મારાં નાનાં નાનાં ખેંચાણો
ને નાની નાની તાણોથી
તંગ આવી ગયો છું!
મને એક પ્રગાઢ આકર્ષણ આપ,
જેને સામે છેડે તું હો!
મને એક પ્રચંડ તાણ આપ,
જે આ પિંજરને તોડીફોડી મને મુક્ત કરી શકે!
Your Content Goes Here
મારાં નાનાં નાનાં ખેંચાણો
ને નાની નાની તાણોથી
તંગ આવી ગયો છું!
મને એક પ્રગાઢ આકર્ષણ આપ,
જેને સામે છેડે તું હો!
મને એક પ્રચંડ તાણ આપ,
જે આ પિંજરને તોડીફોડી મને મુક્ત કરી શકે!
Your Content Goes Here