાનંદ
(સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક[...]
June 2022

🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
ગુરુ અને ભ્રાતૃસેવાનો સાચો આદર્શ
✍🏻 સ્વામી અચલાનંદ
(15 જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની તિથિપૂજા છે. આ શુભ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા[...]
July 2023
અધ્યાત્મ
પ્રાસંગિક
🪔
મુક્તિપુરી દ્વારકા ધામ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ[...]
August 1992

🪔 પ્રાસંગિક
આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
(રાજકોટમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરના તા. ૧૬મી ઑગસ્ટ, ૧૯૭૧ના રોજ થયેલ ભૂમિપૂજન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન[...]
May 2025
શાસ્ત્ર

🪔 શાસ્ત્ર
ઉપનિષદોનો સંદેશ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
અભયનો સંદેશ : ઉપનિષદો અનોખાં જ છે. એ અમર સાહિત્ય છે અને તેથી આપણે તેમને શ્રુતિ કહીએ છીએ;[...]
june 2020
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૧
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદ મહારાજે જાપાનના જિજ્ઞાસુઓ સમક્ષ ‘નારદીય ભક્તિસૂત્ર’ પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન-ગ્રંથનો[...]
May 2006













































































